ગેજેટ સમાચાર

જે તે પાવર બેન્કથી બગડી જશે સ્માર્ટફોન, ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો
Gadgets

જે તે પાવર બેન્કથી બગડી જશે સ્માર્ટફોન, ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો

સ્માર્ટફોન આપણા સૌના જીવનનો ભાગ બની ચૂક્યો છે. ફોનનો વપરાશ એટલો બધો વધી ગયો છે, કે હવે તેની બેટરી વારંવાર ઉતરી જવાની સમસ્યા સર્જાય છે. ઉપરાંત ફોન...
સસ્તા, સિમ્પલ અને ટકાઉ સ્માર્ટ ડિવાઈસ, તમારા ઘરને બનાવશે શાનદાર
Gadgets

સસ્તા, સિમ્પલ અને ટકાઉ સ્માર્ટ ડિવાઈસ, તમારા ઘરને બનાવશે શાનદાર

જો તમે તમારા ઘર માટે સસ્તા અને ટકાઉ સ્માર્ટ હોમ ડિવાઈસ ખરીદવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા માટે જ છે. કારણ કે, આજે અમે તમને કેટલાક એવા ડિવાઈસ વિશે...
Amazon Saleમાં પ્રીમિયમ સ્માર્ટવૉચ પર 8 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ
Gadgets

Amazon Saleમાં પ્રીમિયમ સ્માર્ટવૉચ પર 8 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ

Amazon Great Republic Day Sale 2024 ચાલી રહ્યું છે. નવા વર્ષનું આ સૌથી મોટું સેલ છે. જેમાં તમને સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અને લેપટોપ જેવી...
આ 10 ગેજેટ્સ ગિફ્ટ આપવા માટે છે બેસ્ટ, દરેક પ્રસંગે લાગશે કામ
Gadgets

આ 10 ગેજેટ્સ ગિફ્ટ આપવા માટે છે બેસ્ટ, દરેક પ્રસંગે લાગશે કામ

લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, અને સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગિફ્ટ શું આપવી. આમ તો આ સવાલ દરેક તહેવાર કે પ્રસંગે થયો હોય છે કે આપણે આપીશું તે...
Gaming Gadgets ગેમર્સનું કામ સરળ બનાવશે આ ગેજેટ્સ, જાણો ડિટેઈલ્સ
Gadgets

Gaming Gadgets ગેમર્સનું કામ સરળ બનાવશે આ ગેજેટ્સ, જાણો ડિટેઈલ્સ

ગેમિંગ હવે માત્ર શોખ ન રહીને કરિયર ઓપ્શન પણ બન્યો છે. ત્યારે દરેક ગેમર્સે પોતાના ગેમિંગને અપગ્રેડ કરવી પડી રહી છે. જો તમે પણ ગેમર છો, તો તમારા...
Girls gadgets: આ ગેજેટ્સ છે છોકરીઓને ખૂબ ઉપયોગી, કિંમત પણ ઓછી
Gadgets

Girls gadgets: આ ગેજેટ્સ છે છોકરીઓને ખૂબ ઉપયોગી, કિંમત પણ ઓછી

દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે અને સુંદર લોકોને જોવા પણ દરેકને ગમે છે. આજના સમયમાં દરેક યુવતી કોઈને કોઈ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સથી લઈને...
Diwaliમાં ઘરની સફાઈ કરશે આ સ્માર્ટ ગેજેટ્સ, કિંમત માત્ર 89થી શરૂ
Gadgets

Diwaliમાં ઘરની સફાઈ કરશે આ સ્માર્ટ ગેજેટ્સ, કિંમત માત્ર 89થી શરૂ

દિવાળીના તહેવારને આડે હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. લગભગ દરેકના ઘરમાં દિવાળીની સાફસફાઈ ચાલી રહી છે. કોઈ માળિયે ચડ્યું છે, તો કોઈ પટારા ખોલીને...
Samsung, Mi, Redmiના આ ટીવી છે બેસ્ટ, કિંમત 25,000 કરતા ઓછી
Gadgets

Samsung, Mi, Redmiના આ ટીવી છે બેસ્ટ, કિંમત 25,000 કરતા ઓછી

ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ફરી એકવાર સેલ શરૂ થયું છે. આ સેલમાં ફેશન પ્રોડક્ટ્સની સાથે સાથે ઓટો મોબાઈલ એક્સેસરીઝ અને સ્માર્ટ ટીવી પર જબરજસ્ત...
Travel દરમિયાન સાથે રાખો આ 5 ગેજેટ, ટ્રીપ થઈ જશે સરળ
Gadgets

Travel દરમિયાન સાથે રાખો આ 5 ગેજેટ, ટ્રીપ થઈ જશે સરળ

હાલ ચોમાસું પૂરબહારમાં ખીલ્યું છે, અને હિલસ્ટેશનથી લઈને ટ્રેકિંગ પ્લેસિસ પર સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ચોમાસામાં લોંગ ડ્રાઈવથી લઈને કુદરતની વચ્ચે...
Xiaomi ટૂંક સમયમાં લોન્ચ કરશે AR Smart Glasses, શું હશે ખાસ?
Gadgets

Xiaomi ટૂંક સમયમાં લોન્ચ કરશે AR Smart Glasses, શું હશે ખાસ?

ટેક્નોલોજી જબરજસ્ત સ્પીડથી આગળ વધી રહી છે. હવે આપણે કલ્પના પણ ન કરી હોય, તેવા ગેજેટ્સ રિયલ લાઈફમાં જોવા મળી રહ્યા છે. ત્યારે શાઓમીએ પોતાના પહેલા...
માત્ર 99 રૂપિયામાં મળતા આ ટેક ગેજેટ્સ છે ખૂબ જ ઉપયોગી, તમારા કામ બનાવશે સરળ
Gadgets

માત્ર 99 રૂપિયામાં મળતા આ ટેક ગેજેટ્સ છે ખૂબ જ ઉપયોગી, તમારા કામ બનાવશે સરળ

આજકાલ ટેક્નોલોજીની વેવ ચાલી રહી છે. સવારે ઉઠતાંથી રાત્રે સુવા સુધી દરેક કામમાં ટેક્નોલોજી સંકળાયેલી છે. ત્યારે રોજબરોજની જિંદગી આસાન કરવા માટે...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X