નવું એસી લેવા નું વિચારી રહ્યા છો? તો તમારા રૂમ ની સાઈઝ મુજબ ક્યુ એસી લેવું તેના વિષે જાણો

By Gizbot Bureau
|

ટૂંક સમય માં ઉનાળો સંપૂર્ણ રીતે ચાલુ થઇ જશે અને તે જ સમયે મોટા ભાગ ના લોકો એ ફરિયાદ કરતા હોઈ છે કે તેમનું એસી આખા રૂમ ની અંદર સરખી રીતે ઠંડક આપી નથી રહ્યું. અને એવા સન્જોગો ની અંદર એસી અથવા તેના કમ્પ્રેસર ની અંદર કોઈ ગડબડ હોઈ શકે છે. પરંતુ જેવી રીતે બધી જ સમસ્યાઓ ની બે બાજુ હોઈ છે તેવી જ રીતે આની અંદર પણ બીજી તરફ હોઈ છે.

નવું એસી લેવા નું વિચારી રહ્યા છો? તો તમારા રૂમ ની સાઈઝ મુજબ ક્યુ એસી

અને તેમથી એક ને તો અહીં દર્શાવવા માં આવી છે અને બીજી બાજુ એ હોઈ શકે કે તમે એસી લેતી વખતે તમારા રૂમ ની સાઈઝ, એસી ના ફ્લો વગેરે વસ્તુઓ નું સરખું ધ્યાન ના રાખ્યું હોઈ તેવું [ન બની શકે છે. અને અહીં અમે વિષે જણાવ્યું છે કે જેના વિષે તમારે જવું એસી ખરીદતા પહેલા જાણવું જોઈએ.

સૌથી અગત્ય ની વાત તમારે જે ધ્યાન માં રાખવી જોઈએ તે એ છે કે, તમારા રૂમ ની સાઈઝ પર થી તમારે તમારા એસી ની કેપેસીટી ને નક્કી કરવી જોઈએ. 100-120 sq ft ના રૂમ માટે 1 ટન નું એસી પૂરતું થઇ જતું હોઈ છે, અને જો તમારો રૂમ તેના કરતા મોટો હોઈ તો તમારે 1.5ટન અથવા 2 ટન નું એસી ખરીદવું જોઈએ. અને તમારા રૂમ ની અંદર સૂર્યપ્રકાશ કેટલો આવે છે તેના પર પણ એસી નું કુલિંગ કેટલું થશે તે નક્કી થતું હોઈ છે. તેથી એસી નક્કી કરતી વખતે એ બાબત ને પણ ધ્યાન માં રાખવી જરૂરી છે.

અને બીજી અગત્ય ની વાત એ છે જેને તમારે ધ્યાન માં રાખવી જોઈએ કે તમારું ઘર ક્યાં માલ પર આવેલું છે. જો તમારું ઘર અથવા ફ્લેટ ટોપ ફ્લોર પર હોઈ અને જો તેના પર સૂર્યપ્રકાશ સીધો જ આવી રહ્યો હોઈ તો તમારે એસી ની કેપેસીટી સામાન્ય કરતા વધુ હોઈ તેવું લેવું જોઈએ.

બીજી વસ્તુ તે એસીનો પ્રકાર છે જે તમે ખરીદવા માટે જોઈ રહ્યા છો. મૂળભૂત રીતે, એસી - વિન્ડો એસી અને સ્પ્લિટ એસીના બે લોકપ્રિય પ્રકાર છે. વિંડો એસી પ્રમાણમાં વધુ સસ્તું છે અને તેમાં ફક્ત એક જ એકમ છે જે રૂમ કૂલર્સની જેમ જ છે. બીજી બાજુ, સ્પ્લિટ એસી બે ભાગમાં આવે છે - બ્લાવર અને કોમ્પ્રેસર. કોમ્પ્રેસર ઓરડાના બહાર મૂકવામાં આવે છે, અને બ્લાવર રૂમની અંદર માઉન્ટ થયેલ છે. કાર્યક્ષમ ઠંડક માટે બંનેને પૂરતી વેન્ટિલેશન જગ્યાની જરૂર છે.

અહીં અમે તમારા રમ ની સાઈઝ મુજબ તમારે કેટલી કેપેસીટી વાળું એસી લેવું જોઈએ તેની એક સૂચિ બનાવી છે.

* 120 ચોરસફૂટથી ઓછા અથવા બરાબર: 1.2 ટનથી ઓછી* 120 ચોરસફૂટ અને 179 ચોરસફૂટ વચ્ચે: 1.5 ટન એસી* 180 ચોરસફૂટથી વધુ: 2 ટન અથવા વધુ

Best Mobiles in India

Read more about:
English summary
Planning to buy a new AC? Here’s how to pick the right size AC for your room

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X