પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ થી ?

By Keval Vachharajani
|

આજ કાલ પૈસા ની તંગી હોવા ના કારણે બેંક અને ATM માંથી લોકો ને પૈસા ઉપાડવા માં ઘણી બધી તકલીફો પડી રહી છે. જ્યાં સુધી નવી નોટો ને પ્રસરતા થોડી વાર લાગે તેમ છે ત્યારે, ઘણા બધા લોકો આજ કાલ ઈ- વોલેટ તરફ વળી રહ્યા છે પોતાના ટ્રાન્સેકશન કરવા માટે.

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1%

જોકે, આ ક્ષેત્ર મા ખુબ જ મોટું નામ ધરાવતી કંપની પેટીએમે લોકો ને આ પરિસ્થિતિ માં સહાય કરવા માટે પોતાના ઇન્ટ્રેસ્ટ રેટ ને ઘટાડવા માટે ની યોજનાઓ બનાવી રહી છે.

ગેલેક્સી જે-5 માં વિસ્ફોટ : તમારા સેમસંગ ફોનની બેટરી સુરક્ષિત છે કે નહીં તે ચકાસવાની 5 પદ્ધતિઓ

જયારે પેટીએમ અત્યર સુધી ટ્રાન્સેકશન એમાઉન્ટ પર 4% ઇન્ટ્રેસ્ટ લઇ રહ્યું હતું, ત્યાર બાદ તાજેતરમાં જ પેટીએમ દ્વારા એવું જાહેર કરવા માં આવ્યું છે કે હવે થી તે 4% ઇંટ્રેસ્ટ ની જગ્યાએ માત્ર 1% ઇન્ટ્રેસ્ટ જ ટ્રાન્સેકશન એમાઉન્ટ પર લેશે.

આવા નિર્ણય ની પાછળ નો પેટીએમ નો હેતુ કાદચ આવો પણ હોઈ શકે કે, આજે ઘણા બધા વેપારીઓ અને બીજા ઘણા બધા લોકો પોતના ટ્રાન્સેકશન માટે પેટીએમ નો ઉપીયોગ કરી રહ્યા છે તો ત્યાર બાદ તે લોકો ને પણ અંતે તો પોતના ના પેટીએમ વોલેટ માંથી પોતના ના બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવા જ પડશે તેથી પેટીએમ ને વધુ કારોબાર કરવા મળશે!

તમે વોટ્સએપ પર દરેક કોન્ટેક્ટ ને કુલ કેટલા મેસેજીસ મોકલ્યા તે કઈ રીતે જાણવું

તો જો તમે પણ તમારા પેટીએમ કેશ ને માત્ર 1% ઇંટ્રેસ્ટ દ્વારા તમારા બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરવા માંગતા હો તો નીચે આપેલા આ અમુક સિમ્પલ સ્ટેપ્સ ને અનુસરો:

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1%

#સ્ટેપ-1 સૌથી પેહલા તો પ્લે સ્ટોર માં જઈ અને પેટીએમ વોલેટ એપ ને ડાઉનલોડ કરો

#સ્ટેપ-2 ત્યાર બાદ પેટીએમ ની એપ ને ઇન્સ્ટોલ કરી અને તમારા સ્માર્ટફોન પર ઓપન કરો

#સ્ટેપ-3 ત્યાર બાદ લોગઈન કરો, જો તમારી પાસે પેટીએમ નું ખાતું પહેલે થી જ હોઈ નહિ તો તમારું નવું ખાતું બનાવી અને રજિસ્ટર કરો

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1%

#સ્ટેપ-4 લોગઇન થયા બાદ, તમારે માત્ર ફોટા માં બતાવ્યા મુજબ "પે એન્ડ સેન્ડ" ઓપ્શન પર કિલ્ક કરવા નું રહેશે

#સ્ટેપ-5 ત્યાર બાદ "સેન્ડ મની ટુ બેંક એકાઉન્ટ" ઓપ્શન ને પસંદ કરો

#સ્ટેપ-6 ત્યાર બાદ તેમાં એકાઉન્ટ હોલ્ડર નું નામ, એકઉન્ટ નંબર, IFSC કોડ, અને રકમ લખો

#સ્ટેપ-7 તમારે તેમાં માંગેલી બધી જ વિગતો ને ફરજીયાત ભરવી જ પડશે

પેટીએમ કેશ ને બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કઈ રીતે કરવા તે પણ માત્ર 1%

#સ્ટેપ-8 ત્યાર બાદ "સેન્ડ" પર ક્લિક કરો અને તેના પછી તમારી રકમ થોડા કલ્લાકો માં તમારા બેંક ના ખાતા માં ટ્રાન્સફર થઇ જશે

#સ્ટેપ-9 અને ત્યાર બાદ જે મુજબ કેહવા માં આવ્યું હતું તેમજ તમારા ટ્રાન્સેકશન ની રકમ પર માત્ર 1% જ ચાર્જ લગાવવા માં આવશે

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Learn how you can transfer Paytm cash to your bank account at 1% charge only.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X