Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watch Series 9ના ભાવમાં સૌથી મોટો ઘટાડો, ખરીદો અત્યાર સુધીની સૌથી સસ્તી કિંમતે
Flipkart Big Bachat Days saleની શરૂઆત તઈ ચૂકી છે. અને આ સેલ દરમિયાન કંપની જુદી જુદી પ્રોડક્ટ્સ પર 80 ટકા કરતા વધારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. લગભગ દરેક કેટેગરીની પ્રોડક્ટ્સ પર ફ્લિપકાર્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. જો તમે એપલની પ્રોડક્ટ્સના શોખીન છો, અને ખાસ કરીને Apple Watch Series 9 ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો આ સેલ દરમિયાન આ વૉચ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળી રહી છે.

Apple Watch Series 9ની કિંમત
Apple Watch Series 9ના 41 mm વેરિયંટની કિંમત 41,900 રૂપિયા હતી, પરંતુ હાલ ફ્લિપકાર્ટ પર આ વેરિયંત 40,224 રૂપિયામાં લિસ્ટેડ છે. જ્યારે બીજી તરફ 45 mm વેરિયંટની Apple Watch Series 9 જેમાં જીપીએસની પણ સુવિધા છે, તે 44,900 રૂપિયામાં લિસ્ટેડ છે.
જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ?
જો કે, હવે આ જ કિંમત પર તમે ડિસ્કાઉન્ટ મેળવીને આ વૉચને સસ્તામાં ખરીદી શકો છો. જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા ડેબિટ કાર્ડ દ્વારા EMI પર આ વૉચ ખરીદો છો, તો તમને 5000 રૂપિયા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળી રહ્યો છે, જેમાં તમે વધુમાં વધુ 10,700 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો. સાથે જ જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ છે, તો તમે 1,710 રૂપિયાનું કેશબેક પણ મેળવી શકો છો. આ બધી જ ઓફર્સનો લાભ લેવા પર તમે 45mm વૉચને 32,390 રૂપિયામાં અને 41mm વૉચને 28,047 રૂપિયામાં ખરીદી શકો છો.
Apple Watch Series 9ના ફીચર્સ
નવી વૉચ લાઈનઅપમાં એપલની સેકન્ડ જનરેશન Ultra Wideband ચિપસેટ આપવામાં આવી છે, આ વૉચમાં WatchOS 10 આઉટ ઓફ ધી બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. કંપનીનો દાવો છે કે આ વૉચ 36 કલાકની નોનસ્ટોપ બેટરી લાઈફ ધરાવે છે. આ ઉપરાંત તેમાં ડબલ ટેપ જેસ્ચરની સાથે કોલ એન્ડ કરવાથી લઈને મ્યુઝિક કંટ્રોલ કરવાની કે પછી એલાર્મ બંધ કરવા જેવા ઓપ્શન પણ મળે છે. આ બધા જ ઓપ્શન પાછલા મોડેલ્સમાં નહોતા આપવામાં આવ્યા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications