Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Freezerમાં જામી જાય છે બરફ, તો સરળતાથી આ રીતે કરો દૂર
ઉનાળાની ઋતુમાં ફ્રિજ સૌથી મહત્વનું અને ઉપયોગી સાધન બની જાય છે. સાથે જ ઉનાળામાં ફ્રીજનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે ફ્રિજનું યોગ્ય રીતે ધ્યાન નથી રાખતા, તો ફ્રિજ જલ્દી જ બગડી શકે છે. જો તમારું ફ્રીજ ઓલરેડી જૂનુ થઈ ચૂક્યુ છે, અને તેના ફ્રીઝરમાં બરફ જામી જવા જેવી સમસ્યા આવી રહી છે, તો ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે ફ્રિજને ડિફ્રોસ્ટ કરીને આ બરફથી મુક્તિ મેળવી શકાય છે, પરંતુ તેના માટે કલાકોનો સમય લાગે છે. જો કે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું, જેને ફોલો કરીને તમે ફ્રિજરમાં જામેલા બરફને હટાવી શકો છો.

થોડાક સમય માટે ફ્રીજ બંધ કરો
જો તમારા જૂના ફ્રિજમાં બરફ જામી જવાની સમસ્યા આવે છે, તો પછી સૌથી સરળ અને ઉપયોગી ઉપાય એ છે કે ફ્રીજને થોડીક મિનિટો માટે બંધ કરી દો. આમ કરવાથી ફ્રિજમાં રહેલો બરફ ઓગળી જશે. બાદમાં ફ્રિજને ફરીથી ચાલુ કરી દો.
ગરમ પાણીનો ઉપયોગ
ફ્રિજરમાં જામેલા બરફને હટાવવા માટે તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે પાણી એકદમ ઉકળતું ન હોવું જોઈએ. બસ તેમાંથી થોડી ઘણી વરાળ નીકલે એટલું જ ગરમ કરો. હવે આ પાણીને પ્રીઝરમાં મૂકી દો, તેની ગરમીથી ફ્રિજરમાં જામેલો બરફ ઓગલવા લાગશે, અને તમને સમસ્યાથી રાહત મળી જશે.
વધારે પડતી વસ્તુઓ ન રાખો
ફ્રીજરમાં જો તમે વધારે પડતી વસ્તુઓ મૂકો છો, તો પણ તેના કારણે બરફ જામી શકે છે. જો તમારા ફ્રીજમાં પણ બરફ જામી જતો હોય, તો તેમાં તમે જે સામાન રાખો છો, તે ઓછો કરી દો. આની અસર તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.
યોગ્ય તાપમાન સેટ કરો
જો તમારું ફ્રિજર યોગ્ય તાપમાન પર સેટ નથી, તો તમે ગમે તેટલો બરફ હટાવી લેશો, તે પાછો જામી જ જશે. એટલે સૌથી પહેલા તો તમારા ફ્રિજમાં જરૂર પ્રમાણે યોગ્ય તાપમાન સેટ કરો. જો ફ્રીજરનું તાપમાન એકદમ ઓછું હોય તો તેને થોડું વધારવું યોગ્ય રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications