Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Oppo Reno11 vs Reno 11 Pro, બેમાંથી કયો ફોન ખરીદાય?
ઓપ્પોએ પોતાના ભારતીય ગ્રાહકો માટે Oppo Reno11 series લોન્ચ કરી છે. આ સિરીઝમાં કંપનીએ બે સ્માર્ટફોન Oppo Reno11 અને Reno 11 Pro લોન્ચ કર્યો છે. આમ તો આ બંને ફોન દેખાવમાં એક સરખા જ લાગે છે, પરંતુ Oppo Reno11ની કિંમત 29,999 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Reno 11 Proની કિંમત 39,999 રૂપિયાથી શરૂ થાય છે. સ્પષ્ટ છે કે બંને સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સમાં ફરક છે.

જો તમે મિડ બજેટ રેન્જમાં એક નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો ઓપ્પોની આ સિરીઝ ચેક કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને બંને ફોન વચ્ચેનું અંતર જણાવી રહ્યા છીએ. જેથી તમારે કયો ફોન ખરીદવો, તે સરળ બની જશે.
Oppo Reno11 Vs Reno11 Pro
ઓપ્પોના આ બંને ફોનનું પ્રોસેસર જુદુ જુદુ છે. Oppo Reno11 ફોનમાં તમને મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ મળે છે. જ્યારે પ્રો મોડેલમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8200 ચિપસેટ આપવામાં આવ્યું છે.
ડિસ્પ્લે
Oppo Reno11 સિરીઝમાં બંને ફોન 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. જો કે Oppo Reno11 ફોનમાં 3ડી ફ્લેક્સિબલ AMOLED સ્ક્રીન મળે છે. જ્યારે Oppo Reno11 Proમાં AMOLED curved screen સ્ક્રીન મળે છે.
રેમ અને સ્ટોરેજ
ઓપ્પોના બંને ફોનમાં રેમ અને સ્ટોરેજ પણ એકબીજા કરતા અલગ અલગ છે. Oppo Reno11માં 8 જીબી રેમની સાથે 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન મળે છે. જ્યારે Reno 11 Proમાં 12 જીબી રેમની સાથે 256 જીબી સ્ટોરેજ એમ સિંગલ વેરિયંટ અવેલેબલ છે.
કેમેરા
ઓપ્પોના આ બંને ફોનના કેમેરા સ્પેસિફિકેશન્સ જુદા જુદા નથી. જો કે બંને ફોનની કેમેરા ડિઝાઈન એકબીજા કરતા જુદી છે.
Oppo Reno11 સિરીઝમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા ક્લિયર મુખ્ય કેમેરા, 32 મેગાપિક્સલનો ટેલિફોટો પોટ્રેઈટ લેન્સ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને 32 મેગાપિક્સલનો અલ્ટ્રા ક્લિયર સેલ્ફી કેમેરા મળે છે.
બેટરી
ઓપ્પોના આ બંને ફોનમાં બેટરી કેપેસિટી એકબીજા કરતા જુદી છે. Oppo Reno11 ફોનમાં 5000 mAhની બેટરી અને 67 Wનું ફાસ્ટ ચાર્જિંગ ફીચર મળે છે. જ્યારે Reno 11 Proમાં 4,600 mAhની બેટરી અને 80 Wનું ફાસ્ટ ચાર્જિંગ ફીચર મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications