ગુગલ કઈ રીતે મેપ્સ ની અંદર લોકેશન શેર કરવી વધુ સરળ બનાવી રહી છે?

|

ગૂગલે પોતાના 10.6 અપડેટ ની અંદર ઇન્ડિયા માં રીક્ષા માટે પણ સપોર્ટ આપ્યો છે, અને અમુક દેશો ની અંદર તેઓ વધુ મહેનત કરી રહ્યા છે. 9ટુ5 ગુગલ ના રિપોર્ટ અનુસાર ગુગલ અમુક યુઝર્સ માટે મેપ્સ ની અંદર નવું v10.6.1 અપડેટ લાવી રહ્યા છે. આ અપડેટ ની અંદર કોઈ મોટી વસ્તુ નહિ લઇ આવવા માં આવે પરંતુ અમુક નાની સમસ્યાઓ જે હતી જેના કારણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર તે સેવા ધીમી થઇ ગઈ હતી તેનું નિરાકરણ કરવા માં આવશે.

ગુગલ કઈ રીતે મેપ્સ ની અંદર લોકેશન શેર કરવી વધુ સરળ બનાવી રહી છે?

v10.6.1 અપડેટ સાથે કંપની એ શેરિંગ મેન્યુ પર ફરી થી ધ્યાન આપી અને કામ કર્યું છે કે જે પહેલા શેર કરતી વખતે થોડો સમય લેતું હતું એપ્સ ને બતાવવા માં તે હવે આ અપડેટ બાદ નહિ લે. અને તેના કારણે ઘણી વખત એવું બનતું હતું કે યુઝર્સ ઘણી વખત ખોટા શેરિંગ ઓપ્શન પર ક્લિક કરતા હતા.

નવું શેરિંગ મેનુ ડિઝાઇન વર્ટિકલ લોડિંગ ઇસ્યુ નું નિરાકરણ પણ કરશે. ગૂગલ મેપ્સમાં ફરીથી ડિઝાઇન કરેલ શેર શીટમાં હવે સામાજિક એપ્લિકેશંસ અને ક્રિયાઓ માટે બીજા સ્થાને સંપર્ક માટે સમર્પિત કેરોયુઝલ છે. અને તે લોડિંગ પેનલ નું લાસ્ટ સેકન્ડ પર જે લોડિંગ થતું હતું તેને કાઢી નાખે છે.

વક વધુ બદલાવ કે જેને જોવા માં આવ્યો હતો કે, જેમ જુના વરઝ્ન ની અંદર વધુ શાર્પ કોર્નર્સ આપવા માં આવ્યા હતા તેની બદલે આ નવા અપડેટ બાદ તેને વધુ ગોળાકાર બનાવ્યા છે. અને ટુ ની જગ્યા કે જે નામ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ વગેરે માટે ઉપીયોગ માં લેવા માં આવે છે, તેને ટોચ પર જ રાખવા માં આવી છે. અને શેર સહિત ની ઉપર એક ડેડીકેટેડ લોકેશન આપવા માં આવ્યું હશે કે જેને તમે શેર કરવા જય રહ્યા છો.

આ ફીચર ને ગુગલ બધા જ એન્ડ્રોઇડ મેપ્સ યુઝર્સ માટે ક્યારે લોન્ચ કરશે તેના વિષે કોઈ જ માહિતી આપવા માં આવી નહતી.

સંબંધિત નોંધ પર, ભારતમાં Google નકશાએ પરિવહનના જાહેર મોડ તરીકે ઑટો-રીક્ષા બતાવવાનું શરૂ કર્યું છે. એકવાર તમે આ વિકલ્પ પસંદ કરી લો તે પછી, Maps તમને એક સ્થાનથી બીજા સ્થાને મુસાફરીની અનુમાનિત કિંમત બતાવશે. તે રૂટ ટ્રાફિક સ્થિતિ પણ બતાવશે. રૂટ નકશા અને ભાડાં દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા વહેંચવામાં આવે છે. આ સુવિધાને 'કેબ' મોડ દ્વારા પણ ઍક્સેસ કરી શકાય છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Google is making it easier to share locations in Maps, here's how

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X