રિલાયન્સ જિયો અસર, એરટેલ અને વોડાફોન પણ કોમ્બો પ્લાન આપવા લાગ્યા

5 સપ્ટેમ્બરથી જેવું રિલાયન્સ જિયો માર્કેટમાં આવ્યું ત્યારથી ભારતીય ટેલિકોમ સેક્ટર એકદમથી બદલાઈ જ ગયું.

By Anuj Prajapati
|

5 સપ્ટેમ્બરથી જેવું રિલાયન્સ જિયો માર્કેટમાં આવ્યું ત્યારથી ભારતીય ટેલિકોમ સેક્ટર એકદમથી બદલાઈ જ ગયું.

રિલાયન્સ જિયો અસર, એરટેલ અને વોડાફોન પણ કોમ્બો પ્લાન આપવા લાગ્યા

જયારે મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરી હતી કે રિલાયન્સ જિયો ભારતનું પહેલું એવું નેટવર્ક હશે જે લાઈફટાઈમ ફ્રી વોઇસ કોલ આપશે. ત્યારે બધા જ લોકોને ખુબ જ નવાઈ લાગી હતી. મુકેશ અંબાણીની આવી જાહેરાતથી બીજા સર્વિસ પ્રોવાઇડર પણ ગભરાઈ ગયા હતા.

રિલાયન્સ ના જીઓ સિમ ની હોમ ડિલિવરી 12શહેરો માં શરુ કરવા માં આવી છે: જાણો કઈ રીતે જીઓ સિમ ઘરે બેઠા મેળવવું

રિલાયન્સ જિયોને લોન્ચ થયે 80 કરતા પણ વધારે દિવસ થઇ ચુક્યા છે અને લોકો જિયો પાછળ ઘેલા થઇ ચુક્યા છે. તેમને જિયોના પ્લાન ખુબ જ પસંદ આવી રહ્યા છે. તેવામાં બીજા સર્વિસ પ્રોવાઇડર માર્કેટમાં ટકી રહેવા માટે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નવા નવા કોમ્બો પ્લાન લઈને આવ્યા છે.

રિલાયન્સ જિયો અસર, એરટેલ અને વોડાફોન પણ કોમ્બો પ્લાન આપવા લાગ્યા

હાલમાં લેટેસ્ટ અપડેટ જિયો સિમ માટે છે, તે તેના ફ્રી વોઇસ કોલિંગ પ્લાન માટે છે. આપને બધાને જ ખબર છે કે જિઓ સિમથી વોઇસ કોલ કરવા માટે તમારો મોબાઈલ ડેટા ઓન હોવો જોઈએ. મતલબ કે બધી જ સર્વિસ તમને એક સિંગલ પ્લાનમાં મળી જશે. તમારે બધા માટે અલગ અલગ રિચાર્જ કરવાની કોઈ જ જરૂર નથી.

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ?

રિલાયન્સ જિયોની વોઇસ કોલિંગ સર્વિસ જેને હાલમાં કોમ્બો પ્લાન તરીકે પણ ઓળખાવામાં આવે છે. તેમાં તમને એક સિંગલ રિચાર્જ પર વોઇસ કોલ, ડેટા, એસએમએસ બધું જ મળી રહે છે.

રિલાયન્સ જિયો અસર, એરટેલ અને વોડાફોન પણ કોમ્બો પ્લાન આપવા લાગ્યા

આજ કારણ છે કે ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ જેવા બીજા ટેલિકોમ પ્રોવાઇડર પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કોમ્બો પ્લાન લઈને આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

રિલાયન્સ જિયો અસર, એરટેલ અને વોડાફોન પણ કોમ્બો પ્લાન આપવા લાગ્યા

આ પહેલા પણ અનુપમ શ્રીવાસ્તવ કે જેઓ બીએસએનએલ માં ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે, તેમને જણાવ્યું છે કે તેમની કંપની બીએસએનએલ વર્ષ 2017 માં ફ્રી વોઇસ કોલિંગ સર્વિસ લઈને આવી રહ્યું છે.

વોડાફોન ઇન્ડિયા, 1 જીબી 3જી ડેટા 53 રૂપિયા, નવી માર્કેટ પ્લાંનિંગ

બીજી તરફ વોડાફોન ઇન્ડિયાએ પણ "વોડાફોન ફ્લેક્સ" નો કોમ્બો પ્લાન લોન્ચ કરી નાખ્યો છે. જેમાં એક સિંગલ રિચાર્જ પર યુઝર ડેટા અને વોઇસ કોલિંગ બંનેનો ઉપયોગ કરી શકે છે. ભારતી એરટેલે પણ ડેટા અને વોઇસનો કોમ્બો પ્લાન રજુ કર્યો છે જે 497 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ આ પ્લાન તેમને તેલંગાણા અને આંધ્રપ્રદેશ યુઝર માટે જ છે.

વર્ષ 2017 ભારતીય ટેલિકોમ સેક્ટર માટે ખુબ જ સારું રહે તેવું દેખાઈ રહ્યું છે, કારણકે માર્કેટમાં ટકી રહેવા માટે કંપનીઓ નવા નવા પ્લાન લાવતા જ રહશે. રિલાયન્સ જિયો .એ વર્ષ 2016ના અંતમાં જ ટેલિકોમ સેક્ટરને દોડતું કરી નાખ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Here's why telecom service providers will now be offering combo plans.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X