Just In
- 581 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 582 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 583 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 584 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppની જબરજસ્ત ટ્રિક, સિક્રેટ કોડથી હાઈડ કરો પ્રાઈવેટ ચેટ
WhatsApp દ્વારા પોતાના યુઝર્સની પ્રાઈવસી માટે ખાસ ચેટ લૉક ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. ચેટ્સને લૉક કરવા માટેનું આ ફીચર જબરજસ્ત છે, પરંતુ તેની એક ખામી એ છે કે આ લૉક ચેટ્સને વ્હોટ્સ એપના લક્ડ ચેટ ફોલ્ડરમાં જઈને જોઈ શકાય છે. આ ખામીને દૂર કરવા માટે વ્હોટ્સ એપે સિક્રેટ કો ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમે પોતાના લૉક્ડ ચેટ્સની પ્રાઈવસીને વધુ મજબૂત બનાવી શકો છો.
આ ફીચર યુઝર્સને ચેટ લિસ્ટમાંથી લૉક્ટ ચેટ્સ ફોલ્ડરને હાઈડ કરવાનું ઓપ્શન આપે છે. આ ફીચરને એક્ટિવેટ કર્યા બાદ લૉક્ડ ચેટ્સ જોવા માટે સર્ચ બારમાં તમારે માત્ર એક સિક્રેટ કોડ ટાઈપ કરવાનો રહેશે. તો, ચાલો જાણીએ કે આ સિક્રેટ કોડ સેટ અપ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે?

સિક્રેટ કોડ સેટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: વ્હોટ્સ એપ ઓપન કરો અને લૉક્ડ ચેટ્સ ફોલ્ડરમાં જાવ.
સ્ટેપ 2: હવે ઉપરની બાજુ જમણી તરફ દેખાતા ઓવર ફ્લો મેન્યુ એટલે કે ત્રણ વર્ટિકલ ડૉટ્સ પર ટેપ કરો.
સ્ટેપ 3: ચેટ લૉક સેટિંગ્સને સિલેક્ટ કરો.
સ્ટેપ 4: સિક્રેટ કોડ પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમારો કોડ એન્ટર કરો. હવે આ કોડ માટે તમે અક્ષરોથી લઈને ઈમોજી પણ સિલેક્ટ કરી શકો છો.
સ્ટેપ 6: હવે નેક્સ્ટ પર ટેપ કરીને સિક્રેટ કોડને ફરીથી એન્ટર કરો.
સ્ટેપ 7: સિક્રેટ કોડ્સ મેચનો મેસેજ જોઈને Done સિલેક્ટ કરો.
આ સ્ટેપ્સ ફોલો કર્યા બાદ તમારો સિક્રેટ કોડ સેટઅપ થઈ જશે. તમે ઈચ્છો, તો ચેટ લિસ્ટમાંથી લૉક્ડ ચેટ્સને હાઈડ પણ કરી શકો છો. આના માટે તમારે ચેટ લૉક સેટિંગ્સમાં પછા જઈને હાઈડ લૉક્ડ ચેટ્સની બાજુમાં દેખાતા ટોગલ પર ટેપ કરવાનું છે. લૉક્ડ ચેટ્સને તમારે ચેટ્સ ટેબમાં સિક્રેટ કોડ એન્ટર કરવાનો છે. જો તમે સિક્રેટ કો ભૂલી ગયા છો, અને લૉક્ડ ચેટ્સને ઓપન નથી કરી શક્તા, તો તમારે લૉક્ડ ચેટ્સ ક્લિયર કરવું પડશે. આના માટે તમારે સેટિંગ્સમાં આપેલા પ્રાઈવસી ઓપ્શન પર જઈને ચેટ લૉક પર ટેપ કરવાનું છે. અહીં તમને અનલૉક અને ક્લિયર લૉક્ડ ચેટ્સનો ઓપ્શન મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications