ઓપ્પો એ33 ટ્રિપલ રિઅર કેમેરા ની સાથે લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો દારા તાજેતર માં ભારત માં પોતાના નવા સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો છે જેનું નામ ઓપ્પો એ33 રાખવા માં આવેલ છે. આ સ્માર્ટફોન ની અંદર 90હર્ટઝ ની ડિસ્પ્લે આપવા માં આવેલ છે, અને તેની અંદર ઓકતા કોર પ્રોસેસર આપવા માં આવેલ છે. અને તેની અંદર 5000 એમએએચ બેટરી અને પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે.

ઓપ્પો એ33 ટ્રિપલ રિઅર કેમેરા ની સાથે લોન્ચ કરવા માં આવ્યો

કિંમત અને ઉપલબ્ધતા

આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 11990 રાખવા માં આવેલ છે અને તેને ઓનલાઇન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે અને ઓફલાઈન તેને બધા જ ઓથોરાઈઝડ રિટેલ સ્ટોર્સ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે. આ સ્માર્ટફોન ને મુન લાઈટ બ્લેક અને મિન્ટ ક્રીમ કલર ઓપ્શન ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે. અને આ કિંમત પર આ સ્માર્ટફોન ની ટક્કર રિઅલમી સી15 સાથે થશે કે જેને થોડા સમય પહેલા જ સરખી કિંમત પર જ લોન્ચ કરવાં માં આવ્યો હતો.

ઓપ્પો એ33 સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન 6.5ઇંચ ના એચડી પ્લસ ડિસ્પ્લે સાથે આપવા માં આવે છે, અને તેની અંદર 90હર્ટઝ નું રીફ્રેશરેટ પણ આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ક્વાલ્કોમ ઓકતા કોર સ્નેપડ્રેગન 460 પ્રોસેસર ની સાથે આપવા આ આવે છે અને તેની સાથે આ સ્માર્ટફોન ની અંદર 3જીબી રેમ આપવા માં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 32જીબી નો ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવે છે કે જેને 256જીબી સુધી માઈક્રો એસડી કાર્ડ ની મદદ થી વધારી શકાય છે. અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેના પર કંપની નું પોતાનું કલરોએસ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેન્સર આપવા માં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 13એમપી નું છે અને 2એમપી નું મેક્રો કેમેરા અને 2એમપી નું ડેપ્થ સેન્સર આપવા માં આવે છે. અને આગળ ની તરફ સેલ્ફી માટે 8એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવે છે.

ઓપ્પો એ33 ની અંદર 5000એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને તેની સાથે 18વોટ નું ફાસ્ટ ચાર્જિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે.

તાજેતર માં ઓપ્પો દ્વારા તેમના ઓપ્પો એફ17 સ્માર્ટફોન ના દિવાળી એડિશન ને ભારત ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો. આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 23990 રાખવા માં આવેલ છે. ઓપ્પો એફ17 પ્રો ની અંદર 6.4 ઇંચ ની સુપર એમોલેડ કર્વ્ડ એફએચડી પ્લસ ડિસ્પ્લે, 60હર્ટઝ ના રીફ્રેશરેટ ની સાતે આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર મીડ્યતેક હેલીઓ પી95 પ્રોસેસર આપવા માં આવે છે અને તેની સાથે 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 4000એમએએચ ની બેટરી આપવા માં આવે છે. અને તેની સાથે વુક 4.0 30 વોટ ફાસ્ટ ચાર્જર પણ આપવા માં આવે છે, અને તે એન્ડ્રોઇડ 10 પર ચાલે છે જેના પર કલર ઓએસ 7.2 આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo A33 Launched With Triple Camera Setup: New Affordable Phone In Market.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X