Tiktok મેકર્સ નું આ નવું પગલું ઝીયામી, oppo, vivo, વગેરે માટે ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે

By Gizbot Bureau
|

જો તમને એવું લાગતું હોય કે આજના સમયની અંદર માર્કેટની અંદર ઘણી બધી ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ છે તો આ બધા નામની વચ્ચે એક નવી સ્માર્ટફોન કંપની કે જે પણ ચાઈનીઝ છે તેની માર્કેટ ની એન્ટ્રી માટે તૈયાર થઈ જાવ. Financial times ના એક રિપોર્ટ અનુસાર બાઈટ ડાન્સ કે જે tiktok ની પેરેન્ટ કંપની છે તે સ્માર્ટફોન બનાવવા પર કામ કરી રહી હોય તેવું જણાવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ ની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે બાઈક ડાંસ ના ફાઉન્ડર ની એવી ખૂબ જ ઈચ્છા હતી કે તેઓની એપ્સની સાથે ઇન્સ્ટોલ થયેલો એક સ્માર્ટફોન આવે. અને પહેલાથી જ આવું ઘણી બધી કંપનીઓ કરી રહી છે કે જે પોતાની એપ્સ ને પોતાના જ ફોનની અંદર ઇન્સ્ટોલ કરી અને આપે છે.

Tiktok મેકર્સ નું આ નવું પગલું ઝીયામી, oppo, vivo, વગેરે માટે ખરાબ

અને ટીકટોક એ એક જ એફ નથી પરંતુ બાઈટ આજે ઘણી બધી એપ સાથે જોડાયેલું છે. જેની અંદર લાર્ક નો સમાવેશ કરવામાં આવે છે કે જે એક કોલબ્રેશન ટૂલ છે. અને તેઓ પાસે એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અને મ્યુઝીક સ્ટ્રીમિંગ એપ પણ છે.

અને bytedance એ જાન્યુઆરી ની અંદર સ્માર્ટસન ના પેટ અને કર્મચારીઓને ખરીદ્યા હતા કે જે એક સ્માર્ટફોન મેકર કંપની છે અને આ પણ એ વાતનો ઈશારો છે કે તેઓ ટૂંક સમયની અંદર સ્માર્ટફોનને લોન્ચ કરી શકે છે.

એમ આઈ ડેઝ ઓન amazon, રેડમી સ્માર્ટ ફોન પર રૂપિયા 5500 સુધીનું ડિસ્કાઉન્ટ.
આ વર્ષની શરૂઆતમાં બ્લડ રિપોર્ટ ની અંદર પણ જણાવવામાં આવ્યું હતું કે પહેલી વખત એવું બન્યું છે કે ટીકટોક પોતાના રેવન્યુ ને પહોંચી શક્યું નથી. અને આ કંપની સ્માર્ટફોનની સાથે માર્કેટમાં આવી રહી છે તેના સમાચારને કારણે બીજી બધી ચાઇનીઝ કંપની જેવી કે oppo vivo અને ચિંતા થઈ શકે છે. પરંતુ આ બાબત વિશે અત્યાર સુધી કોઈ ઓફિશિયલ સમાચાર કંપની તરફથી આપવામાં આવ્યા નથી.

Google હુવેઇને કટ કર્યા બાદ હવે નેક્સ્ટ પગલું શું છે
અને સેન્સર ટાવરના એક રિપોર્ટ અનુસાર ટીકટોક એ એપલ આઇપોડ અને આઇફોન પર સૌથી વધુ પ્રખ્યાત એપ છે. માર્ચ મહિનાની અંદર પૂર્ણ થતા કોર્ટની અંદર આ એપને 33 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ગુગલ પ્લે સ્ટોર પર આ એપને ૮૮ પોઇન્ટ બે મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હોવા છતાં તે google પ્લેસ્ટોર ની સૌથી પ્રખ્યાત માં નથી આવતી.

દુનિયા નો સેકન્ડ રિચેસ્ટ વ્યક્તિ તમને આ સાત બુક વાંચવા માટેની સલાહ આપે છે.
અને આ એપને ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડ્યો હતો. ભારતની અંદર પણ આ એપ પર ટૂંક સમય માટે બેન મુકવામાં આવ્યો હતો કેમ કે એવું માનવામાં આવી રહ્યું હતું કે તે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અને બીજા ખરાબ કન્ટેન્ટને બતાવે છે. જોકે આ બેનને ત્યારબાદ ઊઠાવી લેવામાં આવ્યો હતો અને હવે આ એ બંને એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરની અંદર ઉપલબ્ધ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tiktok makers next move might be bad news for xiaomi Oppo Vivo and others

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X