Just In
Don't Miss
ભારતમાં કોરોનાવાયરસ ટેસ્ટિંગ સેન્ટર ગુગલ ની મદદથી કઈ રીતે શોધવા
ગુગલ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતની અંદર લોકો તેમની સર્વિસનો ઉપયોગ કરી અને કોરોનાવાયરસ ટેસ્ટિંગ સેન્ટર ની માહિતી મેળવી શકશે જેની અંદર તેઓ ગુગલ સર્ચ ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ મેપ દ્વારા આ પ્રકારના સેન્ટર શોધી શકશે. તેના માટે કંપની દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને મારી ગવર્મેન્ટ સાથે ભેગા મળી અને આ સેન્ટરને પોતાની સર્વિસ પર લિસ્ટ કરવામાં આવ્યા છે.
તમે કઈ રીતે ટેસ્ટ સેંટર શોધી શકો છો?
- કોરોનાવાયરસ ના ટેસ્ટ સેંટર શોધવા માટે તમારે ગૂગલ સર્ચ અથવા ગુગલ મેપ્સ ની અંદર જઈ અને કોરોનાવાયરસ ટેસ્ટિંગ સેન્ટર અથવા કોવીડ-19 ટેસ્ટિંગ સેન્ટર ટાઈપ કરવાનું રહેશે.
- ત્યાર પછી ટેસ્ટિંગ ટેબ પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારી આસપાસમાં જેટલી પણ કોરોનાવાયરસ ની ટેસ્ટિંગ સેન્ટર હશે તેમના વિશે માહિતી આપવામાં આવશે સાથે સાથે તે ટેસ્ટિંગ સેન્ટર સરકારના છે કે પ્રાઇવેટ છે તેની માહિતી પણ આપવામાં આવશે અને આ સેન્ટર ની અંદર ટેસ્ટ કરાવવા માટે તમારે કોઇ અનુમતિ ની જરૂર છે કે નહીં તેની માહિતી પણ આપવામાં આવશે.
- અને આ બધી લેબ પર ટેસ્ટ કરાવવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તેના વિશે માહિતી મેળવવા માટે તમે ભારતના કોરોનાવાયરસ હેલ્પલાઇન નંબર 1075 પર પણ કોલ કરી અને જાણી શકો છો.
ગુગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે 300 શહેરોની અંદર 750 ટેસ્ટ લેબ ને પોતાની સર્વિસ ની સાથે જોડી દેવામાં આવી છે અને યુઝર્સ દ્વારા લેબ વિશે નવ ભાષાની અંદર સર્ચ કરી શકાય છે. જેની અંદર ઇંગલિશ હિન્દી બંગાલી તેલુગુ તમિલ મલયાલમ કન્નડા મરાઠી અને ગુજરાતી નો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190