Amazon Mega Electronics Days saleમાં લેપટોપ સહિતની પ્રોડક્ટ્સ પર અધધધ ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ બાદ હવે Amazon Mega Electronics Days saleની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ દરમિયાન ગ્રાહકોને 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ મળી રહી છે. આ સેલ દરમિયાન લેપટોપ્સ, હેડફોન, સાઉન્ડબાર અને સ્માર્ટ વૉચ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ચાલો જાણીએ કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમારી પાસે ICICI બેન્કનું ક્રેડિટકાર્ડ છે, તો તમે આ સેલમાં 10 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ ઉપરાંત HSBC, વન ક્રેડિટ કાર્ડ યુઝર, બંધન બેન્ક, બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો પણ 10 ટકાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.

Amazon Mega Electronics Days saleમાં લેપટોપ સહિતની પ્રોડક્ટ્સ પર અધધધ

જો હાલ તમે ઓફિસ કે ઘર માટે લેપટોપ લેવાનું આયોજન કરી રહ્યા છો, તો Amazon Mega Electronics Days sale દરમિયાન સસ્તામાં મળી શકે છે. એમેઝોન સેલ અંતર્ગત ઘણી કંપનીઓ લેપટોપ પર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ લેપટોપની આકર્ષક ડીલ્સ વિશે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

Lenovo IdeaPad Slim 3 12th Gen Intel Core i3 15.6 ઈંચ

આ લેપટોપને સેલ દરમિયાન તમે 34 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આટલા જબરજસ્ત ડિસ્કાઉન્ટ બાદ લેપટોપની કિંમત માત્ર 33,200 રૂપિયા થઈ જાય છે. આમ તો આ લેપટોપની કિંમત 50,290 રૂપિયા છે. સાથે જ તમે 2000 રૂપિાયની બેન્ક ઓફર અને 11,950 રૂપિયાના એક્સચેન્જ બોનસનો પણ લાભ મેળવી શકો છો.

Dell Inspiron 3520 Laptop, Intel Core i3 ઈંચ

ડેલના આ લેપટોપ પર પણ એમેઝોન પર 26 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ 49,318 રૂપિયા કિંમત ધરાવતા લેપટોપની કિંમત 36,580 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત આ મોડેલ પર પણ તમને 15,00 રૂપિયાની બેન્ક કેશબેક ઓફર અને 11,950 રૂપિયાના એક્સચેન્જ ઓફરનો ફાયદો મળે છે.

Dell 15 Laptop, Intel 12th Gen Core i3

ડેલના આ લેપટોપને તમે સેલ દરમિયા 27 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ લેપોટપની માર્કેટ પ્રાઈસ 48,692 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તેની કિમત 35,490 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત અહીં પણ 11,950 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને 2000 રૂપિયાની બેન્ક ઓફરનો ફાયદો મળે છે.

આ સેલ દરમિયાન લેપટોપની સાથે સાથે boAt Wave Style Call Smart Watchની કિંમત પણ ઘટીને 1,099 રૂપિયા થઈ ગઈ છે. આ વૉચમાં તમને એડવાન્સ બ્લૂટૂથ કોલિંગની સાથે ઘણા હેલ્થ મોનિટરિંગ ફીચર્સ મળે છે. સાથે જ તમે JBL Wave Flex In-ear Earbuds માત્ર 2,999 રૂપિયામાં આ સેલ દરમિયાન ખરીદી શકો છો.

Best Mobiles in India

English summary
Amazon Mega Electronics Days sale live laptop and other gadgets got cheaper

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X