Oppo યુઝર્સે હવે નહીં જવું પડે સર્વિસ સેન્ટર, બગડેલો ફોન જાતે જ કરી શકાશે રિપેર

By Gizbot Bureau
|

ઓપ્પો ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને એક નવી સુવિધા આપી છે. આ સુવિધા અંતર્ગત Oppo Self Help Assitant સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં યુઝર્સ જાતે જ પોતાનો સ્માર્ટફોન રિપેર કરી શક્શે. બગડેલા ફોનને રિપેર કરવા માટે તમારે સર્વિસ સેન્ટર જવાની જરૂર નથી. ઓપ્પોની આ સર્વિસ છેલ્લા 5 ર્ષમાં લોન્ચ થયેલા ફોન પર લાગુ થશે, જેમાં Oppo A, F, K, Reno અને Find સિરીઝના ફોન સામેલ છે. ઓપ્પોએ આ નવી સર્વિસની શરૂઆત ભ ારત સરકારની Right to Repair અંતર્ગત કરવામાં આવી છે, જે અંતર્ગત યુઝર્સને ડિવાઈસ રિપેર કરવા માટે એક્સટેન્ટિવ સપોર્ટ અને ગાઈડન્સ આપવામાં આવશે.

Oppo યુઝર્સે હવે નહીં જવું પડે સર્વિસ સેન્ટર, બગડેલો ફોન જાતે જ

ભારત સરકારે Right to Repair પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત ઓપ્પો દ્વારા અંતર્ગત Oppo Self Help Assitant સર્વિસ બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. આ સર્વિસ અંતર્ગત યુઝર્સ સર્વિસ સેન્ટર ગયા વિના જ પોતાનો ઓપ્પો સ્માર્ટફોન જાતે જ રિપેર કરી શક્શે. આગળ જણાવ્યા પ્રમાણે આ સેલ્ફ હેલ્પ આસિસ્ટન્ટ સર્વિસ એ બધા જ ઓપ્પો ડિવાઈસ પર લાગુ થશે, જે કંપનીએ છેલ્લા 5 વર્ષમાં લોન્ચ કર્યા છે. એટલે કે આ સર્વિસ અંતર્ગત Oppo A, F, K, Reno અને Find સિરીઝના ફોનને યુઝર્સ જાતે જ રિપેર કરી શક્શે.

OPPO Digital Self-Help Assistant ઉપયોગ કેવી રીતે કરશો?

સ્ટેપ 1: OPPO Digital Self-Help Assistant સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે ઓપ્પોની વેબસાઈટ અતવા તો MyOppo પર જવાનું છે.

સ્ટેપ 2: હવે એપમાં તમને Support Tabનો ઓપ્શન મળશે.

સ્ટેપ 3: આ સેક્શનમાં તમને Self Help Assitantનો ટેબ મળશે.

સ્ટેપ 4: હવે અહીં તમારે એ ડિવાઈસનો નંબર નાખવાનો છે, જેને તમે રિપેર કરવા ઈચ્છો છો.

સ્ટેપ 5: હવે તમને અહીં બે ઓપ્શન જોવા મળશે, જેમાં એક Simulations અને બીજો Troubleshooting ઓપ્શન છે.

Simulations ઓપ્શન અંતર્ગત યુઝર્સ 400થી વધુ સેટિંગ્સ એક્સેસ અને ફંક્શન મેળવી શક્શે, જેમાં કેમેરા, રેકોર્ડિંગ, મેમરી, વાઈ ફાઈ અને હોટસ્પોટ જેવા ઓપ્શન સામેલ છે. યુઝર્સ પોતાની ક્વેરી ટાઈપ પણ કરી શકે છે. આ ઉપરાંત મેનુમાં લખેલા ફીચર્સને એક્સપ્લોર કરીને યુઝર્સ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી શક્શે.

Troubleshooting ઓપ્શન અંતર્ગત યુઝર્સ સોફ્ટવેરને લગતી સમસ્યાઓ સોલ્વ કરી શક્શે, જેમાં ડેટા, નેટવર્ક અને ડિવાઈસ સપોર્ટ સામેલ છે. આ માટે પહેલા તમારે કેટલાક સવાલના જવાબ આપવાના રહેશે.

Best Mobiles in India

English summary
Oppo launched new digital self help assistant to repair smartphone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X