ટેક ટિપ્સ

Aadhar Cardમાં ઓનલાઈન ફેરફાર હવે થશે ફ્રી, જાણો પ્રોસેસ
How to

Aadhar Cardમાં ઓનલાઈન ફેરફાર હવે થશે ફ્રી, જાણો પ્રોસેસ

UIDAIએ આધાર કાર્ડમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સુવિધા ફ્રી કરી દીધી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીએ તાજેતરમાં જાહેરાત કરીને કહ્યું છે કે,...
Windows Hacks Windows 11-10માં આ રીતે ઓન કરો DND મોડ
How to

Windows Hacks Windows 11-10માં આ રીતે ઓન કરો DND મોડ

આજકાલ કામ કરવા દરમિયાન ફોકસ રાખવું વધારે મુશ્કેલ ટાસ્ક બની રહ્યું છે. જ્યારે તમે ઓનલાઈન કામ કરી રહ્યા છો, ત્યારે મેઈલથી લઈને સોશિયલ મીડિયા સુધી...
ફોન ખોવાઈ ગયા બાદ પણ Whatsapp ચેટ થશે રિકવર, આટલું કરો
How to

ફોન ખોવાઈ ગયા બાદ પણ Whatsapp ચેટ થશે રિકવર, આટલું કરો

કોઈ પણ વ્યક્તિનો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય, તો સ્થિતિ ગંભીર બની જાય છે. આપણા સ્માર્ટફોનમાં ફોટોઝ, ડોક્યુમેન્ટ, UPI અકાઉન્ટ, વ્હોટ્સ એપ...
Holi Special: બસ આટલું કરો, તમારો ફોન પાણીના કારણે નહીં બગડે
How to

Holi Special: બસ આટલું કરો, તમારો ફોન પાણીના કારણે નહીં બગડે

હાલ તો લગભગ દરેક સ્માર્ટફોન વોટર રેઝિસ્ટન્ટ સાથે આવે છે, આ માટે સ્માર્ટફોનને રેટિંગ પણ આપવામાં આવે છે. પરંતુ તેમ છતાંય ઘણીવાર સ્માર્ટફોનમાં પાણી...
Facebook પર ગણતરીની મિનિટોમાં એડિટ કરો ફોટો, સ્ટેપ્સ કરો ફોલો
How to

Facebook પર ગણતરીની મિનિટોમાં એડિટ કરો ફોટો, સ્ટેપ્સ કરો ફોલો

Metaની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા આપણે મિત્રો, સગા-સંબંધીઓ સાથે કનેક્ટેડ રહીએ છીએ, ખાસ કરીને એવા મિત્રો જે બીજા દેશમાં રહે છે...
SMS દ્વારા ચેક કરો PF Account બેલેન્સ, જાણો પ્રોસેસ
How to

SMS દ્વારા ચેક કરો PF Account બેલેન્સ, જાણો પ્રોસેસ

નોકરિયાત વર્ગ માટે પીએફ અકાઉન્ટ અને પીએફ બેલેન્સ ખૂબ જ મહત્વનું હોય છે. પ્રોવિડન્ટ ફંડ નોકરી કરતા લોકો માટે વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી છે. ડિજિટલ...
તમારા ફોનમાં કરો આ સેટિંગ, Google નહીં કરી શકે તમને ટ્રેક
How to

તમારા ફોનમાં કરો આ સેટિંગ, Google નહીં કરી શકે તમને ટ્રેક

વિશ્વમાં જેટલા પણ મોબાઈલ યુઝર્સ છે, તેમાંથી મોટાભાગના યુઝર્સ ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. કોઈ પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરવા માટે...
Aadhaar PAN link કરવું છે કે સ્ટેટસ ચેક કરવું છે, આ છે આખી પ્રોસેસ
How to

Aadhaar PAN link કરવું છે કે સ્ટેટસ ચેક કરવું છે, આ છે આખી પ્રોસેસ

ભારત સરકારે આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કર્યું છે. આ લિંકિંગ પ્રોસેસ કર્યા બાદ જ સરકારની કેટલીક સુવિધાઓનો લાભ લઈ શકાશે, જેમાં...
Google Meet hacks: આ રીતે રેકોર્ડ કરો મીટિંગ
How to

Google Meet hacks: આ રીતે રેકોર્ડ કરો મીટિંગ

કોરોનાએ આખું વિશ્વ અને રહેણી કરણીમાં મોટું પરિવર્તન આણ્યું છે. ટેક વર્લ્ડમાં તો કોરોનાએ વર્ક ફ્રોમ હોમનો નવો કન્સેપ્ટ ગિફ્ટ આપ્યો છે. ત્યારે આ...
Smart TV કરી શકે છે તમારી જાસૂસી, આ સેટિંગને કરો ઓફ
How to

Smart TV કરી શકે છે તમારી જાસૂસી, આ સેટિંગને કરો ઓફ

સ્માર્ટપોન દ્વારા જાસૂસી થવાના સમાચાર હવે નવા રહ્યા નથી. પરંતુ શું તમારું સ્માર્ટ ટીવી પણ જાસૂસી કરી શકે છે? આપણે સ્માર્ટ ફોનને લઈને જેટલા સતર્ક...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X