Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Wallet ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, જાણો કેમ છે ખાસ
Google Wallet ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે. ગૂગલની વોલેટ એપ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર ઓલરેટી લિસ્ટ થઈ ચૂકી છે, જેના સ્ક્રીનશોટમાં ભારતીય બેન્ક્સ, એરલાઈન્સ અને અન્ય સેવાઓના ફીચર્સ જોવા મળી રહ્યા ચે. જો કે હાલ ગૂગલ પ્લે સ્ટોર પરથી ભારતીય યુઝર્સ આ એપ ડાઉનલોડ નહીં કરી શકે, પરંતુ યુઝ્સ આ એપને સાઈડ લોડ કરી શકે છે, સાથે જ કોન્ટેક્ટ લેસ પેમેન્ટ માટે બેન્ક કાર્ડને લિંક પણ કરી શકે છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે દેશમાં યુઝર્સ માટે આ એપ ગૂગલ પે સાથે ઈન્ટિગ્રેટ થઈને કામ કરશે.
Tech Crunchના એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ વોલેટ ભારતમાં લોન્ચ થવાનું છે, તે નક્કી છે, કારણ કે લિસ્ટિંગમાં જે ભારતીય બ્રાન્ડ્ઝના નામ છે, તેમાં એર ઈન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને PVR સામેલ છે. આ ઉપરાંત યુઝર્સ ફ્લાઈટની ટિકિટ અથવા લોયલિટી પોઈન્ટ્સ સ્ટોર કરવાથી લઈને મૂવી અથવા ઈવેન્ટની ટિકિટ ખરીદવાથી લઈને તેને આ વોલેટમાં રાખી શક્શે. જો કે હાલ ગૂગલ તરફથી ગૂગલ વોલેટ એપને ભારતમાં લોન્ચ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. સાથે જ બીજો સવાલ એ પણ છે કે શું આ એપ ભારતમાં UPI આધારિત Google Pay એપની સાથે કામ કરશે કે તેનાથી અલગ હશે.

હાલના સમયમાં ગૂગલ પે એપ યુઝર્સને વધુ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે કે કારણ કે તેમાં કોન્ટેક્ટ લેસ પેમેન્ટ્સ થઈ શકે છે, અને ગૂગલ પે દ્વારા તમે કોઈ પણ યુપીઆઈમાં પેમેન્ટ કરી શકો છો. જો કે ભારતમાં કંપની ગૂગલ વોલેટ એપ લોન્ચ કરી શકે છે, બસ જોવાનું એ છે કે આ વોલેટ એપ ગૂગલ પે એપમાં ઈન્ટિગ્રેટેડ હશે, કે પછી અલગ અલગ રીતે કામ કરશે.
શું છે ગૂગલ વોલેટ એપ?
ગૂગલ વોલેટ એપ એક પ્રકારનું ડિજિટલ વોલેટ છે, જે એક મોબાઈલ એપ દ્વારા ઓપરેટ થઈ શકે છે. ગૂગલ વોલેટ એપમાં તમે બેન્કના બધા જ કાર્ડ્સ, ટ્રેનની ટિકિટ, મૂવી ટિકિટ, ફ્લાઈટની ટિકિટ સહિતના પેમેન્ટ ઓપ્શન્સ એડ કરી શકે છે. એટલે કે હવે તમારે પેમેન્ટ માટે કેશની જેમ કાર્ડ પણ કેરી કરવની જરૂર નથી. તમે સીધા ફોન દ્વારા જ કાર્ડથી પણ પેમેન્ટ કરી શક્શો.
વાત ગ્લોબલ માર્કેટની કરીએ તો અન્ય દેશોમાં ગૂગલ વોલેટ અને ગૂગલ પે એપ એક સાથે કામ કરે છે. હવે ગૂગલ ભારતમાં આ જ સ્ટ્રેટેજી અપનાવે છે કે અલગ રીતે કામ કરે છે, તે જોવાનું રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications