Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ગરમીથી ત્રાસી ગયા છો, તો આ ગેજેટ્સ આપશે ઠંડક, જુઓ લિસ્ટ
ભાઈ ગરમી કહી રહી છે મારું કામ. દિવસ હોય કે રાત, બપોર હોય કે સાંજ 24 કલાક ગરમી અતિશય લાગી રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ ગરમી સહન નથી કરી શક્તા તો કેટલાક ટેક ગેજેટ્સ તમને મદદ કરી શકે છે. આજે અમે તમારા માટે કેટલાક એવા ડિવાઈસનું લિસ્ટ લઈને આવ્યા છઈએ, જેની તમને જરૂર તો હશે જ સાથે જ તમારો ઉનાળો ઠંડા ઠંડા કૂલ કૂલ પણ થઈ જશે. આ ગેજેટ્સની કિંમત 1000 રૂપિયા કરતા પણ ઓછી છે, અને તેને ઓનલાઈન ઓર્ડર પણ કરી શકાય છે. અથવા તો તમે નજીકના ઈલેક્ટ્રોનિક માર્કેટમાંથી પણ ખરીદી શકો છો.

પોર્ટેબલ એસી
નાનકડું પોર્ટેબલ એસી તમારી આસપાસનો વિસ્તાર કૂલ કૂલ રાખવા માટે એકદમ યોગ્ય ઉપાય છે. ઘર હોય કે ઓફિસ કે પછી બહાર ગમે ત્યાં છો, આ પોર્ટેબસ એસીમાં પાણી અથવા બરફ રાખવા માટે અલગ જગ્યા હોય છે. જે ઠંડી ઠંડી હવા આપે છે.
પોર્ટેબલ ફેન
જો તમે ઠંડક અનુભવવા ઈચ્છો છો, તો આ પોર્ટેબલ ફેન પણ તમને કામ લાગે છે. આ પોર્ટેબલ ફેન જુદા જુદા આકાર અને ડિઝાઈનમાં અવેલેબલ છે, જે તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય હોઈ શકે છે.
વૉટર કૂલર
ઉનાળામાં ઠંડું પાણી પીતા રહેવાની ઈચ્છા બધાને હોય છે. આવી સ્થિતિમાં વૉટર કૂલર વરદાન સાબિત થઈ શકે છે. વૉટર કૂલર અલગ અલગ કેપેસિટીમાં અલગ અલગ કિંમતના અવેલેબલ હોય છે.
પર્સનલ મિસ્ટર
ઉનાળામાં ઠંડક અનુભવવા માટે આ પણ કામનું ગેજેટ છે. પર્સનલ મિસ્ટરની મદદથી તમે સ્કીન પર ઠંડો ભેજ છાંટી શકો છો, જેને કારણે સ્કીન પર ઠંડક અનુભવાય છે. તમે ઈચ્છો તો પંખાવાળી સોલાર કેપ પણ પહેરી શકો છો.
પોર્ટેબલ બ્લેન્ડર
ગરમીમાં તાજા ફળ અને શાકભાજીની સ્મૂધી કે જ્યુસ બનાવવાથી પણ ગરમીથી રાહત મળે છે. પોર્ટેબલ બ્લેન્ડર તમને આવા કામમાં મદદ કરી શકે છે. તમે જરૂર પ્રમાણે પ્રાઈસ રેન્જ મુજબ બ્લેન્ડર સિલેક્ટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications