ફ્રી ઓનલાઇન એચડી ફિલ્મો જોવા માટે ઉપયોગી એવી ટોપ 5 વેબસાઈટ

Posted By: anuj prajapati

વેબસાઈટ ફિલ્મો જોવી બધાને જ ખુબ જ પસંદ હોય છે. ખરેખરમાં ફિલ્મો તમારું બોરિંગ વિકેન્ડ અને સમય પસાર કરવા માટે બેસ્ટ છે. ફિલ્મો ઘ્વારા તમે ખુબ જ સારું એવું મનોરંજન મેળવી શકો છો. તમે ફિલ્મો તમારા લેપટોપ કે પછી સ્માર્ટફોનમાં પણ સરળતાથી જોઈ શકો છો.

ફ્રી ઓનલાઇન એચડી ફિલ્મો જોવા માટે ઉપયોગી એવી ટોપ 5 વેબસાઈટ

બેસ્ટ ફિલ્મ સ્ટ્રીમિંગ વેબસાઈટ શોધવું ખુબ જ મુશ્કિલ છે અને તેમાં સમય પણ લાગી જાય છે. તેની પાછળનું કારણ એ પણ હોય શકે છે કે આ વેબસાઈટ એકદમથી ગાયબ થઇ ગયી ક્યાં તો પછી બંધ કરી દેવામાં આવી.

એરટેલ ધમાકા: અનલિમિટેડ કોલ અને 1જીબી 3જી/4જી ડેટા મફત

ફિલ્મના ફેન હોવાને કારણે અમને પણ ખબર છે કે ફ્રીમાં યોગ્ય ફિલ્મ સ્ટ્રીમિંગ વેબસાઈટ શોધવી તે પણ કોઈ પણ જાતના સાઈન ઈન કર્યા વગર ખુબ જ મુશ્કિલ છે. પરંતુ એકવાર સારી સાઈટ મળી ગયા પછી ખુબ જ સરળતા રહે છે.

મોદી એપ ને ફ્રી માં ડાઉનલોડ કરી અને તમારા નજીક નું પોલીસ સ્ટેશન શોધો

અહીં અમે તમને બેસ્ટ 5 ફ્રી ઓનલાઇન એચડી ફિલ્મ સ્ટ્રીમિંગ વેબસાઈટ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે.

LOZOLY

LOZOLY

આ વેબસાઈટ હાલમાં જ લોન્ચ થયી છે. તેનું ડિઝાઇન અને લેઆઉટ ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે, જે તમને સરળતા પણ આપશે. લેટેસ્ટ ફિલ્મો અને ટીવી શૉ તમને ફૂલ એચડી માં જોવા મળશે. અગત્યની વાત એ છે કે આ વેબસાઈટમાં કોઈ પણ એડ વચ્ચે આવતી નથી અને ચાલતી ફિલ્મ વચ્ચે પરેશાન કરે તેવી પૉપ અપ પણ નથી આવતી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

123Movies

123Movies

આ વેબસાઈટ સતત તેમના કસ્ટમરને જાળવી રાખે છે. તેમની સારી ફિલ્મ સ્ટ્રીમિંગ સ્પીડ તે પણ સારી એચડી ફિલ્મ કવોલિટી ઘ્વારા.

એટલું જ નહીં પરંતુ આ વેબસાઈટ ખાલી તેમની સાઈટ અપડેટને કારણે જ નહીં પરંતુ નવા નવા ફીચર પણ એડ કરતુ જ રહે છે. તેઓ યુઝરની ડિમાન્ડ પર પણ ખુબ જ ધ્યાન આપે છે.

NewMoviesOnline

NewMoviesOnline

ન્યૂમોવી ઓનલાઇન પણ ખુબ જ સારી વેબસાઈટ છે. અહીં તમે ફ્રીમાં ફિલ્મ ડાઉનલોડ કર્યા વિના ઓનલાઇન જ જોઈ શકો છો.

આ વેબસાઈટની ડિઝાઇન ખુબ જ સુંદર અને સરળ છે. જેના કારણે કોઈ પણ નવો યુઝર પણ આ વેબસાઈટનો ઉપયોગ ખુબ જ સરળતાથી કરી શકે છે. આ વેબસાઈટમાં બધું જ થર્ડ પાર્ટી ઘ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે.

Yify.tv

Yify.tv

આ વેબસાઈટમાં તમને બંને મળી રહેશે, અહીંથી તમે ફિલ્મ ઓનલાઇન જોઈ શકો છો અને તેમાં ટોરન્ટ સાઈટ પણ છે. જ્યાંથી તમે ફિલ્મ ડાઉનલોડ પણ કરી શકો છો. આ વેબસાઈટ તમને બીજી ટોરન્ટ વેબસાઈટ કરતા પણ વધારે ઉપયોગી સાબિત થશે. આ વેબસાઈટ ખુબ જ રસપ્રદ છે જેનો ઉપયોગ કરવો પણ ખુબ જ સરળ છે.

Alluc.ee

Alluc.ee

આ વેબસાઈટ પહેલું ઓનલાઇન ફિલ્મ શોધવા માટેનું સર્ચ એન્જીન છે. અહીં તમે જ્યારે ફિલ્મનું ટાઇટલ શોધો છો, ત્યારે તમને હજારો ફાઈલ મળી જશે. બધી જ નવી ફિલ્મો અને ટેલિવિઝન સિરીઝ તમને અહીં સરળતાથી મળી જશે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
5 best free movie streaming websites 2016.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot