Just In
Don't Miss
ભારતમાં ઉપલબ્ધ બેસ્ટ પ્રીમિયમ સ્માર્ટ વોચ કઈ છે
જીવનની અંદર શારીરિક રીતે તંદુરસ્ત રહેવું એ ખૂબ જ અગત્યની વાત છે અને તેના માટે ઘણી બધી વખત આપણને બહારથી મોટીવેશન ની જરૂર પડતી હોય છે. અને એક સ્માર્ટ વોચ તમને તે મોટીવેશન જરૂરથી આપી શકે છે અને સાથે સાથે તમારી modern lifestyle ની અંદર એક ખૂબ જ સારું એડિશન પણ થઈ શકે છે.

અને એટલા માટે જ આજે અમે તમારી સમક્ષ ભારતની અંદર ઉપલબ્ધ અમુક બેસ્ટ પ્રીમિયમ સ્માર્ટ વોચ સાથે આવ્યા છીએ જેમાંથી અમુક સ્માર્ટ વોચ કેટલી કેબલ છે કે તે સ્માર્ટફોનને પણ બદલી શકે છે કેમ કે તેની અંદર એલટીટીઈ કનેક્ટિવિટી નો વિકલ્પ પણ આપવામાં આવે છે.

એપલ વોચ 38 એમ.એમ.એસ સ્ટેઈનલેસ સ્ટીલ
આ apple સ્માર્ટવોચ ની પ્રથમ જનરેશનની સ્માર્ટફોન છે કે જે સ્ટેઈનલેસ સ્ટીલ સ્ટીલ ની સાથે આવે છે આ સ્માર્ટફોન જરૂર થોડી જૂની થઇ ચૂકી છે પરંતુ તે આજના સમયની અંદર ખૂબ જ સારી રીતે હજુ પણ કામ કરી શકે છે અને તેની અંદર ખૂબ જ સારી ડિસ્પ્લે આખો દિવસ ચાલે તેવી બેટરી અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે.

એપલ વોચ સિરીઝ 5 સેલ્યુલર 44 એમ એમ
આ સ્માર્ટ વોચ તમારા સ્માર્ટફોનને પણ બદલી શકે છે કેમ કે તેની અંદર એલચી સપોર્ટ પણ આપવામાં આવ્યો છે કે જેવો ઈસ્કુલ ને સપોર્ટ કરે છે અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પણ કરી શકે છે અને તે રીતે ની અંદર ની સીમ નો ઉપયોગ કરવામાં આવે છે અને આઇફોન યૂઝર્સ માટે આ સૌથી બેસ્ટ સ્માર્ટ વોચ સાબિત થઈ શકે છે. સાથે સાથે તેની અંદર ઈસીજી જેવા ફીચર્સ પણ આપવામાં આવે છે જે ખૂબ જ ઓછી સ્માર્ટવોચમાં જોવા મળે છે.

સેમસંગ ગેલેક્સી વોચ
જો તમે દેખાવમાં એક ફેન્સી સ્માર્ટ વોચ ખરીદવા માંગતા હો તો સેમસંગ ગેલેક્સી એ તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ છે કેમ કે તે એક ગુડ ડિસ્પ્લેની સાથે આવે છે અને તેની અંદર રો ટેબલ ફ્રેમ મેટલ બોડી ની સાથે આવે છે અને આ સ્માર્ટ વોચ બંને એન્ડ્રોઇડ અને આઈઓએસ ડિવાઇસ પર ચાલી શકે છે.

સેમસંગ ગેલેક્સી વોચ એક્ટિવ 2
આ એક ખૂબ જ ક્લાસિક ટાઈમપીસ એક ખૂબ જ સિમ્પલ ડિઝાઇન સાથે આપવામાં આવે છે અને તે વજનમાં પણ ખૂબ જ હલકી છે અને આ સ્માર્ટ વોચ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને પર કામ કરે છે.

ફોસિલ જેન ફાઈવ
કંપની દ્વારા બનાવવામાં આવેલા સૌથી લેટેસ્ટ અને સૌથી પાવરફુલ સ્માર્ટ વોચ છે આ સ્માર્ટ વોચ ની અંદર ક્વાલકોમ પ્રોસેસર વિયર ઓએસ સોફ્ટવેરની સાથે આવે છે જેને કારણે તેની અંદર ખૂબ જ સારી બેટરી લાઇફ પણ આપવામાં આવે છે. એવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ કે જેઓને ખૂબ જ દેખાવમાં ક્લીન અને લેટેસ્ટ ફિચર્સ સાથે સ્માર્ટ વોચ ખરીદવી હોય તેમના માટે આ એક ખૂબ જ સારો વિકલ્પ સાબિત થાય છે.

ફિટેબિત વર્શા
જે લોકો થોડું ટ્રેન્ડી અને sporty સ્માર્ટ વોચ ખરીદવા માંગતા હોય આ વિકલ્પ તેમના માટે છે કેમ કે તેની ડિઝાઇન ખૂબ જ અલગ રાખવામાં આવેલ છે અને તે બીજી બધી જ સ્માર્ટ વોચ થી અલગ દેખાઈ આવે છે અને તે બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ખૂબ જ સારી રીતે કામ કરે છે.

પુમા પીટી 9100
આ એક લક્ઝરી સ્માર્ટ છે અને તે unisex ડિઝાઇનની સાથે આવે છે. લ અને કેમકે આ સ્માર્ટ વોચ ની અંદર વીઆરએસ આપવામાં આવે છે તેના કારણે તે મોટાભાગના સ્માર્ટફોનની સાથે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે અને તેની અંદર ઘણી બધી એપ પણ આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190