વોટ્સએપ ની નવી પ્રાઇસવી પોલિસી ના સ્વીકારવા પર ફીચર્સ ને બંધ કરવા માં નહિ આવે

By Gizbot Bureau
|

વોટ્સએપ ના જે યુઝર્સ દ્વારા તેમની નવી પ્રાઇવસી પોલિસીની કરવામાં નથી આવી તેમના માટે એક સારા સમાચાર છે. ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમના જે યુઝર્સ દ્વારા તેમની નવી પ્રાઇવસી પોલિસીની કરવામાં નથી આવી તેઓને કોઈ પણ પિક્ચર્સ નેમ બંધ કરવામાં નહિ આવે. આ બાબત વિશે વોટ્સએપના સ્પોક્સપર્સન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘણા બધા નિષ્ણાંતો અને ઓથોરિટી સાથે ચર્ચા કર્યા પછી અમે નક્કી કર્યું છે કે જે યુઝર્સ દ્વારા અમારી નવી પ્રાઇવસી પોલિસીની કરવામાં નથી આવી તેઓ વોટ્સએપ ની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે અને તેની કોઈ પણ ફંક્શન લીટીને રોકવામાં પણ નહિ આવે.

વોટ્સએપ ની નવી પ્રાઇસવી પોલિસી ના સ્વીકારવા પર ફીચર્સ ને

તાજેતરની અંદર એક સિનિયર ગવર્મેન્ટ ઓફિસર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, વોટ્સએપ દ્વારા પર્સનલ ને પાસ થવા માટે રાહ જોવામાં આવશે. અને ત્યાં સુધી વોટ્સએપ દ્વારા તેમના યુઝર્સને નવી પ્રાઇવસી પોલિસી ને સ્વીકારવા માટે નોટિફિકેશન આપવામાં આવશે પરંતુ કોઈપણ ફીચરને બંધ કરવામાં નહિ આવે જેના વિશે વોટ્સએપ દ્વારા હવે ઓફીસ ની માહિતી આપવામાં આવેલ છે.

આ બાબત વિશે વોટ્સએપ દ્વારા તેમના ઓફિશિયલ સપોર્ટ પેજ પર પણ જણાવવામાં આવેલ છે. તેની અંદર જણાવવામાં આવ્યું હતું કે ૧૫મી મેના રોજ આ નવી અપડેટ ને કારણે કોઈપણ યુઝર્સના એકાઉન્ટને ડિલીટ કરવામાં નહીં આવે અને કોઈપણ યુઝર્સ ના વોટ્સએપ એકાઉન્ટની અંદર ફન્ક્શનાલીટી પણ ઘટાડવામાં નહિ આવે.

વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગના લોકો દ્વારા નવી પ્રાઇવસી પોલિસીની સ્વીકારવામાં આવેલ છે. અને જે લોકો દ્વારા હજુ સુધી નવી પ્રાઇવસી પોલિસીની સ્વીકારવામાં આવેલ નથી તેઓની કોઈ પણ ફંક્શન લીટીને બંધ કરવામાં નહીં આવે પરંતુ ફક્ત તેમને રિમાઇન્ડર આપવામાં આવશે.

વોટ્સએપ દ્વારા તેમના સપોર્ટ પેજ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, જે લોકો દ્વારા હજુ સુધી નવી પ્રાઇવસી પોલિસીની સ્વીકારવામાં નથી આવેલ તેઓ શાંતિથી તેને રિવ્યૂ કરી અને સ્વીકારી શકે તેના માટે અમે તેમને રિમાઇન્ડર નોટિફિકેશન ના સ્વરૂપમાં આપ્યા રાખશું તેની અંદર વધુ માહિતી આપવામાં આવશે. સાથે સાથે વધુમાં જોડતા જણાવ્યું હતું કે, આ રિમાઇન્ડર ને પણ સતત આપવામાં નહીં આવે.

છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસીની કારણે આ મેસેજિંગ એપ ખૂબ જ ચર્ચામાં રહી ચુક્યું છે. આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપ દ્વારા તેમની નવી પ્રાઇવસી પોલિસી વિશે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેની તારીખ ને વધુ એક વખત પાછળ ધકેલી અને ૧૫મી મે કરવામાં આવી હતી.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Privacy Policy Update: No Features Will Be Restricted For Not Accepting Policy

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X