વોટ્સએપ ના મોડીફાઇડ વર્ઝનનો ઉપયોગ તમારે શા માટે ન કરવો જોઈએ

By Gizbot Bureau
|

શું તમે સોશ્યલ મેસેજિંગ એપ વોટ્સઅપનું આ મોડીફાઇડ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારો જવાબ હા હોય તો તમારે તેના વિશે આ વાત જરુરથી જાણવી જોઈએ. કે આ પ્રકારના મોડીફાઇડ વર્ઝન એ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે કેમ કે તેની અંદર મેન ઈન ધ મિડલ એટેક નો ખતરો પણ વધી જતું હોય છે અને સાથે-સાથે પ્રાઇવસી પણ રહેતી નથી. વાહ બેટા info કે જે વોટ્સએપ ના જેટલા પણ બદલાવો થાય છે તેમના વિશે માહિતી રાખે છે તેમણે પોતાના ટ્વિટર પર જણાવ્યું હતું કે આ પ્રકારના મોડીફાઇડ કરેલા વોટ્સએપનો ઉપયોગ કરવાથી શું થઈ શકે છે.

વોટ્સએપ ના મોડીફાઇડ વર્ઝનનો ઉપયોગ તમારે શા માટે ન કરવો જોઈએ

જે લોકો આ પ્રકારના વર્ઝન વિશે જાણતા નથી તેમને જણાવી દઈએ કે આ પ્રકારના મોડીફાઇડ વર્ઝન ની અંદર ડેવલપર દ્વારા તેની અંદર અમુક ફીચર્સને કાઢવામાં આવ્યા હોય અથવા અમુક ફીચર્સને જોડવામાં આવ્યા હોય.

તેમણે પોતાની પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ સંજોગો ની અંદર વોટ્સએપના મોડીફાઇડ કરેલા વર્ઝનનો ઉપયોગ કરવાથી તમારી સુરક્ષા અને પ્રાઈવેસી હંમેશા ખતરામાં મુકાય છે.

ત્યારબાદ તેમણે વધુમાં જોડતા તે પણ જણાવ્યું હતું કે આ પ્રકારના મોડીફાય કરેલા વર્ઝનનો ઉપયોગ કરવાથી તમારી સાથે કઈ કઈ વસ્તુઓ બની શકે છે. જેની અંદર ક્રિએટર્સ દ્વારા તમે જેટલા પણ મેસેજ મોકલવામાં આવ્યા છે તેઓ તેને મોડીફાઇ કરી શકે છે અથવા બદલાવી શકે છે અથવા તેને એડિટ કરી શકે છે.

સાથે સાથે તે પણ જણાવ્યું હતું કે જો વોટ્સએપ ને આ વાતની જાણ થાય કે તમે વોટ્સએપના મોડીફાઇ કરેલા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને વોટ્સએપ પરથી બેન કરવામાં પણ આવી શકે છે. આ પ્રકારના મોડીફાય કરેલા વર્ષની અંદર ઓરીજનલ વોટ્સએપ કરતાં ૨૦ ગણું વધુ ફીચર્સ આપવામાં આવતા હોય છે પરંતુ તેમની સાથે જે પણ સંકળાયેલું છે તે ખૂબ જ મોટું છે જેથી આ પ્રકારના મોડીફાઇ કરેલા એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Modified Version Threats, Security Issues Detailed

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X