નવી ટેકનોલોજી

Oppo યુઝર્સે હવે નહીં જવું પડે સર્વિસ સેન્ટર, બગડેલો ફોન જાતે જ કરી શકાશે રિપેર
News

Oppo યુઝર્સે હવે નહીં જવું પડે સર્વિસ સેન્ટર, બગડેલો ફોન જાતે જ કરી શકાશે રિપેર

ઓપ્પો ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને એક નવી સુવિધા આપી છે. આ સુવિધા અંતર્ગત Oppo Self Help Assitant સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં યુઝર્સ જાતે જ...
16 GB રેમ સાથે OnePlus Ace 3V આગામી સપ્તાહે થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ
News

16 GB રેમ સાથે OnePlus Ace 3V આગામી સપ્તાહે થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ

દરરોજ ટેક કંપનીઓ નવા નવા સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. કોઈ વધારે બેટરી સાથે, કોઈ વધારે સારા કેમેરા સાથે, તો કોઈ વધારે સારા પ્રોસેસર સાથે નવો ફોનના...
20000થી પણ ઓછી કિંમતમાં ખરીદો લેપટોપ, એમેઝોન પર મળશે ઓફર
News

20000થી પણ ઓછી કિંમતમાં ખરીદો લેપટોપ, એમેઝોન પર મળશે ઓફર

હાલ ટેક માર્કેટમાં જુદા જુદા ઘણી જાતના લેપટોપ અવેલેબલ છે. Dellથી લઈને Asus સુધી બધી જ કંપનીના એકથી એક ચડિયાતા લેપટોપ માર્કેટમાં લોન્ચ થતા રહે છે....
Android ફોન યુઝર્સને સરકારે આપી ચેતવણી, આ કામ તાત્કાલિક કરો નહીં તો પસ્તાશો
News

Android ફોન યુઝર્સને સરકારે આપી ચેતવણી, આ કામ તાત્કાલિક કરો નહીં તો પસ્તાશો

ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In નામની સરકારી એજન્સી દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. સરકારી એજન્સીની વાત...
Amazon Mega Electronics Days saleમાં લેપટોપ સહિતની પ્રોડક્ટ્સ પર અધધધ ડિસ્કાઉન્ટ
News

Amazon Mega Electronics Days saleમાં લેપટોપ સહિતની પ્રોડક્ટ્સ પર અધધધ ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ બાદ હવે Amazon Mega Electronics Days saleની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ દરમિયાન ગ્રાહકોને 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઈલેક્ટ્રોનિક્સ...
Apple Watch Series 9ની કિંમતમાં થયો મોટો ઘટાડો, હવે આટલી સસ્તી થઈ વૉચ
News

Apple Watch Series 9ની કિંમતમાં થયો મોટો ઘટાડો, હવે આટલી સસ્તી થઈ વૉચ

જ્યારે જ્યારે વાત પ્રીમિયમ સ્માર્ટવૉચની આવે ત્યારે ત્યારે એપલ વૉચનો ઉલ્લેખ જરૂર થાય છે. કંપનીએ પોતાની લેટેસ્ટ Apple Watch Series 9 ભારતીય...
માત્ર ફોટો પાડો અને સોલ્વ થઈ જશે ગણિતના દાખલા, ગૂગલની આ એપ કરશે મદદ
News

માત્ર ફોટો પાડો અને સોલ્વ થઈ જશે ગણિતના દાખલા, ગૂગલની આ એપ કરશે મદદ

હજી પણ એવા ઘણા લોકો છે, વિદ્યાર્થીઓ છે, જેમને ગણિતથી બીક લાગે છે અથવા તો ગણતરી કરવી નથી ગમતી કે તેમાં ભૂલ પડે છે. જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો...
Redmi Note 13 Pro Plus, 31999 રૂપિયાનો ફોન ખરીદો 27000થી ઓછી કિંમતમાં
News

Redmi Note 13 Pro Plus, 31999 રૂપિયાનો ફોન ખરીદો 27000થી ઓછી કિંમતમાં

શાઓમીની સબ બ્રાન્ડ રેડમીના લેટેસ્ટ સ્માર્ટફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન તેની માર્કેટ પ્રાઈસથી 5 હજાર ઓછી કિંમતમાં મળે છે. કંપનીએ...
Appleની યુઝર્સને સરપ્રાઈઝ, MacBookના ભાવમાં 20 હજારનો કર્યો ઘટાડો
News

Appleની યુઝર્સને સરપ્રાઈઝ, MacBookના ભાવમાં 20 હજારનો કર્યો ઘટાડો

એપલના ગેજેટ્સ લેવા એ ઘણા બધાનું સપનું હોય છે. ઘણા લોકો એપલના ડિવાઈસીસ પાછળ ઘેલા હોય છે. જો તમે પણ એપલની પ્રોડક્ટ્સ વાપરવા ઈચ્છો છો, પરંતુ બજેટના...
Women's day gift: ઓછી કિંમતના આ સ્માર્ટફોન છે બેસ્ટ, ઘરની મહિલાઓને કરો ગિફ્ટ
News

Women's day gift: ઓછી કિંમતના આ સ્માર્ટફોન છે બેસ્ટ, ઘરની મહિલાઓને કરો ગિફ્ટ

8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમે તમારા પરિવારની મહિલાઓને...
Chakshu Portal: જો કોઈ વ્હોટ્સ એપ, કોલ કે મેસેજમાં હેરાન કરે તો અહીં online ફરિયાદ કરો
News

Chakshu Portal: જો કોઈ વ્હોટ્સ એપ, કોલ કે મેસેજમાં હેરાન કરે તો અહીં online ફરિયાદ કરો

ભારતીય નાગરિકોને સાઈબર ફ્રોડથી બચાવવા માટે કેન્દ્ર સરકારે નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે સોમવારે ચક્ષુ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે....
WhatsAppથી હવે અન્ય એપ પર પણ મેસેજ મોકલી શકાશે, કમાલ કરશે આ ફીચર
News

WhatsAppથી હવે અન્ય એપ પર પણ મેસેજ મોકલી શકાશે, કમાલ કરશે આ ફીચર

WhatsApp પોતાના યુઝર્સનો ઈન્ટ્રેસ્ટ જાળવી રાખવા માટે, તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવા માટે રોજેરોજ નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. ક્યારેક ટેક્સ્ટ...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X