Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Fire Max OB44 Update થઈ લાઈવ, મળશે આ નવા ફીચર્સ અને રિવોર્ડ્સ
Free Fire Max ગેમ રમતા પ્લેયર્સ માટે આ ગેમમાં એક નવી અપડેટ છે. આ અપડેટ દ્વારા ગરેનાએ પોતાની ગેમમાં ઘણા નવા ફીચર્સ અને એટ્રેક્ટિવ રિવોર્ડ્સ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે Free Fire Max રમનાર પ્લેયર્સને ગેમમાં આતી દરેક અપડેટનું ઈમ્પોર્ટન્સ ખબર હોય છે. ગેમર્સ માટે દેરક અપડેટ અને અપડેટને કારણે ગેમમાં શું ફેરફાર થયો છે, તે જાણવું જરૂરી છે, કારણ કે તેના કારણે રમવાની આખી રીત બદલાઈ જાય છે. ગેમ રમવાની રીત બદલાઈ જવાથી, તમારે પણ ફરીથી શરૂઆત કરવી પડે છે.
Free Fire Maxના ગેમર્સ OB44 Update માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે ગુરુવારે આ અપડેટ લાઈવ થઈ ચૂકી છે. ત્યારે ચાલો જાણી લઈએ કે આ અપડેટ આવવાથી ગેમમાં શું શું ફેરફાર થયા છે. તમને જણાવી દઈએ કે આ નવી અપડેટ દ્વરા એપમાં ત્રણ મુખ્ય બાબતો Villain Conquest, Mechadrake trial અને Kairos જોડવામાં આવી છે.

Villain Conquest
Free Fire Maxમાં વિલન કોન્ક્વેસ્ટ નામનું એક નવું ટ્વિસ્ટ એડ કરવામાં આવ્યું છે, જેમાં પ્લેયર્સે બીજી દુનિયાના દુશ્મનો સામે લડવાનું છે, અને ગેમિંગ દરમિયાન રેન્ડમલી એટેક કરવાનો હોય છે. આ માટે એક ખાસ બરમૂડા મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જે પણ યુઝર્સ પોતાના દુશ્મનોને હરાવશે, તેમને રિવોર્ડ પણ મળશે. આ ઉપરાંત તેમને ડ્રેગન બોસ મેચેડ્રેક સામે લડવાનો પણ મોકો મળશે.
Mechadrake Trial
ફ્રી ફાયર મેક્સની નવી અપડેટની સાથે મેચેડ્રેક સામેલ પણ આવી ગયું છે. આ ટ્રાયલમાં એક શક્તિશઆળી ડ્રેગન જોવા મળે છે, તે આખાશમાં ઉડતો રહે છે અને પ્લેયર્સ જેમણે વિલન કોન્ક્વેસ્ટ મોડમાં દુશ્મનને મારીને ખજાનો મેળવ્યો છે, તેના પર કબજો કરવા મથે છે. સાથે જ તે ખેલાડીઓ પર ઉપરથી રિવોર્ડ નાખે પણ છે.
Kairos
આ બંને ઉપરાંત નવી અપડેટ દ્વારા ફ્રી ફાયરમાં કાયરોઝ નામનું નવું કેરેક્ટર પણ આપવામાં આવ્યું છે. આ કેરેક્ટર જબરજસ્ત વૉર સ્કીલ્સ અને મજબૂત મિલ્ટ્રી બેકગ્રાઉન્ડ ધરાવતી સ્પેશિયલ ફોર્સનું સૈનિક છે. ગરેનાના કહેવા પ્રમાણે આ નવો એજન્ટ પેરાડૉક્સ ઈવેન્ટમાં ડેબ્યુ કરશે.
રિવોર્ડ્સ
ફ્રી ફાયર મેક્સમાં નવી અપડેટની સાથે સાથે નવી ગન સ્કીન ઈવેન્ટ પણ આવી છે, જેના દ્વારા યુઝર્સ ફ્રીમાં ગન સ્કીન્સ મેળવી શકે છે. આ ઈવેન્ટનું નામ AUG – Party Animal Skin છે, જેની શરૂઆત 17 એપ્રિલથી જ થઈ ચૂકી છે અને 23 એપ્રિલ સુધી ચાલવાની છે. AUGની સાથે ફ્રી ફાયર મેક્સમાં XM8 – Blizzard Brawl નામનું વેપન ઈવેન્ટ પણ શરૂ થયું છે. જેમાં ગેમર્સ સ્પિનનો ઉપયોગ કરીને વેપન રોયલ મેળવી શકે છે. જે ગેમર્સના વેપન XM8ની મેગ્ઝિન કેપેસિટી વધારે છે, અને રેટ ઓફ ફાયર સુધારે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications