Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothingથી લઈને Samsung સુધી, માર્ચમાં લોન્ચ થશે આ દમદાર સ્માર્ટફોન્સ
જો તમે નવો સ્માર્ટ ફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો સાબિત થઈ શકે છે. આ આર્ટિકલમાં અમે તમને આગામી મહિને લોન્ચ થનારા જુદા જુદા સ્માર્ટ ફોન અંગે માહિતી આપી રહ્યા છીએ. આગામી મહિને એટલે કે માર્ચમાં નથિંગ, સેમસંગથી લઈને શાઓમી કંપનીના ફોન્સ માર્કેટમાં આવી રહ્યા છે. મોટા ભાગના ફોન 10 માર્ચ પહેલા લોન્ચ થવાના છે.

Nothing Phone 2a
આ સ્માર્ટફોન 5 માર્ચ 2024ના રોજ લોન્ચ થવાનો છે. કંપનીએ આ ફોનના જુદા જુદા સ્પેસિફિકેશન્સ અંગે પણ માહિતી આપી છે. નથિંગે પોતાના આ ફોનમાં Mediatek Dimensity 7200 Pro ચિપસેટ આપ્યું છે.
Samsung Galaxy F15 5G
સેમસંગ પણ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Samsung Galaxy F15 5G 4 તારીખના રોજ લોન્ચ થવાનો છે. આ ફોનની લોન્ચિંગ ડેટની સાથે સાથે સેમસંગે તેના સ્પેસિફિકેશન્સ અંગે પણ માહિતી આપી છે. સેમસંગે આપેલી માહિતી મુજબ આ ફોનમાં સુપર એમોલેડ સ્ક્રીન ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6100 પ્લસ ચિપસે, 6000 mAhની દમદાર બેટરી અને 4 વર્ષના ઓએસની સાથે 5 વર્ષની સિક્યોરિટી અપડેટ્સ મળશે.
Realme 12+
Realme 12+ આ સ્માર્ટફોન પણ 6 માર્ચના રોજ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. કંપનીએ Realme 12+ વિશે માહિતી આપવાની શરૂઆત કરી દીધી છે. Realme 12+ 5જીમાં તમને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશનની સાથે Sony LYT600 કેમેરા મળશે.
Xiaomi 14
માર્ચ મહિનામાં લોન્ચ થનારા સ્માર્ટફોનના લિસ્ટમાં Xiaomi 14 પણ સામેલ છે. આ ફોન 7 માર્ચના રોજ લોન્ચ થવાનો છે. આ ફોનની પહેલી ઝલક સામે આવી ચૂકી છે. પરંતુ હજી સુધી કંપનીએ તેના સ્પેસિફિકેશન્સ વિશે માહિતી નથી આપી. જોકે, આ ફોન કંપની ચીનમાં પહેલા જ લોન્ચ કરી ચૂકી છે. એટલે તેના ફીચર્સ વિશે માહિતી ઉપલબ્ધ છે. આશા છે કે કંપની પોતાના આ હેન્ડસેટને ચીનમાં લોન્ચ થયેલા જ વેરિયંટ જેવા સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ કરવાની છે.
જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો માર્ચમાં આવતા આ નવા ફોન પર નજર દોડાવી શકો છો. કારણ કે આ ફોન નવા ફીચર્સ, નવા સ્પેસિફિકેશન્સ અને નવા હાર્ડવેરથી સજ્જ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications