Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાં નેટવર્કની સમસ્યાથી છો પરેશાન? તો પ્રોવાઈડર બદલતા પહેલા આ કામ કરો
સ્માર્ટફોનમાં ખરાબ નેટવર્કને કારણે ઈન્ટરનેટથી લઈને કોલિંગ સુધીના બદા જ કામ અટકી પડે છે. કોઈ એક નેટવર્કને લઈને મુશ્કેલી આવવા લાગે તો દરેક સ્માર્ટફોન યુઝરને લાગે છે કે આ કંપનીનું નેટવર્ક બરાબર નથી. હું કંપની જ બદલી નાખું. જો તમે પણ ફોનમાં નેટવર્કની સમસ્યાને લઈને સિમ પોર્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થશે.
સિમ પોર્ટ કરાવતા પહેલા કેટલાક સેટિંગ્સ ચેક કરી લેવા જરૂરી છે. આ સેટિંગ્સ જો યોગ્ય હસે તો તમારે કોઈ પણ સ્થિતિમાં સિમ પોર્ટ કરવાની જરૂર નહીં પડે.

સિમ પોર્ટ કરતા પહેલા આના પર ધ્યાન આપજો
નેટવર્ક સેટિંગ રિસેટ કરો
સારા સિગ્નલ મેળવવા માટે ફોનનું નેવટર્ક સેટિંગ તમે રિસેટ કરી શકો છો. સેટિંગ્સ ઓપ્શનમાં જઈને Reset Network Settings ઓપ્શન પર ક્કિલ કરો. આ સેટિંગ કરવાથી બ્લૂટૂથ, સ્ટોર્ડ વાઈ ફાઈ જેવા બધા જ નેટવર્ક રિમૂવ થઈ જશે.
સિમ કાર્ડ બદલો
ઘણીવાર નેટવર્કને લગતી મુશ્કેલી આવી રહી છે, તે સિમકાર્ડને કારણે પણ આવતી હોઈ શકે છે. સિમ પોર્ટ કરાવતા પહેલા નેટવર્ક પ્રોવાઈડરના સ્ટોર પર જઈને તમે નવું સિમ કાર્ડ મેળવી શકો છો.
ફોન રિસ્ટાર્ટ કરો
જો તમારા ફોનમાં પ્રોપર નેટવર્ક નથી આવી રહ્યું, તો ફોન રિસ્ટાર્ટ પણ કરી શકાય છે. ફોન રિસ્ટાર્ટ કરવાની સાથે તમારા ડિવાઈસની આખી સિસ્ટમ રિફ્રેશ થઈ જાય છે. આ સેટિંગ્સ દ્વારા સોફ્ટવેરને લગતા નાના નાના પ્રોબ્લેમ્સ પણ સોલ્વ થઈ જાય છે.
સિગ્નલ સ્ટ્રેન્થ ચેક કરો
ફોનમાં જો તમને પ્રોપર નેટવર્ક નથી મળી રહ્યું, તો સિગ્નલ સ્ટ્રેન્થ પણ કારણ હોઈ શકે છે. આ માટે કવરેજ એરિયામાં સિગ્નલ સ્ટ્રેન્થ કેવી છે, તે તમે ચેક કરી શકો છો.
સિગ્નલ પર જેટલા વધારે બાર જોવા મળશે, તેટલો નેટવર્ક ઈસ્યુ સૌથી ઓછો હશે. ખાસ કરીને લો સિગ્નલવાળી જગ્યાએ નેટવર્કને લગતી મુશ્કેલી આવી શકે છે. એટલે તમે લોકેશન બદલીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications