Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે Ads વગર વાંચે કોઈ પણ આર્ટિકલ, Googleના ફીચરનો કરો ઉપયોગ
શું તમે પણ ઓનલાઈન ન્યૂઝ અને આર્ટિકલ વાંચો છો? જો હા, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગૂગલ પર સમાચાર વાંચવવા હોય કે કોઈ પણ માહિતીસભર આર્ટિકલ વાંચવો હોય, દરેક જગ્યાએ એડ્ઝ જોવા મળે છે.

એડ્ઝ વગર વાંચો આર્ટિકલ
આ એડ્ઝને કારણે આર્ટિકલ પર ફોકસ કરવું અઘરું થઈ જાય છે. યુઝર ઈચ્છે તો પણ આખો આર્ટિકલ નથી વાંચી શક્તો. જો કે, ગૂગલના એક ખાસ ફીચરની મદદથી તમે કોઈ પણ આર્ટિકલને એડ્ઝ વગર વાંચી શકો છો.
ગૂગલના આ ફીચરનો કરો ઉપયોગ
અમે અહીં ગૂગલના રીડિંગ મોડ ફીચરની વાત કરી રહ્યા છીએ. આ ફીચરની મદદથી કોઈ પણ વેબસાઈટનું કન્ટેન્ટ સરળતાથી વાંચી શકાય છે.
Google Reading Mode ફીચર કેવી રીતે કામ કરે છે?
Google Reading Mode ફીચર યુઝર્સને રીડિંગનો શાનદાર એક્સપીરિયન્સ આપે છે. આ મોડ અનેબલ કરવાની સાતે જ યુઝર્સને આર્ટિકલની બધી જ માહિતી એક જ સ્ક્રીન પર જોવા મળી જાય છે. યુઝર્સ કન્ટેન્ટને બ્લેક, બ્લૂ, યલો બેકગ્રાઉન્ડ સાથે વાંચી શકે છે. મહત્વની વાત એ છે કે તેમાં એડ્ઝ નથી આવતી. યુઝર્સ રીડિંગ મોડ દરમિયાન કન્ટેન્ટની સાઈઝ, કલર, બેકગ્રાઉન્ડ પણ એડજસ્ટ કરી શકે છે. આ રીડિંગ મોડમાં કન્ટેન્ટની સાથે કોઈ ઈમેજ પણ ડિસ્ટર્બ નથી કરતી.
Google Reading Mode Featureનો કરો ઉપયોગ
1. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સથી પહેલા તમારે જે આર્ટિકલ વાંચવો છે, તે ઓપન કરો.
2. હવે માઉસની રાઈટ ક્લિક કરીને ત્યાંથી Open in Reading Mode ઓપ્શન પર ક્લિક કરો.
3. ક્લિક કરતાની સાથે જ ડેસ્કટોપ પર જમણી બાજુ એક નાનકડી સ્ક્રીન ઓપન થઈ જશે.
4. અહીં તમને તે આર્ટિકલનું બધું જ કન્ટેન્ટ એક સાથે જોવા મળશે.
5. એકવાર આ મોડ ઓન કર્યા બાદ આ ફીચર દરેક વિન્ડોમાં કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications