Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
10 સ્માર્ટ ગેજેટ, જે ઘરમાં વસાવશો તો લાઈફસ્ટાઈ જ બદલાઈ જશે
આજના સમયમાં ટેક્નોલોજી ખૂબ જ ફાસ્ટ થઈ ચૂકી છે. ઘણીવાર તો લાગે છે કે આપણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જ જીવી રહ્યા છીએ. ખાસ કરીને ઘરની અંદર ઉપયોગમાં લેવાતા સ્માર્ટ ગેજેટ્સે તો આપણું જીવન જ બદલી નાખ્યું છે. આજે અમે તમને એવા જ 10 સ્માર્ટ ગેજેટ્સ વિશે વાત કરીશું, જે તમારા જીવનને વધુ સરળ અને ઈન્ટ્રેસ્ટિંગ બનાવી દેશે.

1. હોમ આસિસ્ટન્ટ અને સ્માર્ટ સ્પીકર
સ્માર્ટ સ્પીકર હવે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તેમાં તમારે માત્ર એક વોઈસ કમાન્ડ આપવાનો છે, અને તે તમને ગીત સંભળાવશે, ન્યૂઝ સંભળાવશે, ઘરના બીજા સ્માર્ટ ડિવાઈસને કંટ્રોલ પણ કરશે. એટલે કે તમારે માત્ર રાજાની જેમ આરામથી બેસીને હુકમ જ આપવાના છે.
2. મૂડ બનાવતી લાઈટ્સ
જો તમારે ઘરમાં મૂડ હળવો કરવો છે, કે પાર્ટીનો માહોલ બનાવવો છે, રોમેન્ટિક ડિનર કરવું છે કે પછી મૂવી નાઈટ એન્જોય કરવી છે, તો એક ક્લિક કે વોઈસ કમાન્ડ સાથે જ તમે આખા ઘરની લાઈટિંગ બદલી શકો છો. બીજી તરફ આ લાઈટ્સ તમારું બિલ ઘટાડવામાં પણ મદદ કરે છે.
3. સ્માર્ટ ડોરબેલ
તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હવે તમારી પરવાનગી વગર નહીં ઘૂસી શકે. આ સ્માર્ટ ડોરબેલ દ્વારા તમારા ઘરની બહાર તમારા દરવાજે કોણ ઉભુ છે, તેનું મોઢું તમે જોઈ શકો છો. આના માટે તમે ઘરે હાજર હોવા જ જરૂરી પણ નથી. એટલે કે જો તમે ઘરે નથી તો પણ તમારા દરવાજે કોણ આવીને ગયું તે તમે જોઈ શકો છો.
4. રોબોટ વેક્યુમ ક્લીનર
આ કોઈ સાધારણ વેક્યુમ ક્લીનર નથી. આનો ઉપયોગ કરતા સમયે તમારે તેને બસ ચાલુ કરવાનું છે અને આરામથી સોફા પર બેસી જવાનું છે. આ નાનકડો રોબોટ તમારા આખા ઘરમાં કચરા પોતા કરી નાખશે.
5. સ્માર્ટ લૉક
જો તમે ભૂલી ગયા છો કે તમે ઘરના દરવાજે તાળું માર્યું છે કે નહીં, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે પોતાના ફોનથી જ પોતાના ઘરને દુનિયામાં ગમે ત્યાંથી લૉક કરી શકો છો, તેનો દરવાજો બંધ કરી શકો છો. જો ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ટેમ્પરરી પાસકોડ પણ આપી શકો છો.
6. સ્માર્ટ થર્મોસ્ટેટ
તમે આ ગેજેટ પણ ચોક્કસથી ગમવાનું છે. તેની મદદથી તમે ક્યારે ઘરે આવો છો, ક્યારે ઘરની બહાર જાવ છો, એના ટીણ પ્રમાણે તમે ઓટોમેટિક ઘરનું ટેમ્પરેચર સેટ કરી શકો છો. એટલે કે તમે ઘરે આવો, ત્યારે યોગ્ય ટેમ્પરેચર મળી રહે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications