ફાયર ટીવી સ્ટીક વિશે આ બાબતો જાણો

By Gizbot Bureau
|

કોરોના વાઇરસને કારણે આજે આપણે બધા જ લોકો ઘરમાં વધુ ને વધુ સમય વિતાવીએ છીએ અને તેને કારણે એવું બની શકે કે તમે ટીવી જોવાને વધુ સમય આપી રહ્યા હો. અને આ સમય પર આપણા સ્માર્ટ ટીવી આપણને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. અને આપણામાંથી મોટાભાગના લોકો દ્વારા સ્માર્ટ ટીવી ની અંદર ફાયર ટીવી સ્ટીક અથવા નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

ફાયર ટીવી સ્ટીક વિશે આ બાબતો જાણો

પરંતુ શું તમને ખબર છે કે ફાયર ટીવી સ્ટિક ઘણી બધી બીજી વસ્તુ પણ કરી શકે છે જેના વિષે કદાચ તમને ખ્યાલ નહીં હોય.

તમારી ફાયર ટીવી સ્ટિક તમારી સાથે ટ્રાવેલ કરી શકે છે.

જો તમે ટ્રાવેલ કરવું પસંદ હોય અને જો તમે કોઈ બીજા દેશની અંદર પ્રવાસ કરી રહ્યા હો અથવા કોઈ બીજા દેશની અંદર શિફ્ટ થઇ રહ્યા હો તો તમારે તેના માટે અલગથી બીજી ફાયર ટીવી સ્ટીક લેવાની જરૂર નથી તમારી ફાયર ટીવી સ્ટિક ઘણા બધા રિજિડ ની અંદર કામ કરે છે અને તે 80 દેશની અંદર ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે.

તેના માટે તમારે માત્ર તમારા મેનેજર કન્ટેન્ટ ડિવાઇસ ઓપ્શન ની અંદર જવાનું રહેશે

ત્યાર પછી સેટિંગ સ્ટેપ ની અંદર જઈ અને કન્ટ્રી સેટિંગ સેક્શન ની અંદર જવાનું રહેશે ત્યાર પછી તેને બદલી અને તમારા કન્ટ્રી ને પસંદ કરવાનું રહેશે ત્યાર પછી તમારું નવું એડ્રેસ નાખી અને તમારે નવા કન્ટ્રી ને પસંદ કરો ત્યાર પછી અપડેટ પર ક્લિક કરો.

શું ફરી એક વખત રીમોટ ખોવાઈ ગયું છે?

આ પરિસ્થિતિની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે તમારા સ્માર્ટફોનને ફાયર ટીવી સ્ટીક નું રીમોટ તરીકે ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે માત્ર આ ત્રણ સ્ટેપ અનુસરવા પડશે.

- જે વાઇફાઇ પર ફાયર ટીવી સ્ટિકચાલી રહ્યું છે તે જ વાઇફાઇ પર તમારા સ્માર્ટફોનને કરો

- ‎ત્યાર પછી તમારા સ્માર્ટફોન પર ફાયર ટીવી એપ ઓપન કરો અને સ્ક્રીન પર અવેલેબલ ડિવાઇસને પસંદ કરો.

- ‎ત્યાર પછી તમારા સ્માર્ટફોનને ફાયર ટીવી સ્ટિક ને રીમોટ તરીકે ઉપયોગ કરવા માટે સ્ક્રીન પર બતાવવામાં આવતા પગલાને અનુસરો.

તમારા ફાયર ટીવી સ્ટીક પર ગેમ્સ કઈ રીતે રમવી?

શું તમને ખબર છે કે તમે તમારી ફાયર ટીવી સ્ટિક પર બાસ્કેટબોલ વોલીબોલ વગેરે જેવી ગેમ પણ રમી શકો છો તેના માટે તમારે એપ્સ ની અંદર જવાનું રહેશે ત્યારબાદ મુખ્ય મેનુમાં ગેમ્સને પસંદ કરવાની રહેશે.

તમે તમારા ફાયર ટીવી સ્ટીક પર તમારા સ્માર્ટફોનને મિરર પણ કરી શકો છો.

તમારા સ્માર્ટફોન પર ઉતારેલ વિડીયો તમે મોટી સ્ક્રીન પર બનાવવા માંગો છો તો તમે તે વસ્તુ તમારી ફાયર ટીવી સ્ટીક પર તમારા સ્માર્ટફોનને મિરર કરી અને બતાવી શકો છો તમારે માત્ર એક જ વસ્તુ નું ધ્યાન રાખવાનું રહેશે કે બન્ને ડિવાઇસ એક જ વાઇફાઇ સાથે જોડાયેલા હોય. અને બીજી વસ્તુ એક ખાસ ધ્યાન રાખવું કે એ બન્ને ડિવાઇસ જોડાયેલા છે તે 30 ફૂટ થી એકબીજાથી દૂર રહેવા ન જોઈએ જેથી તમે તમારા સ્માર્ટફોનને તમારા ટીવી સ્ક્રીન પર મિરર કરી શકશો.

Best Mobiles in India

Read more about:
English summary
4 things you didn’t know your Fire TV Stick could do

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X