Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy S23 Ultra પર મળી રહ્યું છે જબરજસ્ત ડિસ્કાઉન્ટ, જાણો ઓફર
Samsung Galaxy S23 Ultra મોડેલ હાલ ખૂબ જ સસ્તી કિંમતમાં ખરીદવાની તક છે. જો તમે આ પ્રીમિયમ ફોનને એમેઝોનની વેબસાઈટ પરથી ખરીદશો, તો તમારી હજારો રૂપિયાની બચત થઈ શખે છે. ક્વાલકોમના પાવરફૂલ પ્રોસેસર સાથે આવતા આ ફોન પર જુદી જુદી ઘણી ઓફર્સ મળી રહી છે, જેને કારણે ફોનની કિંમત ઘટી જાય છે. આજે અમે તમને આવી જ ઓફર્સ વિશે વાત કરીશું.

ઓફર્સ વિશે જાણો
Samsung Galaxy S23 Ultraના 12 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટને એમેઝોન પરથી માત્ર 1,09,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,19,999 રૂપિયા છે.
લોન્ચ સમયે 12 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 1,24,990 રૂપિયા અને 12 જીબી રેમ, 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,34,999 રૂપિયા હતી.
હાલ આ ફોન પર કંપની 10 હજાર રૂપિયાના બેનિફિટ્સ આપી રહી છે. જો તમે HDFC બેન્કના કાર્ડ દ્વારા ફોન ખરીદો છો તો 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 99,999 રૂપિયા થઈ જાય છે. આ જ ઓફર 512 જીબી સ્ટોરેજ વેરિયંટ પર પણ લાગુ થાય છે. એટલે કે ફોનની કિંમત 10,000 રૂપિયા ઘટી જાય છે. ઉલ્લેખનીય છે કે Samsung Galaxy S23 Ultra ફોન ગ્રીન, ફેન્ટમ બ્લેક અને ક્રીમ એમ ત્રણ કલર ઓપ્શનમાં મળે છે.
ફોનના સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy S23 Ultraની ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 6.8 ઈંચની QHD+ ડાયનામિક એમોલેડ 2x ડિસ્પ્લે મળે છે, જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝના ટચ સેમ્પલિંગ રેટને ગેમિંગ મોડ દરમિયાન સપોર્ટ કરે છે. આ ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 અને વિઝન બૂસ્ટર ટેક્નોલોજીનો સપોર્ટ પણ મળે છે.
આ ફોનનું પર્ફોમન્સ સારુ રહે તે માટે તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેન 8 જેન 2 SoC ચીપસેટ મળે છે. જેને એડ્રેનો જીપીયુ સાથે કનેક્ટ કરવામાં આવ્યું ચે. એટલે તેની મદદથી એક સાથે ઘણી એપ્સ એક સાથે કામ કરી શકે છે.
આ ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ ઉપરાંત 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ પણ મળે છે. આ ફોનમાં 10 X ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ છે. જ્યારે 10 મેગાપિક્સલનો અન્ય એક કેમેરા પણ છે. સેલ્ફી માટે ફ્રંટ સાઈડ 12 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
બેટરીની વાત કરીએ તો આ ફોનમાં 5000 mAhની 45W ચાર્જિંગને સપોર્ટ કરતી દમદાર બેટરી છે. જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications