Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લોકડાઉન દરમ્યાન ભારત માં પોર્નહબ ના ટ્રાફિક માં 95% નો વધારો
પોર્નહબ કે જે એ એડલ્ટ કન્ટેન્ટ વેબસાઈટ છે તેની અંદર લોકડાઉન દરમ્યન 95% નો વધારો જોવા માં આવ્યો છે. અને તે વેબસાઈટ દ્વારા જણાવવા માં આવ્યું છે કે લોકડાઉન ના સમય દરમ્યન પ્રીમિયમ કન્ટેન્ટ ને ફ્રી માં આપવા માં આવશે. અને આ પગલાં ને કારણે વેબસાઈટ ની અંદર વ્યૂઅર્સ ની સંખ્યા માં ખુબ જ મોટો ઉછાળો જોવા માં આવ્યો હતો.

અત્યારે ભારત માં લોકો પાસે ખુબ જ સમય છે અને તેના ઉપર થી પ્રીમિયમ કેન્ટેન્ટ ને પોર્નહબ પર ફ્રી માં ઓફર કરવા માં આવી રહ્યો છે ત્યારે લોકો આ વેબસાઈત ની મુલાકાત ખુબ જ લઇ રહ્યા છે. અને જયારે થી ભારત ની અંદર 21 દિવસ ના લોકડાઉન ની જાહૅરાત કરવા માં આવી છે ત્યાર થી આ વેબસાઈટ પર ટ્રાફિક માં ખુબ જ મોટો વધારો જોવા માં આવ્યો હતો.
પ્રોનહબ મદદ કરી રહ્યું છે?
લોકડાઉન ના પ્રથમ દિવસ ની અંદર સામાન્ય દિવસો કરતા દરરોજ ણ ટ્રાફિક ની અંદર 55% નો વધારો જોવા માં આવ્યો હતો. અને પોર્નહબ દ્વારા ગયા અઠવાડિયા ની અંદર એક ડેટા ને જાહર કરવા માં આવ્યું હતા જેની અંદર ભારત માં 27 માર્ચ ના રોજ આખા મહિના માં 95% નો ટ્રાફિક માં વધારો નોંધવા માં આવ્યો હતો. અને માર્ચ 8 થી આ વેબસાઈટ પર ટ્રાફિક માં સતત વધારો જોવા માં આવ્યો હતો. અને કેમ કે ભારત ની અંદર એડલ્ટ વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો છે જેથી યુઝર્સ દ્વારા વીપીએન ની મદદ થી આ પ્રકાર ની વેબસાઈટ ની મુલાકાત લેવા મા આવી રહી છે.
અને પોર્નહબ ની અંદર ટ્રાફિક માં વધારો થવા નું એક કારણ એ પણ હતું કે તેમના દ્વારા આખા વિશ્વ ની અંદર કોરોના વાઇરસ ના કર્વ ને ફ્લેટ કરવા માટે લોકો ઘરે રહે તેના માટે તેમના પ્રીમિયમ કન્ટેન્ટ ને ફ્રી કરવા માં આવ્યું હતું જેના કારણે પણ ટ્રાફિક માં ખુબ જ મોટો વધારો જોવા માં આવ્યો હતો. એડલ્ટ એન્ટરનેટમેન્ટ એવસઈટ દ્વારા 24 મી માર્ચ ના રોજ જણાવવા માં આવ્યું હતું કે, કોરોના વાઇરસ ને કારણે આજે આખું વિશ્વ લડી રહ્યું છે.
ત્યારે તેના કર્વ ને ફ્લેટ કરવા માટે ઘરે રહેવું ખુબ જ જરૂરી છે અને તેના માટે જ પોર્નહબ દ્વારા 23મી એપ્રિલ સુધી પ્રીમિયમ કન્ટેન્ટ ને આખા વિશ્વ ની અંદર ફ્રી માં ઓફર કરવા માં આવશે.
પરંતુ એ કહેવું પણ એટલું જ ખોટું હશે કે માત્ર ભારતીય લોકો ધ્વરા જ પોર્નહબ ના ટ્રાફિક ની અંદર વધારો કરવા માં આવ્યો છે, આ કોરોના વાઇરસ ના લોકડાઉન દરમ્યન બીજા બધા દેશો ની અંદર પણ પોર્નહબ ના ટ્રાફિક ની અંદર વધારો જોવા માં આવ્યો હતો. જેની અંદર યુએસ, ઇટલી અને સ્પેઇન નો પણ સમાવેશ કરવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
