પાસવર્ડ અને મોબાઈલ નંબર વગર Gmail અકાઉન્ટ કરો રિકવર, સ્ટેપ્સ જાણો

By Gizbot Bureau
|

આપણે બધા જ જીમેઈલ અકાઉન્ટ યુઝ કરીએ છીએ. સ્માર્ટફોન વાપરવા માટે જીમેઈલ અકાઉન્ટ જરૂરી છે, એટલે આપણે બધાએ જીમેઈલ અકાઉન્ટ બનાવવું પડે છે, બાદમાં તેના માટે પાસવર્ડ પણ બનાવવો પડે છે. હવે આ અકાઉન્ટ ઓટો લોગઈન હોય છે, એટલે ઘણીવાર આપણે તેનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. બાદમાં આ જીમેઈલ અકાઉન્ટ રિકવર કરવામાં લોઢાના ચણા ચાવવા જેટલી મહેનત કરવાની તાય છે.

આજે આ આર્ટિકલમાં અમે તમને પાસવર્ડ અને મોબાઈલ નંબર વગર જીમેઈલ અકાઉન્ટ કેવી રીતે રિકવર કરી શકાય તેના સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ. આજે ટેક્નોલોજીનો ઉપયોગ વધતા, મોટા ભાગના લોકો ઓનલાઈન કામ કરતા હોય છે. આ ઓનલાઈન અકાઉન્ટ સાચવવા માટે પાસવર્ડ જરૂરી છે. પરંતુ ઘણીવાર આપણએ પાસવર્ડ ભૂલી જઈએ છીએ. જો તમે પણ જીમેઈલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો, અને તમારી પાસે રિકવરી ઈમેઈલ કે મોબાઈલ નંબર નથી, તો ચિંતા કરવાની જૂરર નથી. અમે તમને જે પ્રોસેસ જણાવીશું, તેના દ્વારા તમે સરળતાથી જીમેઈલ અકાઉન્ટ રિકવર કરી શકો છો.

પાસવર્ડ અને મોબાઈલ નંબર વગર Gmail અકાઉન્ટ કરો રિકવર, સ્ટેપ્સ જાણો

અહીં આગળ આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ બદલીને તેને રિકવર કરી શકો છો.

બસ આ સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે Google Account Recovery ઓપ્શન પર જવાનું છે.

સ્ટેપ 2: અહીં તમારે જીમેઈલ આઈડી અને યુઝર નેમ ઈન્સર્ટ કરવાનું છે.

સ્ટેપ 3: હવે આગળ ફરગેટ પાસવર્ડ પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે સ્ક્રીન પર તમને ત્રણ જુદા જુદા ઓપ્શન Enter your password, Get Verification email on recovery, Try another way to sign in જોવા મળશે.

સ્ટેપ 5: આમાંથી તમારે Try another way to sign in પર ટેપ કરવાનું છે.

સ્ટેપ 6: તમે જે ડિવાઈસ પર ઓલરેડી લોગઈન છો, તે ડિવાઈસ પર તમને એક નોટિફિકેશન મળશે.

સ્ટેપ 7: આ નોટિફિકેશન પર ક્લિક કર્યાના 72 કલાક બાદ તમને પાસવર્ડ રિસેટ કરવા માટે એક લિંક મળશે.

સ્ટેપ 8: આ લિંક મળ્યા બાદ તમે લિંક દ્વારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ રિસેટ કરી શકો છો.

સ્ટેપ 9: આ બાદ ગૂગલ 3 દિવસની અંદર એ ચેક કરશે કે આ ગૂગલ અકાઉન્ટ તમારું જ છે કે નહીં.

સ્ટેપ 10: હવે તમારે આઈડેન્ટિટી વેરિફાય કરીને Yes, Its Me પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 11: બસ, આટલું કરતા જ તમે તમારા જીમેઈલ અકાઉન્ટમાં લોગ ઈન કરી શક્શો.

Best Mobiles in India

English summary
How to recover gmail account without password and mobile number

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X