નવા 12.9-ઇંચ આઇપેડ પ્રો માં વધુ પાવર પણ ઓછી બેટરી

|

એપલે 2 અઠવાડિયા પહેલા પોતાનું સૌથી વધુ પાવરફુલ આઇપેડ ને લોન્ચ કર્યું હતું. 12.9 ઇંચ આઇપેડ પ્રો (2018) જેની અંદર પાવરફૂલ સ્પેસિફિકેશન અને ફીચર્સ ભરી ભરી ને આપવા માં આવ્યા છે. બીજી ઘણી બધી રીતે આ તેના જુના 12.9-ઇંચ આઇપેડ પ્રો ટેબ્લેટ કરતા એક સારું અપડેટ છે પરંતુ માત્ર બેટરી ની અંદર માર ખાઈ જાય છે.

નવા 12.9-ઇંચ આઇપેડ પ્રો માં વધુ પાવર પણ ઓછી બેટરી

આઍફીક્સઈટ ના કહેવા મુજબ આ નવું એપલ નું 12.9-ઇંચ આઇપેડ પ્રો ટેબ્લેટકે જે એપલ ના દવા અનુસાર તમારા લેપટોપ ને બદલી શકે છે. તેની અંદર જુના મોડેલ કરતા ઓછી બેટરી લાઈફ આપવા માં આવી છે. આ ફર્મ ને ખબર પડી છે કે આ વર્ષ ના મોડેલ ની અંદર 9720 એમએચ બેટરી ક્ષમતા આપવા માં આવી છે, જયારે જુના મોડેલ ની અંદર 10875 એમએચ ની બેટરી આપવા માં આવી હતી. અને તેનું કારણ એવું હોઈ શકે કે એપલે આ વખતે આખા મોડેલ ની ઓવરઓલ ફૂટપ્રિન્ટ માં ઘટાડો કર્યો છે.

અને હાજી એક વાત પર ખાસ ધ્યાન આપવા ની અજરૂર છે અને તે છે કે આ એપલ નું અત્યાર સુધી નું સૌથી પાતળી આઇપેડ છે. અને આ કોઈ પણ આઈફોન કરતા પણ પાતળું બનાવવા માં આવ્યું છે, કેમ કે આ વખતે એપલે એઢેસીવ નો ઉપીયોગ કોમ્પોનન્ટ્સ ને ચોટદાય રાખવા માટે કર્યો છે.

અને આની અંદર બેટરી ઓછી આપવા માં આવી છે એનો અર્થ એ નથી કે તે જૂં મોડેલ કરતા આ મોડેલ માં બેટરી ઓછી ચાલે છે. આ ડીવાઈસ ની અંદર એ 12 એક્સ બાયોનિક પ્રોસેસર આપવા માં આવેલ છે જે પહેલા કરતા ખુબ જ વધુ અસરકારક છે.

અને ઓફિશિયલ સ્પેઈફીકેશન પેજ ના જણાવ્યા અનુસાર, આ ટેબ્લેટ વાઇફાઇ કનેક્શન પર 100 કલ્લાક નો વેબ સર્ફિંગ ટાઈમ આપે છે. અને વિડિઓ અને મ્યુઝિક જોવા માટે પણ. અને સેલ્યુલર ડેટા પર તે 9 કલ્લાક નો વેબ સર્ફિંગ ટાઈમ આપે છે. તેવું કહેવા માં આવ્યું છે.

અને આ નવા 12.9-ઇંચ આઇપેડ પ્રો ની અંદર એપલે પ્રથમ વખત ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ નો ઉપીયોગ કર્યો છે.

અને 12.9-ઇંચ આઇપેડ પ્રો અને 11-ઇંચ આઇપેડ પ્રો ઇન્ડિયા ની અંદર થોડા સમય પહેલા થી જ પ્રિ ઓર્ડર્સ માટે ઉપલબ્ધ થયા છે, તેથી તે બધા ની પ્રાઈઝ લિસ્ટ નીચે આપવા માં આવેલ છે.

એપલ આઇપેડ પ્રો (2018) 11-ઇંચની કિંમત સૂચિ:

આઈપેડ પ્રો 11 ઇંચ 64 જીબી વાઇફાઇ - રૂ. 71,900

આઇપેડ પ્રો 11-ઇંચ 256GB વાઇફાઇ - 85,900 રૂપિયા

આઇપેડ પ્રો 11-ઇંચ 512GB વાઇફાઇ - રૂ. 1,03,900

આઇપેડ પ્રો 11-ઇંચ 1TB WiFi - રૂ. 1,39,900

આઇપેડ પ્રો 11 ઇંચ 64GB વાઇફાઇ + સેલ્યુલર - 85,900 રૂપિયા

આઇપેડ પ્રો 11-ઇંચ 256GB વાઇફાઇ + સેલ્યુલર - 99,900 રૂપિયા

આઇપેડ પ્રો 11-ઇંચ 512GB વાઇફાઇ + સેલ્યુલર - રૂ. 1,17,900

આઇપેડ પ્રો 11 ઇંચ 1TB વાઇફાઇ + સેલ્યુલર - 1,53,900 રૂપિયા

એપલ આઇપેડ પ્રો (2018) 12.9-ઇંચની કિંમત સૂચિ:

આઈપેડ પ્રો 12.9-ઇંચ 64 જીબી વાઇફાઇ - રૂ. 89,900

આઇપેડ પ્રો 12.9-ઇંચ 256GB વાઇફાઇ - રૂ. 1,03,900

આઇપેડ પ્રો 12.9-ઇંચ 512GB વાઇફાઇ - રૂ. 1,21,900

આઇપેડ પ્રો 12.9-ઇંચ 1TB વાઇફાઇ - રૂ. 1,57,900

આઇપેડ પ્રો 12.9-ઇંચ 64GB વાઇફાઇ + સેલ્યુલર - રૂ. 1,03,900

આઇપેડ પ્રો 12.9-ઇંચ 256GB વાઇફાઇ + સેલ્યુલર - રૂ. 1,17,900

આઇપેડ પ્રો 12.9 ઇંચ 512GB વાઇફાઇ + સેલ્યુલર - 1,35,900 રૂપિયા

આઇપેડ પ્રો 12.9-ઇંચ 1TB વાઇફાઇ + સેલ્યુલર - રૂ. 1,71,900

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
More power but less battery in 12.9-inch iPad Pro, reveals tear down

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X