વાહન દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સ્વીકારો: સેન્ટરે સ્ટેટ ને પૂછ્યું હતું

|

યુનિઅન ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટ્રીએ રાજ્યો ને ડ્રાઈવિંગ લાઇસન્સ અને બીજા ડોક્યુમેન્ટ જેવા કે વેહિકલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ને ઇલેક્ટ્રોનિક ફોર્મેટ ની અંદર સ્વીકારવા માટે અનુકૂલતા માટે પૂછ્યું હતું.

વાહન દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સ્વીકારો

અને વાહન ના માલીકોકો ડિજિલોકર અને એમપરીવખણ જેવી એપ ના ઉપીયોગ દ્વારા ડ્રાઈવિંગ લાઇસન્સ, RC અને ઇન્સ્યોરન્સ ના કાગળ પણ બતાવી શકે છે. તેવું રાજ્યોને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી) રજૂ કરતી વખતે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.

એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જેવી કે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આ બધી વિગતો ને એક સાથે ઈચલણ દ્વારા એકસાથે વાપરી શકે છે. કે જેના દ્વારા વાહન અને તેના લાઇસન્સ ના સ્ટેટ્સ નું વેરિફિકેશન કરી શકાય છે.

આ પ્રકાર ના પગલાંઓ દ્વારા એજન્સી શારીરિક કાગળિયાઓ ને સાચવવા ની મગજમારી થી છુટકારો અપાવવા માટે કરવા માં આવી રહ્યું છે. અને મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે લોકો ને પણ ચલણ સાચવવા ની મગજમારી માંથી છુટકારો મળી શકશે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાહનોના માલિકોને તેમના દસ્તાવેજો, જેમ કે રજિસ્ટ્રેશન, વીમા, ફિટનેસ અને પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચેક હેઠળ પ્રદૂષણનું પ્રમાણપત્ર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અન્ય સંબંધિત દસ્તાવેજો વગેરે રજૂ કરવા દેવાની છૂટ છે.

"હવે તેઓ આ દસ્તાવેજોને હાર્ડ ફોર્મેટમાં લઇ જવાની જરૂર નથી. માહિતીના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ફોર્મનો અર્થ છે મીડિયા, ચુંબકીય, ઑપ્ટિકલ, કમ્પ્યુટર મેમરી, માઇક્રો ફિલ્મ ... માં પેદા, મોકલવામાં, પ્રાપ્ત અથવા સંગ્રહિત કોઈપણ માહિતી. કહ્યું.

મંત્રાલયે રાજ્યોને વિનંતી કરી કે સેન્ટ્રલ મોટર વાહનોના નિયમો, 1989 ના નિયમ 139 ની જોગવાઈઓનું પાલન કરવા માટે એસઓપીને અપનાવી શકાય.

લોકો ડોક્યુમેન્ટ્સ અને બીજી બધી માહિતી ને ડિજિલોકર અથવા એમપરીવખણ એપ નો ઉપીયોગ કરી અને પ્રોડ્યુસ કરી શકે છે.

લોકો આ એપ્સ પર જય અને લાઇસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવી ડોક્યુમેન્ટ્સ ને ડાઉનલોડ કરી અને એપ ની અંદર સેવ કરી શકે છે.

અને સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે લોકો એમપરિવહન એપ ની મદદ થી લાઇસન્સ અને RC ની કોઈ એક ચોક્કસ વિગત ઇન્ટરનેટ કનેક્શન દ્વારા બતાવી શકે છે.

અને એન્ફોર્સમેન્ટ એજન્સીઝ આ બધી માહિતી નું એક્સેસ ઈ ચલણ એપ દ્વારા કરી શકે છે. કે જેની અંદરથી તેઓ વાહન અને લાઇસન્સ નું વેરિફિકેશન કરી શકે છે.

" અને આ પ્લેટફોર્મ પર એમપરિવહન નું ઓફલાઈન વેરિફિકેશન પણ QR કોડ દ્વારા શક્ય છે. અને તેના માટે એન્ફોર્સમેન્ટ એજન્સીઝ સામાન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોન નો ઉપીયોગ કરી શકે છે. આ બાબત રાજ્ય સરકારે વહનલ સરઠીને અમલમાં મૂકી છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના, જો કે આ રાજ્યોના ડેટા નેશનલ રજિસ્ટરમાં નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. અમલીકરણ એજન્સીઓ ડ્રાઇવિંગ લાઈસન્સના ટેગિંગ અથવા રદબાતલ અથવા સસ્પેન્શન માટે નોંધણીનું પ્રમાણપત્ર સહિત સંપૂર્ણ ચલણ ઓપરેશન પણ કરી શકે છે.

આના કારણે બધા લોકો ને ફાયદો થશે એન્ફોર્સમેન્ટ એજન્સી ને ફાયદો થશે કે તેમને કોઈ શારીરિક કાગળિયા ને સાચવવા નહિ પડે અને તેના કારણે તેમના ડિપાર્ટમેન્ટ ની અંદર સ્ટેશનરી ની જરૂર ઓછી થઇ જશે અને કોઈ રોકોર્ડ કરવા ની પણ જરૂર નહિ પડે કેમ કે બધું જાતે જ થઇ જશે. અને નાગરિકો ને પણ ફાયદો થશે કેમ કે, જ્યારે તેઓ ડિપોઝ્ડ કરેલા પરિવહન ડેટાને ડેટાબેઝમાં આપમેળે રેકોર્ડ અપડેટ કરવા માં આવશે, ત્યારે કમ્પાઉન્ડિંગ ફી ની ચુકવણી પછી દસ્તાવેજ એકત્રિત કરવા માટે ની જે માથાકૂટ કરવી પડતી હતી તેના થી છુટકારો મેળવી શકશે.

"અને આ નવી ઝડી સરળ અને પારદર્શક પદ્ધતિ ના કારણે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને નાગરિકો કોઈ પણ નિયમો નું ભંગ કરે તો તરતજ લાઈવ અપડેટ જોવા મળશે જેના કારણે બાબાને તરફ ના લોકો ને ફાયદો થશે." તેવું જણાવવા માં આવ્યું હતું.

આ બાબત માટે સેન્ટ્રલ મોટર વાહનોના નિયમો, 1989 માં સુધારો કરવા ના અમેન્ડમેન્ટ ને ગયા મહિને ઇસ્યુ કરવા માં આવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Accept vehicle documents, driving licence in electronic format: Centre asks states

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X