Google હુવેઇને કટ કર્યા બાદ હવે નેક્સ્ટ પગલું શું છે

By Gizbot Bureau
|

યુએસની અંદર થી હુઈ ને બેન કરવામાં આવેલ છે અને આ નિર્ણય બાદ google એ પણ નક્કી કર્યું હતું કે તે પણ આ ચાઇનીઝ ફોન મે કર ના ફોનની અંદર થી પોતાની સર્વિસ પાછી ખેંચે છે. અને મંગળવારે યુ.એસ.એ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે જેના કારણે જે હુઈ ના અત્યારના ચાલુ યુઝર્સ છે તેમને આ બેનને કારણે કોઈ અસર ન થાય.

Google હુવેઇને કટ કર્યા બાદ હવે નેક્સ્ટ પગલું શું છે

શું હુવેઇ ના સ્માર્ટફોન હવે ઓછા અપીલિંગ બની જશે?

ગૂગલે કુવે એના સ્માર્ટફોન ની અંદર થી પોતાનો સર્વિસ સપોર્ટ પાછો ખેંચી લીધો છે પરંતુ તેના કારણે આ કંપનીને સ્માર્ટફોન વહેંચવા ની અંદર કોઈ તકલીફ નહીં થાય. પરંતુ હવે આ સ્માર્ટફોન્સ ની અપીલ ની અંદર જરૂર પડશે કેમકે હવે તેની અંદર ગૂગલની કોઈપણ વસ્તુ આપવામાં નહીં આવે. હવે આ સ્માર્ટફોન્સ ની અંદર એન્ડ્રોઇડના ઓપનસોર્સ વર્ઝનને આપવામાં આવશે અને તેની સાથે હુવેઇ નું પોતાનું ઈન્ટરફેસ કે જે કસ્ટમાઈઝ છે તે આપવામાં આવશે. અને આ સ્માર્ટફોનના યૂઝર્સને એવા કોઈપણ અપડેટ કે ફીચર્સનો લાભ નહીં મળી શકે કે જેના માટે એન્ડ્રોઈડ યુઝર્સ દરવર્ષે રાહ જોતા હોય છે. અને તેના બદલે હવે આ સ્માર્ટફોન્સ ની અંદર હુવેઇ ખુદ updates આપશે.

શું હુવેઇ ના માર્કેટ શેર ને અસર થશે?

હુવે એ યુરોપ ની અંદર ત્રીજા નંબરના સૌથી મોટા વેન્ડર નું સ્થાન ધરાવે છે અને તેમનો માર્કેટ શેર 17.7 ટકા છે. અને જો યુરોપની અંદર આ સ્માર્ટફોનના ગ્રાહકો તેનો ઉપયોગ કરવાનું ઘટાડે છે તો તેના કારણે બીજી ચાઈનીઝ કંપનીઓના સ્માર્ટફોન કેજે સીમ પ્લાસ્ટિક અને ડીએનએ સાથે આવે છે તેમને ફાયદો થઈ શકે છે કે જ્યાં હુંવેઇ ડોમિનેટ કરે છે. અને યુએસની અંદર છે હુવેઇ પર બેન મુકવામાં આવેલ છે તેના કારણે કંપનીને કોઈ ખાસ ફરક નથી પડતો કેમ કે અમેરિકાની અંદર તેઓ ગૂગલ કરતાં પણ ઓછો માર્કેટ શેર ધરાવે છે કે જે 2.4 ટકા કરતાં પણ ઓછો છે.

અને ભારતની અંદર પણ હુઈ એ પ્રથમ 5 સ્માર્ટફોન ની અંદર નથી આવતું અને તેમનો માર્કેટ છે રીયલમી ના છ ટકા કરતાં પણ ઓછો છે. અને આ બધી જ પરિસ્થિતિની અંદર કુવે એ પોતાના ચાઇનીઝ માર્કેટની અંદર ભરોસો મૂકી અને શાંતિથી બેસી શકે છે કેમકે ચાઈના ની અંદર તેઓનો માર્કેટ શેર 23.5 ટકા છે અને આ માર્કેટ શેર ની સાથે તેઓ બીજા નંબરના સૌથી મોટા વેન્ડર નું સ્થાન ધરાવે છે.

શું હુવેઇ બાઉન્સ બેક કરી શકે છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હુવેઇ પાસે ઘણા બધા ટેક્નોલોજિકલ રીસોર્સીસ છે અને તેના આધાર પર તેઓ જરૂરથી બાઉન્સ બેક કરી શકે છે. તેઓ એકદમ નવા ઓપરેટિંગ સિસ્ટમ પર ફોકસ કરી શકે છે અથવા અમુક લોકોના જણાવ્યા અનુસાર તે લોકો પાસે પહેલાથી જ એક અલ્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને ટૂંક સમયની અંદર તેઓ પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમની સાથે માર્કેટની અંદર આવી પણ શકે છે.

જો ચાઇના યુએસ ફોન મેકર્સને બેન કરે તો શું થશે?

અમુક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હુવેઇ અને ચાઇનીઝ ગવર્મેન્ટ બંને ખુબ જ નજીક રહી અને કામ કરે છે. અને તેના કારણે ચાઇના સાથેના સંબંધ ને નજર અંદાજ કરી ન શકાય. અને જો આ કિસ્સો હજી વધુ આગળ જાય છે અને યુએસ અને હુંવેઈ બંને એક એગ્રીમેન્ટ પર નથી આવી શકતા તો તેના કારણે તેની અસર યુએસ ઓરીજનલ ઇક્વિપમેન્ટ મેકર્સ પર પણ આવી શકે છે અને તેની અંદર એપલનો પણ સમાવેશ થાય છે. કેમકે તેઓ ચાઈના ની અંદર સૌથી મોટા વેન્ડર તરીકે કાર્ય કરે છે અને તેમનું માર્કેટ શેર ચાઈના ની અંદર 25 ટકાનું છે. અને એપલ માટે ચાઈના એ યુએસ અને યુરોપ બાદ ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. અને જો ચાઈના ની અંદર એપ્પલ ને બેન કરવામાં આવે છે તો તે એપલ માટે એક ખૂબ જ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

અને આ કિસ્સાને કારણે ગૂગલના બીજા સ્માર્ટફોન મેકર સાથેના ટાઇ ને શું અસર થશે?

સ્માર્ટફોન OEMs અગાઉ ઓપન સોર્સ ઓએસ સાથે પ્રયોગ કરે છે, તેથી તેઓ Google ના Android પર સંપૂર્ણપણે નિર્ભર રહેશે નહીં. સેમસંગ તાઇઝેન સાથે આવ્યા અને મોઝિલાએ ફાયર ઓએસ લોન્ચ કર્યું. ત્યાં સાયનોજન ઓએસ પણ હતો. પરંતુ આમાંથી કોઈ પણ Android ના વિકલ્પ બની શકશે નહીં. હ્યુઆવેઇ માટે સેવાઓ રોકવા ગૂગલની હિલચાલ પછી, અન્ય ફોન ઉત્પાદકો Google ની દયા પર ન હોવું જોઈએ અને આમ વૈકલ્પિક ઓએસ પર કામ કરવાનું શરૂ કરી શકે છે. જો કે, પ્લે સ્ટોરની ઍક્સેસની અછત એ એક સમસ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
What next after Google’s move to cut off Huawei?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X