Just In
ફોનપે દ્વારા સ્વિગી પ્લેટફોર્મને તેમના સ્વિચ પ્લેટફોર્મ પર લઇ આવવામાં આવ્યું
ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ ફોનપે એ કહ્યું છે કે તેણે ફૂડ ડિલિવરી મેજર સ્વિગીને તેના સ્વિચ પ્લેટફોર્મ પર સંકલિત કરી છે. આ ભાગીદારી સાથે ફોનપે ના 200 મિલિયન રજીસ્ટર્ડ વપરાશકર્તાઓ હવે સ્વિગી એપ્લિકેશનનો ઉપયોગ કરી તેમના મનપસંદ ખોરાકને ઓર્ડર કરી શકે છે અને એ પણ ફોનપે દ્વારા.

ફોનેપે ના જણાવ્યા અનુસાર આ સેવા તમામ 520 શહેરોમાં ઉપલબ્ધ હશે જ્યાં સ્વિગી ફૂડ ડિલિવરી કરે છે.
ફોનપે સ્વિચ એ એક ક્લિક એન્ટ્રી છે જ્યાં ઘણી બધી એપ્લિકેશન્સ નો ઉપયોગ કરી શકાય છે. જે ગ્રાહકોને ફોનપે અને તેમના પ્રિફર્ડ ફૂડ, કરિયાણા, આરોગ્ય અને માવજત, શોપિંગ અને મુસાફરી, અને મનોરંજન વગેરે જેવી એન્ટરટેઇન્મેન્ટ એપ્લિકેશન્સ નો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.
વપરાશકર્તાઓ એક ટેપ સાથે અને એપ્લિકેશન્સ ડાઉનલોડ કર્યા વિના આ એપ્લિકેશનમાં લોગ ઈન કરી શકે છે. ફોનપે સ્વિચ માટે તેમના પ્રવર્તમાન પીવાસ (પ્રગતિશીલ વેબ એપ્લિકેશન) અથવા મોબીલે સાઈટ ને સંકલિત કરવા માટે સક્ષમ છે.
ફોનપે સ્વિચ ના હેડ રિતુરાજના કહેવા અનુસાર " ફોનપે સ્વિચ દ્વારા અમારો પ્રયાસ એક ભાગીદાર એપ્લિકેશન ઈકોસિસ્ટમ દ્વારા ગ્રાહકોને જુદી જુદી એપ્લિકેશન્સ ઍક્સેસ કરવા અને બહુવિધ એપ્લિકેશન સાથે સંપર્ક સાધવાનો છે. "
ફોનપે વપરાશકર્તાઓ સરળ પગલે સ્વિગી પરથી ઓર્ડર આપી શકે છે :-
સૌ પ્રથમ ફોનપે એપ્લિકેશન ખોલો અને સ્વિચ એપ્લિકેશન પર ક્લિક કરો
સ્વિગી એપ્લિકેશન સિલેક્ટ કરો.
ત્યાબાદ મનપસંદ રેસ્ટોરન્ટ સિલેક્ટ કરી અને ફેવરિટ ડીશ પસંદ કરો અને પે કરો.
"આ ભાગીદારી દ્વારા અમે ફૂડ ડિલિવરી અને ફૂડ ઓર્ડરિંગને ફોનપે સ્વિચ પ્લેટફોર્મ પર અને સાથે સાથે તેમના ઈકોસિસ્ટમની એપ્લિકેશન્સ અને સર્વિસીસ નો ભાગ બનવા ઇચ્છીએ છીએ." - શ્રીવત્સ (વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સ્વિગી)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470