તમારા સંર્ટફોન લેપટોપ વગેરે ને કઈ રીતે સૅનેટાઇઝ કરવા

By Gizbot Bureau
|

આજે આખા વિશ્વ ની અંદર કોરોના વાઇરસ ને કારણે એક ખુબ જ મોટું સંકટ આવી ગયું છે. અને તેને રોકવા માટે આજે સરકારો અને કંપનીઓ દ્વારા પોતાના લોકાલિટી અને વિસ્તાર ને સૅનેટાઇઝ કરવા માં આવી રહ્યો છે. એ આ સમય ની અંદર આપણે માત્ર આપણા ઘર ને જ નહીં પરંતુ આપણા સ્માર્ટફોન અને આપણા લેપટોપ ને પણ સૅનેટાઇઝ કરવું જોઈએ કેમ કે એ એવીવસ્તુઓ છે કે જેને આપણે ખુબ જ વધુ અડતા હોઈએ છીએ. કેમ કે જો તેવું નહીં કરવા માં આવે તો આ પ્રકાર ના વાઇરસ નું ઘર બની શકે છે અને તે તેની અંદર બ્રીડીંગ પણ કરી શકે છે.

અને તેના કારણે તમારે તમારા ડીવાઈસ ને સરખી રીતે સાફ કરવું જોઈએ અથવા સેન્ટાઈઝ કરવું જોઈએ.

અને તેના કારણે તમારે તમારા ડીવાઈસ ને સરખી રીતે સાફ કરવું જોઈએ અથવા સેન્ટાઈઝ કરવું જોઈએ.

અને આ રોગ થી માત્ર તો જ બચી શકાશે જો તમે સરકાર દ્વારા જણાવવા માં આવેલ પગલાંઓ નું પાલન કરશો, જેની અંદર તમારે હાથ ધોવા જોઈએ, મોઢે હાથ લગાવવો નહીં, લોકો થી દૂર રહેવું વગેરે જેવી સાવધાની રાખવી જરૂરી છે માત્ર તમારા ડીવાઈસ ને સૅનેટાઇઝ કરવા થી બચી શકાશે નહીં.

ડિસઇન્ફેક્ટન્ટ વાઇપ નો ઉપીયોગ કરો

ડિસઇન્ફેક્ટન્ટ વાઇપ નો ઉપીયોગ કરો

અને હવે જો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ ની વાત કરવા માં આવે તો ડિસઇન્ફેક્ટિવ વાઇપ એ સૌથી સરળ રસ્તો છે તમારા ગેજેટ્સ ને સાફ રાખવા માટે. અને તેને વાઇરસ થી બચાવવા માટે. તમારા સ્માર્ટફોન ને સાફ કરવા માટે ક્લોરોક્સ વાઇપ નો ઉપીયોગ કરો. સાથે સાથે તમારા સંર્ટફોન ને સાફ કરવા માટે તમે 70% ઈસરોપ્રોપલી નો ઉપીયોગ કરી શકો છો.

આ વાઇપ નો ઉપીયોગ પોતાના સ્માર્ટફોન કરવા માટે એપલ દ્વારા આ વાઇપ ને અનુમતિ આપવા માં આવેલ છે અને વોલસ્ટ્રીટ જનરલ ની અંદર એક રિપોર્ટ આવ્યો હતો જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે ગુગલ દ્વારા પણ આ વાઇપ નો ઉપીયોગ કરવા ની અનુમતિ પોતાના પિક્સલ ડીવાઈસ માટે આપવા માં આવી છે. અને તેનો અર્થ એ થાય છે કે તમે કોઈ પણ સ્માર્ટફોન ને સાફ કરવા માટે આ વાઇપ નો ઉપીયોગ કરી શકો છો.

તમારા સ્માર્ટફોન ને અથવા બીજા કોઈ પણ ડીવાઈસ ને સાફ કરવા માટે તમારે તેના પર આલ્કોહોલ ને રબ ન કરવું જોઈએ.

તમારા સ્માર્ટફોન ને અથવા બીજા કોઈ પણ ડીવાઈસ ને સાફ કરવા માટે તમારે તેના પર આલ્કોહોલ ને રબ ન કરવું જોઈએ.

અને તમે આ વાઇપ નો ઉપીયોગ બીજા પણ ઇલેક્ટ્રોનિક ડીવાઈસ ને સાફ કરવા માટે કરી શકો છો જેની અંદર લેપટોપ, હેડફોન, સ્પીકર્સ માટે પણ કરી શકો છો કે જેનો ઉપીયોગ તમે ઘરે અથવા ઓફિસ પર કરતા હોવ.

યુવી સેનિટાઇઝર્સ

યુવી સેનિટાઇઝર્સ

વાઇપ ની બદલે તમે તમારા સ્માર્ટફોન અને બીજા ઇલેક્ટ્રોનિક ડીવાઈસ ને સાફ કરવા માટે યુવી સેનિટાઇઝર્સ નો પણ ઉપીયોગ કરી શકો છો જેવા કે, સોપ ફોન ગો, જોકે આ ટ્રીક માત્ર સ્માર્ટફોન પર જ કામ કરી શકે છે, કેમ કે તમારે તેની અંદર ડૂબવું જોઈએ. કેમ કે તેની અંદર યુવી લાઈટ આવે છે.

જોકે અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી જોઈએ કે તે વાત નું કોઈ પુષ્ટિ નથી કે યુવી લાઈટ ને કારણે કોરોના વાઇરસ નીકળી જાય છે.

Best Mobiles in India

English summary
Sanitise Smartphones, Laptops, Tech Accessories Against Coronavirus

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X