Just In
Don't Miss
સેમસંગ ગેલેક્સી બડ્સ પ્લસ વાયરલેસ ઈયરફોન લોન્ચ થયા
સેમસંગ દ્વારા પોતાની ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ ની અંદર તેમના નવા સેમસંગ ગેલેક્સી એસ20 સિરીઝ ના સ્માર્ટફોન ની સાથે સાથે કંપની દ્વારા નવા બડ્સ પ્લસ વ્યર્લ્સ ઈયરફોન ને પણ લોન્ચ કરવા માં આવ્યા છે જેની શરૂઆત ની કિંમત $149 રાખવા માં આવેલ છે. જોકે આ વાયરલેસ એરફોન ની અંદર એક્ટિવ નોઇસ કેન્સલેશન સપોર્ટ કરવા માં આવતું નથી. અને સારી વોઇસ ક્વોલિટી કોલિંગ ની અંદર મળી રહે તેના માટે તેની અંદર 3 માઈક નું સપોર્ટ કંપની દ્વારા આપવા માં આવે છે. અને તેની અંદર ટુ વે સ્પીકર્સ પણ આપવા માં આવે છે.
ઓરીજનલ ગેલેક્સી બડ્સ કરતા આ નવા બડ્સ પ્લસ ની અંદર વધુ બેટરી આપવા માં આવે છે અને કંપની દ્વારા દાવો કરવા માં આવે છે કે તેની અંદર 11 કલ્લાક નો પ્લેબેક ટાઈમ પણ સપોર્ટ કરવા માં આવે છે. અને તેના કેસ ની અંદર વધારા ના 11 કલ્લાક નો ચાર્જિંગ સપોર્ટ આપવા માં આવે છે તેવું જણાવવા માં આવ્યું હતું. અને આ બડ્સ ના કેસ ની અંદર ચાર્જિંગ માટે યુએસબી ટાઈપ સી નો સપોર્ટ આપવા માં આવે છે અને તેની અનર ટચ સેન્સર પ્રોક્સિમિટી સેસનર અને એક્સેલરો મિત્ર પણ બ્લુટુથ 5 ના સપોર્ટ ની સાથે આપવા માં આવે છે. અને આ નવા ગેલેક્સી બડ્સ ની અંદર બધા જ પ્રખ્યાત કોડેક નો સપોર્ટ આપવા માં આવે છે.
અને આ નવા બડ્સ પલ્સ ની અંદર વધુ સારી કોલ ક્વોલિટી અને વધુ સારી બેટરી આપવા માં આવે છે અને તેના ડિઝાઇન ની અંદર કોઈ ફેરફાર કરવા માં આવ્યો નથી. અને સાથે સાથે આ નવા બડ્સ પલ્સ ની અંદર ત્રણ કલર ના વિકલ્પો પણ આપવા માં આવે છે જેની અંદર બ્લેક, બ્લુ અને સફેદ નો સમાવેશ કરવા માં આવે છે. અને તેની અંદર ઈન ઈઅર કેનલ ડિઝાઇન પણ આપવા માં આવી છે.
અને સાથે સાથે આ બડ્સ ની અંદર આઇઓએસ નો સપોર્ટ પણ આઇઓએસ નો સપોર્ટ પણ આપવા માં આવ્યો છે અને તે આઈફોન 7 અથવા તેના કરતા ઉંચા કોઈ પણ આઈફોન ની સાથે કામ કરી શકશે. અને હવે સિંગલ પ્રેસ ની સાથે પ્લે હિટ કરવા થી હવે તેની અંદર સ્ટ્રીમિંગ એપ સ્પેસિફિક મ્યુઝિક અને પોડકાસ્ટ માટે પણ સપોર્ટ આપવા માં આવે છે.
ભારત ની અંદર આ નવા બડ્સ પ્લસ ને ગેલેક્સી એસ20 સિરીઝ ના સ્માર્ટફોન ની સાથે લોન્ચ કરવા માં આવશે, આ સ્માર્ટફોન ને ગ્લોબલી 6ઠી માર્ચ થી ઉપલબ્ધ કરવા માં આવશે અને તેને ટૂંક સમય ની અંદર ભારત માં પણ લોન્ચ કરવા માંઆવી શકે છે. અને બધા જ નવા એસ20 સિરીઝ સ્માર્ટફોન ની અંદર 7એનેમ 64બીટ ઓકતા કોર પ્રોસેર્સર નો સપોર્ટ આપવા માં આવે છે.
અને તેની અંદર 120હર્ટ્સ ની ડિસ્પ્લે આપવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર મિનિમમ 8જીબી રેમ આપવા માં આવે છે સાથે સાથે 8કે વિડિઓ રેકોર્ડિંગ નો સપોર્ટ પણ આપવા માં આવ્યો છે. અને 5જી પણ બધા જ સ્માર્ટફોન ની અંદર આપવા માં આવ્યું છે. અને ધૂળ અને પાણી થી બચી રહે તેના માટે આઈપી68 રેટિંગ પણ આપવા માં આવ્યું છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190