Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
માત્ર 49 રૂપિયામાં મળશે અનલિમિટે ડેટા, જીયો લાવ્યું આ નવો પ્લાન
ભારતની સૌથી મોટી સબસ્ક્રાઈબર બેઝ્ડ ટેલિકોમ કંપની રિયાલન્યસ જિયો છે, અને જિયોના યુઝર્સ કરોડોની સંખ્યામાં છે. જો તમારી પાસે પણ રિલાયન્સ જિયોનું સિમકાર્ડ છે, તો તમે છોટુ રિચાર્જ પ્લાન દ્વારા અનલિમિટેડ ડેટાનો ફાયદો મેળવી શકો છો. રિલાયન્સ જિયો માત્ર 49 રૂપિયામાં અનલિમિટેડ ડેટાનો લહાવો ગ્રાહકોને આપી રહી છે. આ ફાયદો ક્રિકેટ ઓફર દ્વારા અપાઈ રહ્યો છે.
જીયો પોતાના ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત કુલ 3 પ્લાન્સ લઈને આવી છે, જેમાં દરેકમાં જુદા જુદા ફાયદા મળે છે. આમાંથી એક પ્લાનમાં 20 જીબી વધારાના ડેટાનો ફાયદો મળી રહ્યો છે, જ્યારે બાકીના બે પ્લાન્સ કોઈ એક્ટિવ બેઝ પ્લાન સાથે રિચાર્જ કરાવી શકાય છે. કંપની ક્રિકેટ ઓફરની સાથે 49 રૂપિયા વાળો પ્લાન આપીને અનલિમિટેડ ડેટા પણ ઓફર કરી રહી છે.

રિલાયન્સ જિયોના સબસ્ક્રાઈબર્સ માટે આ પ્લાન 24 કલાકની વેલિડિટી સાથે આવે છે. જેમાં યુઝર એકવાર 49 રૂપિયાનું રિચાર્જ કરીને આખા દિવસ માટે અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે છે. જો કે, આમાં માત્ર ડેટા જ મળે છે. ડેટા કેપની વાત કરીએ તો યુઝર આખા દિવસમાં વધુમાં વધુ 25 જીબી ડેટા જ વાપરી શકે છે. 25 જીબી યુઝ કરી લીધા બાદ સ્પીડ ઘટીને 64kbps થઈ જાય છે.
આ ઉપરાંત ગ્રાહકોને 222 રૂપિયાની કિંમતના પ્લાનમાં રિચાર્જ કરવાનો પણ વિકલ્પ મળે છે. આ પ્લાનાથી રિચાર્જ કરવા પર એક્ટિવ પ્લાન જેટલી જ વેલિડિટી મળે છે અને 50 જીબી ડેટા મળે છે. આ ક્રિકેટ ડેટા પેકમાં વધારાનો ડેટા બેનિફિટ પણ મળે છે. જો કે આ બંને પ્લાનમાં તમને કોલિંગ અને મેસેજ જેવા ફાયદા નથી મળતા. જો તમે કોલિંગ અને મેસેજનો પણ લાભ લેવા ઈચ્છો છો તો તમારે 749 રૂપિયાનો પ્લાન સિલેક્ટ કરી શકો છો.
ક્રિકેટ પેક્સના લિસ્ટમાં 749 રૂપિયાવાળો પ્લાન પણ સામેલ છે. આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે, જેમાં તને રોજનો 2 જીબી ડેટા અને 20 જીબી વધારાનો ડેટા મલે છે. આ રીતે તમને કુલ 200 જીબી ડેટાનો લાભ મળે છે. આ પ્લાનમાં તમને રોજના 100 મેસેજ કરવા મળે છે. સાથે જ આ નેટવરક્સ પર અનલિમિટેડ કોલિંગનો પણ લાબ મળે છે. આ પ્લાનમાં અન્ય પ્લાન્સની જેમ જીયો ટીવી, જીયો સિનેમા અને જીયો ક્લાઉડ એપ્સ પણ યુઝ કરવા માટે મલે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
