Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં આવશે નવું ફીચર, ચેટબોક્સ ખોલ્યા વગર જ કરી શક્શો આ કામ
વ્હોટ્સ એપ સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાંની એક છે. આ પ્લેટફોર્મ યુઝર્સના એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે રોજેરોજ નવા ફીચર્સ પર કામ કરતું રહે છે, અને નવા ફીચર્સ રોલ આઉટ કરતુંર હે છે. હવે પાછું વ્હોટ્સ એપમાં એક નવું ફઈચર આવી રહ્યું છે. આ ફીચર નજીકના દિવસોમાં જ યુઝર્સ માટે રોલઆઉટ કરી શખાય છે.
વ્હોટ્સ એપના ડેવલપમેન્ટ અને અપડેટ્સ પર નજર રાખનારા વેબ બીટા ઈન્ફોના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ યુઝર્સને આ પ્લેટફોર્મ પર એક ખાસ ફીચર મળવાનું છે. જેના દ્વરા યુઝર્સ હવે ચેટબોક્સ ખોલ્યા વગર જ કોઈ પણ સ્ટેટસ પર રિએક્ટ કરી શક્શે. આ ક્વિક રિએક્શનની સુવિધા હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે.

WABetainfoના કહેવા પ્રમાણે ક્વિક રિએક્શન નામનું આ ફીચર યુઝર્સને ચેટબોક્સ ખોલ્યા વગર જ સ્ટેટસ પર રિએક્શન આપવાની સુવિધા આપે છે. આ ફીચર ટૂંક સમયમાં જ બીટા ટેસ્ટર્સ માટે આવવાનું છે. હાલમાં તો આ ફીચર એન્ડ્રોઈડ પીટા 2.24.9.23 વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર યુઝર્સ એન્ગેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
જ્યારે આ ફીચર લાઈવ થઈ જશે, ત્યારે યુઝર્સે તેનો ઉપયોગ કરવા માટે પોતાના વ્હોટ્સ એપને અપડેટ કરવું પડશે. હાલ તો સામે આલા ફોટો પ્રમાણે કંપની ગ્રીન હાર્ટ આઈકન પર કામ કરી રહી છે.
બદલાઈ જશે એક્સપીરિયન્સ
આ ગ્રીન હાર્ટ બટન રિપ્લાય બારમાં જોવા મળશે, જેના દ્વારા યુઝર્સ કોઈ પણ કોન્ટેક્ટના સ્ટેટસ પર ક્વિક રિએક્શન આપી શક્શે. વેબ બીટાના રિપોર્ટ મુજબ આ ફીચર ચેટ રિપ્લાય બારમાં જોવા નહીં મળે, ન તો ચેટ સેક્શનમાં જોવા મળશે. પરંતુ આ ફીચર Viewed વાળા સેક્શનમાં હશે. આ બરાબર એવું જ ફીચર છે, જેવી રીતે આપણે કોઈ પણ મેસેજ પર હોલ્ડ કરીને ઈમોજી દ્વારા રિએક્શન આપીએ છીએ.
આ ફીચર ચેટિંગ એક્સપીરિયન્સને સ્ટેટસ રિએક્શનવાળા મેસેજથી ફ્રી કરી દેશે. આ ઉપરાંક કંપની મેટા એઆઈ નામનથી એક બીજા ફીચર પર પણ કામ કર રહી છે. આ ફીચર એપ પર જ યુઝર્સને ઈમેજ અને ટેક્સ્ટ જનરેટ કરવાની સુવિધા આપશે.
ક્યારે થશે લોન્ચ?
વ્હોટ્સ એપનું ક્વિક રિએક્શન ફીચર ક્યારે રોલઆઉટ થશે, તે તો હજી સામે નથી આવ્યું. પરંતુ બીટા ટેસ્ટિંગ બાદ તરત જ સામાન્ય યુઝર્સને આનો લાભ મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications