Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gaming Gadgets ગેમર્સનું કામ સરળ બનાવશે આ ગેજેટ્સ, જાણો ડિટેઈલ્સ
ગેમિંગ હવે માત્ર શોખ ન રહીને કરિયર ઓપ્શન પણ બન્યો છે. ત્યારે દરેક ગેમર્સે પોતાના ગેમિંગને અપગ્રેડ કરવી પડી રહી છે. જો તમે પણ ગેમર છો, તો તમારા ગેમિંગને વધુ પરફેક્ટ બનાવવ માટે કેટલીક ગેમિંગ એક્સેસરીઝની જરૂર પડશે. આ એક્સેસરીઝ દ્વારા તમે તમારા ગેમિંગને વધુ શાનદાર બનાવી શકો છો. પ્રોફેશન ગેમિંગ માટે તમે જૂના અને નોર્મલ કમ્પ્યુટર એક્સેસરીઝ દ્વારા કામ નહીં ચલાવી શકો. આ માટે તમારે પ્રોપર ગેમિંગ એક્સેસરીઝની જરૂર પડશે. જેમ કે ઈમર્સિવ ઓડિયો માટે ગેમિંગ હેડસેટ જરૂરી છે, જેનાથી તમે ઝીણો અવાજ પણ સાંભળી શક્શો, તમારા સાથી ગેમર્સ સાથે વાત કરી શક્શો.
એડજસ્ટેબલ DPI અને પ્રોગ્રામેબ બટન્સ ધરવાતું ગેમિંગ માઉસ તમારો ગેમ પરનો કંટ્રોલ વધુ સારો બનાવે છે. તો મિકેનિકલ ગમિંગ બોર્ડની ફાસ્ટ સ્વિચ તમારી ટાઈપિંગ સ્પીડ અને ગેમિંગ પર્ફોમન્સને ઉમદા બનાવે છે. ગેમિંગ શોખીનો માટે અમે અહીં ટોપ 5 ગેજેટ્સનું લિસ્ટ આપ્યું છે, જે તમારો ગેમિંગ એક્સપીરિયન્સ એક લેવલ ઉપર લઈ જશે.

Logitech G502
આ ગેમિંગ માઉસ જુદા જુદા 11 જેટલા કસ્ટમાઈઝેબલ બટન્સ અને ઓનબોર્ડ મેમરી ધરાવે છે. આ માઉસ વિન્ડોઝ 7 અથવા તેનાથી અદ્યતન વર્ઝન અને macOS 10.11 અથવા તેના લેટેસ્ટ વર્ઝન તેમ જ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ માઉસ 1:1 ટ્રેકિંગ, 400 + IPS 100 – 25,600 max DPI સેન્સિટિવિટીઅને ઝીરો સ્મૂથિંગ, ફિલ્ટરિંગ તેમજ એક્સલેરશન જેવા ફીચર્સ ધરાવે છે. આ માઉસની અંદર 5 રિમૂવેબલ 3.6 ગ્રામના બાર છે, જે માઉસનું વજન એડજસ્ટ કરવામાં ઉપયોગી છે. સાથે જ આ માઉસ કસ્ટમાઈઝેબ લાઈટ્સ પણ ધરાવે છે. આ માઉસની હાલની કિંમત 4,195 રૂપિયા છે.
Redragon Kumara K552
આ ગેમિંગ કી બોર્ડ ડસ્ટ પ્રૂફ મિકેનિકલ સ્વિચ ધરાવે છે, જેમાં જુદી જુદી 19 પ્રકારની લાઈટિંગ ઈફેક્ટ અને ગેમિંગ મોડ્સ મળે છે. આ કી બોર્ડમાં છ જુદા જુદા કલરના બ્રાઈટનેસ લેવલનો પણ વિકલ્પ છે. આ કીબોર્ડની સ્વિચોમાં હાઈ ક્વોલિટી ડ્યુરેબલ મેટલ એબ્ઝ છે, જે પ્લેટ માઉન્ટેડ મિકેનિકલ કી ધરાવે છે. આ લેપટોપની તમામ 87 કી એવી રીતે બનાવવામાં આવી છે કે એકની જગ્યાએ બીજી કી દબાઈ ન જાય. આ કીબોર્ડ ગોલ્ડ પ્લેટેડ હાઈ સ્પીડ કોરોઝન ફ્રી યુએસબી કનેક્ટર પણ ધરાવે છે. હાલ તેની કિંમત માત્ર 2,299 રૂપિયા છે.
Sony Playstation Plus
આ હેડફોન્સ PS5, PS4, PS VR, Windows, Mac OS અને મોબાઈલ પોન્સ સાથે કનેક્ટ થઈ શકે છે. તેમાં ડ્યુઅલ હિડન નોઈઝ કેન્સલેશન માઈક્રોફોન્સ છે, જેને તમે સરળતાથી મ્યુટ કરી શકો છો, ઓડિયો વધારી ઘટાડી પણ શકો છો. આ હેડફોન USB ટાઈપ સી ચાર્જિંગ ધરાવે છે. આ હડફોનની કિંમત 7,650 રૂપિયા છે.
Downix Gaming Chair
આ ચેર લિંકેજ આર્મ રેસ્ટ, મસાજ પ્લમ્બર પિલો અને યુએસબી ચાર્જિંગ પોર્ટથી સજ્જ છે. આ ખાસ ચેર 360 ડિગ્રી રોટેટ થઈ શકે છે, જેના વ્હિલ્સ પણ અલ્ટ્રા સ્મૂધ છે. જો તમે ગેમ રમતા રમતા થાકી ગયા છો તો આ ચેર 90 ડિગ્રીથી લઈ 165 ડિગ્રી સુધી વળી પણ શકે છે. આ ચેરમાં 158 કિલોગ્રામ વજનની કેપેસિટી છે. સાથે જ ચેરની ઉંચાઈ વધારવા ઘટાડવાના ઓપ્શન છે. આ ચેરની માર્કેટ પ્રાઈઝ માત્ર 18,900 રૂપિયા છે. પરંતુ ગેમર્સ માટે આ ચેર ખૂબ જ કમ્ફર્ટેબલ છે.
Zinq Cool Slate
આ એક એર્ગોનોમિક લેપટોપ કૂલર છે, જે ચાર જુદા જુદા એન્ગલ પરથી ઉંચું નીચું થઈ શકે છે. સરળ રીતે વાપરી શકાય તે માટે આ લેપટોપ કૂલરને વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ લેપટોપ કૂલરને યોગ્ય હાઈટ પર ગોઠવીને તમે તેને લેપટોપ સ્ટેન્ડ તરીકે પણ વાપરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications