Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Maps દ્વારા હવે WhatsAppની જેમ શૅર કરો રિયલ ટાઈમ લોકેશન, આટલું કરો
સૌથી વધુ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાંની એક વ્હોટ્સ એપ પર એવા અઢળક ફીચર્સ છે, જે પોતાના યુઝર્સના ઘણા બધા કામ સરળ બનાવી દે છે. જેમ કે લોકેશન શેરિંગ અથવા લાઈવ લોકેશન શેરિંગ ફીચર. આ ફીચરની મદદથી તમે કોઈને પણ તમે ક્યાં છો, તે જણાવી શકો છો. આ રિયલ ટાઈમ લોકેશન ફીચર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

હવે આ ફીચર તમને ગૂગલ મેપ્સમાં પણ મળી રહ્યું છે. ગૂગલે પોતાની એપ્સમાં અપગ્રેડેશન દરમિયાન લાઈવ લોકેશન ફીચર લોન્ચ કર્યું છે. હાલ આ ફીચર માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ અલેબલ છે. વળી, આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ અલગ એપની જરૂર નથી, પરંતુ ગૂગલ મેપ્સમાં જ તેનો ઉપયોગ કરી શકાય છે.
એન્ડ્રોઈડ યુઝર્સ માટે ખાસ સુવિધા
વ્હોટ્સ એપમાં તમે એક નક્કી કરેલી મર્યાદાના સમય સુધી પોતાનું લોકેશન શૅર કરી શકો છો. પરંતુ હવે ગૂગલ પણ તમને એકઝેટ આવી જ સુવિધા આપતું ફઈચર લઈને આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે, તમારે પસ જે વ્યક્તિ સાથે તમારું લોકેશન શૅર કરવાનું છે, તેમની સાથે ગૂગલ પર કનેક્શન બનાવવું પડશે. આટલું કર્યા બાદ તમને શૅર લોકેશનનો વિકલ્પ મળશે. આ વિકલ્પની મદદથી તમે કયા સમયે ક્યાં છો, તે રિયલ ટાઈમ લોકેશન શૅર કરી શક્શો. તમે ઈચ્છો, ત્યારે આ લોકેશન શેરિંગ બંધ પણ કરી શકો છો.
ગૂગલ મેપ્સ પર કેવી રીતે શૅર કરશો રિયલ ટાઈમ લાઈવ લોકેશન?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંગ ગલ મેપ્સ ઓપન કરો અને ગૂગલ અકાઉન્ટમાં સાઈન ઈન કરો.
2. હવે ઉપરની તરફ ડાબી બાજુ દેખાતા મેન્યુ આઈકનપ ર ક્લિક કરો.
3. અહીંથી એ વ્યક્તિનો કોન્ટેક્ટ પસંદ કરો, જેને તમે લોકેશન શૅર કરવા ઈચ્છો છો. સાથે જ એ પણ ચેક કરો કે તે વ્યક્તિ તમારી સાથે ગૂગલ અકાઉન્ટ દ્વારા કનેક્ટેડ છે કે નહીં.
4. આટલું કર્યા બાદ તમને કોન્ટેક્ટ બેજ પર શૅર લોકેશન બટન જોવા મળશે, આ બટન પર ટેપ કરો.
5. અહીંથી તમારે કેટલા સમયગાળા માટે લોકેશન શૅર કરવું છે, તેનો ગાળો સિલેક્ટ કરવાનો છે.
6. સમયગાળો સિલેક્ટ કર્યા બાદ તમે રિયલ ટાઈમ લોકેશન શૅર કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications