Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સિનિયર સિટીઝનનો પણ 5 લાખ સુધી થશે ફ્રી ઈલાજ, આ રીતે ડાઉનલોડ કરો આયુષ્માન કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Ayushman Bharat Pradhan Mantri Jan Yojana (Ab PMJAY) લોન્ચ કરી દીધી છે, જેમાં હવે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોનો પણ સમાવેશ કરાયો છે. આ યોજનાથી 4.5 કરોડ પરિવારના 6 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ઈન્સ્યોરન્સનો લાભ મળશે. AB PMJAYમાં સિનિયર સિટીઝનને પેનલમાં રહેલી હોસ્પિટલમાં 5 લાખ સુધીની ફ્રી સારવાર મળશે. AB PMJAY અંતર્ગત સિનિયર સિટીઝને એક યુનિક કાર્ડ મળશે. આ યુનિક કાર્ડ માટે તમારે AB PMJAYની વેબસાઈટ પર અપ્લાય કરવાનું છે. ચાલો જાણીએ કે તમે આ આયુષ્માન કાર્ડને કેવી રીતે સરળતાથી અપ્લાય કરી શખો છો અને ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે ડાઉનલોડ કરો આયુષ્માન કાર્ડ
સ્ટેપ 1: સૌથી પહેલા આયુષ્માન ભારત સ્કીમ માટે https://beneficiary.nha.gov.in/ પર જાવ.
સ્ટેપ 2: હવે Beneficiary ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 3: બાદમાં તમારા મોબાઈલ નંબરથી લોગ ઈન કરો.
સ્ટેપ 4: ફોન પર ટેક્સ્ટ મેસેજમાં રિસીવ થયેલો ઓટીપી એન્ટર કરીને મોબાઈલ નંબર વેરિફાય કરો.
સ્ટેપ 5: વેરિફિકેશન બાદ તમને એક નવા પેજ પર રિડાઈરેક્ટ કરાશે.
સ્ટેપ 6: અહીં તમારે એ સ્કીમ સિલેક્ટ કરવાની છે, જેના માટે તમે અરજી કરવા ઈચ્છો છો.
સ્ટેપ 7: અહીં AB PMJAY સ્કીમ સિલેક્ટ કર્યા બાદ તમારું રાજ્ય, જિલ્લો અને સબ સ્કીમ એન્ટર કરો.
સ્ટેપ 8: તમે આયુષ્માન કાર્ડ માટે એલિજિબલ છો કે નહીં, તે તમે તમારા નામ, લોકેશન, આધાર કાર્ડ, ફેમિલી આઈડી અથવા AB PMJAY આઈડીથી ચેક કરી શકો છો.
સ્ટેપ 9: સિલેક્શન બાદ તમને એક નવું પેજ પોપ અપ થશે. જ્યાં તમારી ફેમિલી હિસ્ટ્રી દેખાશે, સાથે જ તમે એ જાણી શક્શો કે તમારા પરિવારના કોઈ મેમ્બરે આ સ્કીમ માટે રજિસ્ટર કર્યું છે કે નહીં.
સ્ટેપ 10: અહીં તમને રજિસ્ટર્ડ ફેમિલી મેમ્બરના નામની બાજુમાં ડાઉનલોડનો ઓપ્શન મળશે.
સ્ટેપ 11: ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ તમારા આધાર કાર્ડની ડિટેઈલ્સ અને મોબાઈલ નંબર એન્ટર કરો.
સ્ટેપ 12: આટલું કરતા જ આયુષ્માન કાર્ડ ફોનમાં ડાઉનલોડ થઈ જશે.
સ્ટેપ 13: હવે તમે કાર્ડમાં આપેલા ક્યૂઆર કોડ AB PMJAY આઈડીની મદદથી ફ્રી મેડિકલ બેનિફિટ લઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
