Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung અને Sonyના 50 ઈંચના 4K સ્માર્ટ ટીવી પર મળી રહી છે છૂટ, જાણો કિંમત
આજકાલ સ્માર્ટ ટીવી લગભગ દરેક વ્યક્તિના ઘરમાં જોવા મળે છે. જેમની પાસે સ્માર્ટ ટીવી નથી, તેઓ પણ આ સેગમેન્ટમાં અપગ્રેડ કરી રહ્યા છે. ત્યારે જુદા જુદા સ્માર્ટ ટીવી પર કંપની જુદી જુદી ઓફર આપતી રહે છે. એમેઝોન પર કેટલાક સ્માર્ટ ટીવી એકદમ બમ્પર ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. આ ધમાકેદાર ડીલમાં તમે સોની અને સેમસંગના 50 ઈંચની સાઈજ ધરાવતા ટીવીને મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ ટીવી પર તમને બેન્ક ઓફર્સ પણ મળી રહી છે. સાતે જ આ સેલ દરમિયાન તમે ટીવી EMI પર પણ ખરીદી શકો છો.

જુદા જુદા ડિસ્કાઉન્ટ બાદ ટીવીની કિંમત 3000 રૂપિયા જેટલી ઘટી જાય છે. સાથે જ તમે આ સ્માર્ટ ટીવી પર એક્સચેન્જ બોનસનો પણ લાભ મેળવી શકો છો. જો કે એક્સચેન્જ ઓફર દરમિયાન મળવાનું ડિસ્કાઉન્ટ તમારું જુનું ટીવી કહ્યું છે, ટીવીની કંડીશન કેવી છે, તેના પર આધાર રાખે છે.
Sony Bravia 126 cm (50 inches) 4K ultra hd smart Led google tv kd 50x70L (Black)
સોનીનું આ ટીવી સેલ દરમિયાન માત્ર 55,090 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. જેના પર તમને 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ એક્સચેન્જ ઓફર અંતર્ગત તમે આ ટીવીની કિંમતમાં હજી 2,710 રૂપિયાની બચત કરી શકો છો. આ ઉપરાંત જો તમે EMIથી ખરીદી કરવા ઈચ્છો છો તો તમે 2,671 રૂપિયાના હપતા પણ કરાવી શકો છો. આ ટીવીમાં તમને 60 હર્ટ્ઝના રિફ્રેશ રેટની સાથે 4કે અલ્ટ્રા એચડી ડિસ્પ્લે મળશે. આ ટીવીમાં ઓપન અફલ સ્પીકર અને ડૉલ્બી ઓડિયોની સાથે 20 વૉટના સ્પીકર મળી રહ્યા છે.
Sony Bravia 126 cm (50 inches) 4K ultra hd smart Led google tv kd 50x64L (Black)
સોનીના આ ટીવીની કિંમત સેલ દરમિયાન 54,990 રૂપિયા રાખવામાં આવી છે, જેના પર તમને 3000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળે છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતરગ્ત તમે 2,710 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ ટીવીમાં પણ તમને 60 હર્ટ્ઝના રિફ્રેશ રેટની સાથે 4કે અલ્ટ્રા એચડી ડિસ્પ્લે મળશે.
Samsung 125 cm (50 inches) Crystal iSmart 4K ultra HD Smart LED Tv UA50CUE60AKLXL (Black)
સેમસંગના આ ટીવીને ગ્રાહકો માત્ર 42,990 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઉપરાંત તેના પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તો મળી જ રહ્યું છે. આના પર પણ તમે 2,710 રૂપિયાના એક્સચેન્જ બોનસનો લાભ મેળવી શકો છો. આ ટીવીને તમે 2,084 રૂપિયાના ઈએમઆઈ દ્વારા પણ ખરીદી શકો છો. સાથે જ તેમાં 50 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 4કે અલ્ટ્રા એચડી ડિસ્પ્લે મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications