Just In
- 581 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 582 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 583 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 584 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsungના આ 5G ફોન્સની કિંમતમાં ઘટાડો, મળી રહી છે જબરજસ્ત ઓફર્સ
જો તમે સેમસંગના સ્માર્ટફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તાજેતરમાં જ સેમસંગે પોતાના કેટલાક સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થયો છે. સેમસંગે જે ફોનના ભાવમાં ગાટડો કર્યો છે, તેમાં Samsung Galaxy A34, Galaxy A54 5G, Galaxy S23 5G સામેલ છે. યુઝર્સ આ ફોન્સને કંપનીની સત્તાવાર વેબસાઈટ અને એમેઝોન પરથી સાવ સસ્તામાં ખરીદી શકે છે. ગ્રાહકો આ ફોન પર બમ્પર છૂટ સાથે કંપનીના જુદા જુદા બેન્ક, કૅશબેક અને એક્સચેન્જ ઓફર્સનો લાભ મેળવી શકે છે. ચાલો જાણીએ કે કયા ફોન્સ પર કઈ ઓફર્સ મળી રહી છે.

Samsung Galaxy S23 5G પર ડિસ્કાઉન્ટ
Samsung Galaxy S24 5G સિરીઝના લોન્ચ પહેલા તેના જૂના મોડેલ Samsung Galaxy S23 5Gની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિરીઝના બંને મોડેલ Galaxy S23 અને Galaxy S23+ની કિંમતમાં 10 હજારનો ઘટાડો કર્યો છે. આમ તો S23ના 8 જીબી રેમ અને 128 જીબી વેરિયંટની કિંમત 74,999 રૂપિયા છે, જે ઘટાડા બાદ 64,999 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેના 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 79,999 રૂપિયા હતી, 69,999 રૂપિયા થઈ ગઈ છે.
આ ફોનના પ્લસ મોડેલ્સની કિંમત 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 84,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 512 જીબી વેરિયંટની કિંમત 94,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન્સને તમે સેમસંગના ઓનલાઈન સ્ટોર, ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકો છો.
Samsung Galaxy A54 5G પર ડિસ્કાઉન્ટ
Samsung Galaxy A54 પણ તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આમ તો તેની કિંમત 41,999 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તેને તમે 35,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આમ તમે આ ફોનની ખરીદી પર 6,500 રૂપિયાની બચત કરી શકો છો. સાથે જ એક્સચેન્જ ઓફર અંતર્ગત તમે 22,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો કે તમને એક્સચેન્જ બોનસનો કેટલો લાભ મળશે, તે તમારા જૂના ફોનની કંડિશન અને મોડેલ પર આધાર રાખે છે. જો તમારી પાસે એક્સિસ બેન્કનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તો તમે 2000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ EMI પર પણ ખરીદી શકો છો. આ માટે તમારે 1,640 રૂપિયા માસિક હપતા ચૂકવવા પડશે.
Samsung Galaxy A34 5G પર ડિસ્કાઉન્ટ
તમે Samsung Galaxy A34 5Gની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 25,499 રૂપિયા થઈ ગઈ છે. સાથે જ આ ફોન પર પણ એક્સચેન્જ ઓફર મળી રહી છે. જેમાં તમે 22,500 રૂપિયાનું મેક્સિમમ એક્સચેન્જ બોનસ મેળવી શકો છો. જો તમારી પાસે એક્સિસ બેન્કનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે તો તમે 1,500 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ લાભ મેળવી શકો છો. સાથે જ તમે 1175 રૂપિયાના માસિક હપતે પણ આ ફોન ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications