Apps News in gujarati
-
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
ગયા અઠવાડિયા ની અંદર ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા એ નક્કી કરવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા પોતાના ની નવી પ્રાઇવસી પોલિસી ની સાથે આગળ વધવા માં ...
February 24, 2021 | News -
જાણો ભારત ની વોટ્સએપ અલ્ટરનેટિવ એપ વિષે
વોટ્સએપ ના અલ્ટરનેટિવ તરીકે સંદેશ નામ ની એઓ ને ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે. આ એપ ને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ડેવેલોપ કરવા મા...
February 19, 2021 | How to -
વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સ પર ઓટો રીપ્લાય ચાલુ કરો
ઓટો રીપ્લાય એ ખુબ જ સારું ફીચર સાબિત થઇ શકે છે અને સામાન્ય રીતે તેને ઇમેઇલ સર્વિસ ની અંદર જોવા મળે છે જેવી કે ઓઉટલુક, જીમેલ વગેરે ની અંદર આ પ્રકાર ના ફીચર જ...
February 12, 2021 | How to -
આ નવા વોટ્સએપ ફીચર ની મદદ થી તમે વિડિઓઝ ને શેર કરતા પહેલા મ્યુટ કરવા ની અનુમતિ આપશે
થોડા સમય પહેલા લોકો ને પરાણે પોતાની નવી પ્રાઇવસી પોલિસી ને સ્વીકારવા માટે મજબુર કરવા માં આવ્યા હતા જેના કારણે તેઓ ને ઘણી બધી નકારાત્મકતા નો સામનો કરવો પ...
February 10, 2021 | News -
આઈઆરસીટીસી દ્વારા ઓનલાઇન બસ ટિકિટ બુકીંગ ની શરૂઆત કરવા માં આવી
આઈઆરસીટીસી દ્વારા ઓનલાઇન બસ બુકીંગ સર્વિસ ની શરૂઆત કરવા માં આવેલ છે, જેને 29 મી જાન્યુઆરી થી લાઈવ કરવા માં આવેલ છે, જેના વિષે શુક્રવારે આઈઆરસીટીસી દ્વારા ...
February 8, 2021 | News -
ટેલિગ્રામ પર લાસ્ટ સીન કઈ રીતે હાઇડ કરવું
વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને કારણે ઘણા બધા યુઝર્સ દ્વારા હવે તેમના પ્રતિસ્પર્ધી જેવા કે ટેલિગ્રામ પર શિફ્ટ થઇ રહ્યા છે. અને છેલ્લા એક અઠવાડિયા ની અ...
February 6, 2021 | How to -
ઇન્સ્ટાગ્રામ નું નવું રિસેન્ટલી ડીલીટેડ ફીચર ફોટોઝ વીડીઝ વગેરે ને રીસ્ટોર કરવા ની અનુમતિ આપશે
ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવા માં આવી રહ્યું છે જેની અંદર તેઓ યુઝર્સ ને તે કન્ટેન્ટ ને રીસ્ટોર કરવા નું અનુમતિ આપશે કે જે તેમણે છેલ્લા 30 દિ...
February 4, 2021 | News -
સ્કેમ થી બચવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર આ એપ્સ ને ડાઉનલોડ કરવા થી બચો
ભારત ની અંદર ઇન્ટરનેટ યુઝર્સ માટે કસ્ટમર કેર સ્કેમ એક ખુબ જ મોટી સમસ્યા બની ચુકી છે. સામાન્ય રીતે લોકો ને જયારે કસ્ટમર કેર ની જરૂર પડતી હોઈ છે ત્યારે તેઓ ...
January 13, 2021 | News -
શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો
ઘણા બધા લોકો દ્વારા વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને કારણે સિગ્નલ એપ ની અંદર સ્વીચ થઇ રહ્યા છે જેના કારણે સિગ્નલ ની અંદર યુઝર્સ બેઝ ની અંદર ખુબ જ મોટો વધ...
January 12, 2021 | How to -
શા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી
છેલ્લા એક બે દિવસ થી ઘણા બધા લોકો દ્વારા વોટ્સએપ ના નવા પ્રાઇવસી પોલિસી વિષે ઘણી બધી વાત કરવા માં આવી રહી છે. અને જે લોકો દ્વારા આ નવી પ્રાઇવસી પોલિસી ને ફ...
January 11, 2021 | News -
એન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા
એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ મેસેજીસ ને શેડ્યુઅલ કરવા માટે તમારે એક એપ જોશે કે જે તમારા માટે વોટ્સએપ ના મેસેજીસ ને શેડ્યુઅલ કરી શકે. અને સાથે સા...
January 9, 2021 | How to