Just In
ગુગલ પ્લે સ્ટોર ની અંદર હવે ટીચર્સ એપ્રુવ્ડ એપ્સ રાખવામાં આવશે
પોતાના બાળકો માટે માતા-પિતાએ હવે ગુગલ પ્લે સ્ટોર ની અંદર આપ ગોઠવવા માટે ખૂબ ચિંતા કરવાની જરૂર નથી આ કામ ગૂગલે તેના માટે સરળ બનાવી દીધું છે. ગુગલ દ્વારા પ્લે સ્ટોર ની અંદર એક નવા kids ના વિભાગને ચાલુ કરવામાં આવ્યો છે જેની અંદર ટીચર એપ્રુવ્ડ એપ્સ નો સમાવેશ કરવામાં આવે છે.

અને આ વિભાગ ની અંદર જેટલી પણ એપ્લિકેશન હશે તે બધા જ ને એક બે જ પણ આપવામાં આવશે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આખા યુએસ ની અંદર ઘણા બધા એકેડેમિક એક્સપર્ટને ટીચરની સાથે ભાગીદારી કરી છે. અને ત્યાર પછી જે એપ્સ ને ટીચર દ્વારા રેટ આપવામાં આવ્યા હોય અને જે ગૂગલના સ્ટાન્ડર્ડ અનુસાર બનાવવામાં આવી હોય તે એકને ટીચર એપ્રુવ્ડ એપનું બે જ આપવામાં આવે છે.
જોકે આ ફિચરને સૌથી પહેલાં ગુગલ દ્વારા યુએસ ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોની અંદર તેને બાકીના દેશો ની અંદર પણ લાગુ કરવામાં આવશે.
ગુગલ દ્વારા પોતાના બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આ ફિચરને તેના નક્કી કરેલા સમય કરતાં થોડું વહેલું લોન્ચ કરી દેવામાં આવ્યું હતું કેમ કે અમને માતા-પિતા દ્વારા એવો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો હતો કે તેમને આ નવું ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યું છે ખાસ કરીને આ સમયની અંદર જ્યારે તેમના બાળકો ઘરની અંદર જ છે અને સ્ક્રીન પર વધુ સમય વિતાવી રહ્યા છે. અને તેના કારણે તમને ઘણી બધી એપ્લિકેશન આ ફીચરની અંદર જોવા નહીં મળે પરંતુ આવનારા દિવસોની અંદર અમે તેની અંદર વધુ ને વધુ કન્ટેન્ટ ઉમેરો કરીશું.
થોડા સમય પહેલાં google દ્વારા પોતાના કમ્યુનિકેશન tool ગુગલ હેંગ આઉટ જેનું નામ google મીટીંગ રાખવામાં આવી છે તેના વિષે એક બ્લોગ પોસ્ટની અંદર જણાવ્યું હતું કે કંપની દ્વારા ગુગલ મીટ ના યુઝર સુરક્ષિત રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે.
જોકે આ વાત વિશે કંપની દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ઓનલાઇન એક વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુગલ દ્વારા હવે હિંગ આઉટફિટને બંધ કરવામાં આવી રહ્યું છે અને હવે માત્ર તેનું નામ ગુગલ મીટ રાખવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470