એમ આઈ ડેઝ ઓન amazon, રેડમી સ્માર્ટ ફોન પર રૂપિયા 5500 સુધીનું ડિસ્કાઉન્ટ.

By Gizbot Bureau
|

ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફરી એક વખત પોતાના એમાઈ ડે સેલ સાથે આવી ગયું છે. આશ એની અંદર સ્માર્ટફોન અને બીજા બધા ડિવાઇસ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેને આજથી શરૂ કરવામાં આવેલ છે અને તે ૩૧મી સુધી ચાલુ રાખવામાં આવશે. અને આ પાંચ દિવસ ચાલવા જઈ રહેલા સેલ ની અંદર ગ્રાહકોને રૂપિયા 5500 સુધીનું ડિસ્કાઉન્ટ રેડમિ વાય થ્રી, redmi 7, redmi note 5 pro, redmi 6a વગેરે જેવા ડિવાઇસ પર આપવામાં આવશે.

એમ આઈ ડેઝ ઓન amazon, રેડમી સ્માર્ટ ફોન પર રૂપિયા 5500 સુધીનું ડિસ્કાઉન

અને આ સેલ ના ભાગરૂપે ગ્રાહકોને એમ.આઇ ટીવી પર રૂપિયા 7000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવશે. અને સાથે સાથે આ શહેરની અંદર એમ.આઇ સ્પોર્ટ્સ બ્લૂટૂથ વાયરલેસ હેડ ફોન પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

ઝિયમી redmi 7, રૂપિયા 7,999 ની કિંમત પર ઉપલબ્ધ

ઝિયમી redmi 7, રૂપિયા 7,999 ની કિંમત પર ઉપલબ્ધ

Redmi 7 ની અંદર બે વેરિએન્ટ આપવામાં આવે છે જેની અંદર 2જી અને 3જી બી નો સમાવેશ કરવામાં આવે છે. અને તેની કિંમત રૂપિયા 7,999 અને રૂપિયા 8,999 રાખવામાં આવેલ છે. અને icici ક્રેડિટ કાર્ડ યૂઝર્સને વધારાના 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Redmi y3 રૂપિયા 9999 ની કિંમત પર ઉપલબ્ધ

Redmi y3 રૂપિયા 9999 ની કિંમત પર ઉપલબ્ધ

અત્યારે જેસલ ચાલી રહ્યો છે તેની અંદર redmi y3 ને પણ ફ્લેશ સેલ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે. અને તેને આવતીકાલે 12pm ના સમયે ખરીદી શકાશે. અને આ સ્માર્ટફોનની કિંમત રૂ 9999 અને રૂપિયા 11,999 રાખવામાં આવેલ છે જેની અંદર 3gb રેમ અને 4gb રેમ વેરિએન્ટ રાખવામાં આવે છે.

Redmi note 5 pro 10999 ની કિંમત પર ઉપલબ્ધ

Redmi note 5 pro 10999 ની કિંમત પર ઉપલબ્ધ

Redmi નો ખૂબ જ પ્રખ્યાત સ્માર્ટફોન રેડમી નોટ 5 પ્રો ને તમે રૂપિયા 10999 ની કિંમત પર તેના બે જ્વેલરી ખરીદી શકો છો જેની અંદર 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર બે કલર ના વિકલ્પો આપવામાં આવે છે જેમાં બ્લેક અને ગોલ્ડન નો સમાવેશ થાય છે.

Redmi 6a રૂપિયા 5999 ની કિંમત પર ઉપલબ્ધ

Redmi 6a રૂપિયા 5999 ની કિંમત પર ઉપલબ્ધ

Redmi 6a અને ગ્રાહકો 5999 ની અંદર કરી શકે છે જેની અંદર 2gb રેમ આપવામાં આવે છે અને આનું એક બીજું વર્ઝન પણ છે જેની અંદર 3gb રેમ આપવામાં આવેલ છે અને તેની કિંમત રૂપિયા 6499 રાખવામાં આવે છે.

Redmi y2 રૂપિયા 8999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

Redmi y2 રૂપિયા 8999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

આ સ્માર્ટફોનને કંપનીના સેલ્ફી સેનેટરી સ્માર્ટફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની 8,999 ની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને તેના 4gb રેમ વેરિએન્ટની કિંમત રૂપિયા 9999 રાખવામાં આવેલ છે.

Mi એ ટુ રૂપિયા 11999 ની કિંમત પર ઉપલબ્ધ

આ સેલ દરમ્યાન આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 11,999 રાખવામાં આવેલ છે. અને ગ્રાહકોને વધારાના રૂપિયા 2000 નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

એમાઈ સ્પોર્ટ્સ બ્લુટુથ ઈયરફોન રૂપિયા 1499 ની કિંમત પર ઉપલબ્ધ.

આ પ્રોડક્ટ ની મૂળ કિંમત રૂપિયા 1799 છે પરંતુ આ શેર ની અંદર તમે તેને રૂપ 1499 ની અંદર ખરીદી શકો છો. આયર ફોનની અંદર નવ કલાકની બેટરી લાઇફ આપવામાં આવે છે અને તે આઈ એક્સ ફોર રેટિંગ સાથે આવે છે.


Best Mobiles in India

Read more about:
English summary
MI days on Amazon upto rupees 5,500 off on redmi smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X