Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Saleની જાહેરાત, સસ્તામાં ખરીદો એસી, ફ્રિજ સહિતની વસ્તુઓ, જાણો કેટલું ડિસ્કાઉન્ટ
ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર નવા સેલની જાહેરાત થઈ ચૂકી છે. કંપનીએ Super cooling Days 2024ના સેલની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ આ સેલ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. આ કંપનીનું વાર્ષિક સેલ છે, જે દર વર્ષે યોજાય છે. આ વર્ષે પણ કંપનીએ આ સેલ અંતર્ગત ખાસ ઓફર્સ અને ડીલ્સ જાહેર કરી છે.
ફ્લિપકાર્ટનું આ સેલ 17 એપ્રિલથી શરૂ થયું છે, જે 23 એપ્રિલ સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન એસી, ફ્રિજ, એર કૂલર અને પંખા પર આકર્ષક ઓફર્સ મળી રહી છે. ચાલો જાણીએ કે આ સેલમાં કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ફ્રિજ પર ઓફર
આ સેલ દરમિયાન તમે સિંગલ ડોર, સાઈડ બાય સાઈડ ડોર, બોટમ ડોર, ફ્રોસ્ટ પ્રી અને ટ્રિપલ ડોર રેફ્રિજરેટર ખરીદી શકો છો. ફ્લિપકાર્ટના સેલમાં ફ્રિજનું સેલ 9990 રૂપિયાથી શરૂ થાય છે. તમે 2 લાખ રૂપિયા સુધીની કિંમતના ફ્રિજ ખરીદી શકો છો.
આ રેફ્રિજરેટરમાં લેટેસ્ટ ટેક્નોલોજી, કન્વર્ટિબલ મોડ્સ, સ્માર્ટ કનેક્ટ, ઈન બિલ્ટ ડિસ્પેન્સર અને બીજા ફીચર્સ મળે છે. આ બધા જ ફીચર્સ અફોર્ડેબલ પ્રાઈઝ ધરાવતા ફ્રિજમાં મળી રહ્યા છે. સેલ દરમિયાન Samsung, LG, Whirlpool, Haier, Godrej, IFB જેવી બ્રાન્ડસના સેલ પર સારી ડીલ મળી રહી છે.
એર કંડીશનર પણ મળશે સસ્તા
ફ્લિપકાર્ટના સેલ દરમિયાન એસી પણ તમે વય્ાજભી ભાવે ખરીદી શકો છો. અહીં તમે 25 હજારતી લઈને 65 હજાર રૂપિયા સુધીનું એસી ખરીદી શકો છો. આ સેલ દરમિયાન 0.8 ટનથી લઈને 2 ટન સુધીની ક્ષમતા ધરાવતા એસી મળી રહ્યા છે. જેમાં વાઈ ફાઈ કનેક્ટિવિટી સહિતના લેટેસ્ટ ફીચર્સ મળશે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તમે LG, Voltas, Godrej, Daikin, Panasonic સહિત અન્ય બ્રાન્ડઝના એસી ખરીદી શકો છો.
કૂલર અને ફેન પણ મળશે સસ્તા
ફ્લિપકાર્ટ સેલ દરમિયાન તમામ બ્રાન્ડઝના કૂલરથી લઈને ફેન્સ પણ સસ્તામાં ખરીદી શકો છો. સીલિંગ ફેન્સની રેન્જ 129 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે કસ્ટમર્સ BLDC ફેન્સ 1999 રૂપિયામાં ખરીદી શકે છે. તો એર કૂલરની રેન્જ 3,999 રૂપિયાથી શરૂ થાય છે અને ડેઝર્ટ કૂલરની રેન્જ 6,499 રૂપિયાથી શરૂ થાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications