કોરોના વાઇરસને કારણે ઘણી બધી ટેક કંપનીઓ દ્વારા પોતાની ઇવેન્ટ રદ કરવામાં આવી

By Gizbot Bureau
|

કોરોના વાઇરસને કારણે ઘણી બધી ટેકનોલોજી કંપનીઓ જેવી કે ગુગલ માઈક્રોસોફ્ટ ફેસબુક વગેરે જેવી કંપનીઓ દ્વારા પોતાની એન્યુઅલ કોન્ફરન્સ અને ઈવેન્ટને રદ કરી નાખી છે. જોકે મોટા ભાગની આ પ્રકારની ઇવેન્ટ કે જે યોજાવા જઈ રહી હતી તે અમેરિકા અને યુરોપની અંદર યોજાવા જઈ રહી હતી પરંતુ ભારતની અંદર પણ ઘણી બધી ટેક સિમેન્ટ ને રદ કરી નાખવામાં આવી છે.

કોરોના વાઇરસને કારણે ઘણી બધી ટેક કંપનીઓ દ્વારા પોતાની ઇવેન્ટ રદ કરવામા

કોરોના વાયરસ રોગ કે આખા વિશ્વની અંદર આજે ફેલાઈ ચૂક્યો છે જેની અંદર ત્રણ હજાર કરતાં પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે આ વાયરસથી લગભગ 29 હજાર લોકો ની સારવાર પણ કરવામાં આવી છે. આ વાઇરસને ડિસેમ્બર 2019 ની અંદર સૌથી પહેલા ચાઇના માં જોવામાં આવ્યો હતો અને હવે તે લગભગ ૬૦ દેશો ની અંદર ફેલાઈ ચૂક્યો છે. તો આ રોગને કારણે ઘણી બધી ટેકનોલોજી ઈવેન્ટને કેન્સલ કરવામાં આવી છે તેની અંદર કઈ કમેન્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે તેની સુધી અમે અહીં તૈયાર કરી છે જેના વિષે આગળ જાણો.

- શાઓમી દ્વારા ૧૨મી માર્ચના રોજ નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી રેડમી નોટ 9 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ ઈવેન્ટમાં રદ કરી નાખવામાં આવી છે.

- ‎ગુગલ દ્વારા એક ખૂબ જ મોટી ટેકનોલોજી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે ૧૨મી મે થી ૧૪મી સુધી ચાલવાની હતી જેનું નામ ગુગલ I /O નું આયોજન કરવા માં આવ્યું હતું પરંતુ કોણ વાઇરસને કારણે હવે તેને પણ રદ કરી નાખવામાં આવી છે.

- ‎૫ મી માર્ચના રોજ નવી દિલ્હીમાં રીયલમી દ્વારા તેમના નવા સ્માર્ટફોન real me 6 આવવાની હતી પરંતુ આ ઈવેન્ટને પણ હવે રદ કરી નાખવામાં આવી છે.

- ‎સ્માર્ટફોન માર્કેટની ખૂબ જ મોટી કોન્ફરન્સ એટલે કે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ એમ ડબલ્યુ સી કે જે 24મી ફેબ્રુઆરી થી ૨૭મી ફેબ્રુઆરી સુધી બાર્સેલોના ની અંદર યોજાવા જઈ રહેલી હતી તેને પણ પૂરું વાઇરસને કારણે રદ કરવામાં આવી હતી.

- ગુગલ ક્લાઉડ ને કેજે ૬ઠ્ઠી એપ્રિલ થી ૮મી એપ્રિલ સુધી સેન ફ્રાન્સિસ્કો ની અંદર યોજાવા જઈ રહેલી હતી હવે આ ઈવેન્ટને રદ કરી નાખવામાં આવી છે અને તેને માત્ર ઓનલાઇન રાખવામાં આવશે.

- ‎ફેસબુક દ્વારા પણ એક ટેકનોલોજી ઇવેન્ટનું કેલિફોર્નિયાની અંદર આયોજન કરવામાં આવ્યું હતું કે જે ૬ઠ્ઠી મે થી ૮ મી મે સુધી ચાલવાનું હતું જેનું નામ ફેસબુક એપ હતું પરંતુ કોરોના વાઇરસને કારણે આ ઈવેન્ટને પણ રદ કરવામાં આવી છે.

- ‎માઈક્રોસોફ્ટ દ્વારા એમવીપી ગ્લોબલ સમિટ નું આયોજન વોશિંગ્ટનની અંદર 15 માર્ચથી ૨૦ માર્ચ માં કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેને રદ કરી અને માત્ર ઓનલાઇન પેમેન્ટ રાખવામાં આવી છે.

- ‎ગુગલ ન્યુઝ એટ ઈન એજે કેલિફોર્નિયાની અંદર યોજાવા જઈ રહેલી હતી તેને પણ કોરોના વાઇરસને કારણે ગુગલ દ્વારા રદ કરવામાં આવી છે.

- ‎ફેસબુક દ્વારા ૯મી માર્ચ થી ૧૨ મી માર્ચ સુધી સાન ફ્રાન્સિસ્કોની અંદર ફેસબુક ગ્લોબલ માર્કેટિંગ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે પૂરું વાઇરસને કારણે તેને પણ રદ કરવામાં આવી છે.

- ‎એ ડોબી દ્વારા લાસ વેગાસની અંદર ૩૧મી માર્ચથી ૨જી એપ્રિલ સુધી એ ડોબી સમીર નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ ઈવેન્ટને રદ કરી અને માત્ર ઓનલાઇન રાખવામાં આવ્યું છે.

- ‎ઍન્વીડીયા જીટીસી જીપીયુ ટેકનોલોજી કોન્ફરન્સ કે જેને ૨૨ માર્ચથી 26મી માર્ચ યોજવામાં આવી હતી તેને પણ હવે રદ કરી અને માત્ર ઓનલાઇન ઇવેન્ટ બનાવી નાખવામાં આવી છે.

- ‎સિસ્કો દ્વારા પણ મેલબોર્ન ની અંદર સ્કોર લાઈવ નું આયોજન ૩ થી ૬ માર્ચ ના રોજ યોજવામાં આવ્યું હતું પરંતુ તેને પણ કેન્સલ કરવામાં આવ્યું છે.

- ‎શોપીફાય યુનાઇટ 2020 કોન્ફરન્સ કે જેને ટોરેન્ટો ની અંદર ૬ઠ્ઠી મે થી ૮ મી મે ના રોજ યોજવામાં આવી હતી તેને પણ હવે રદ કરી અને માત્ર ઓનલાઇન ઇવેન્ટ કરી નાખવામાં આવી છે.

તો આ પ્રકારે ઘણી બધી મોટી કંપનીઓ જેવી કે ફેસબુક ગુગલ વગેરે દ્વારા કોરોના વાઇરસને કારણે પોતાની બધી જ ઈવેન્ટને કેન્સલ કરી નાખવામાં આવી છે જેમાંથી અમુક ઈવેન્ટને માત્ર ઓનલાઇન ઇવેન્ટ તરીકે ટ્રાન્સફર કરી નાખવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Coronavirus outbreak: 15 events by Google, Facebook, Xiaomi and others stand cancelled!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X