એરટેલ ધમાકા: અનલિમિટેડ કોલ અને 1જીબી 3જી/4જી ડેટા મફત

By: anuj prajapati

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ મફતમાં કોલ અને ઈન્ટરનેટ ડેટા આપવા લાગ્યું. જેના કારણે મોટાભાગ ના લોકો રિલાયન્સ જિયો તરફ વળી ગયા. રિલાયન્સ જિયો સામે ટકી રહેવા માટે બીજા ટેલિકોમ ઓપરેટરો પણ કસ્ટમર માટે આકર્ષક ઓફરો લઈને આવી રહ્યા છે. તેઓ પણ નવા નવા કોલ અને ઈન્ટરનેટ ડેટા પ્લાન લઈને આવી ચુક્યા છે.

એરટેલ ધમાકા: અનલિમિટેડ કોલ અને 1જીબી 3જી/4જી ડેટા મફત

રિલાયન્સ જિયો ઘ્વારા અનલિમિટેડ વેલકમ ઓફર લોન્ચ કરવામાં આવી તો બીજા ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલ ઘ્વારા પણ ઘણા બધા આકર્ષક ટોક ટાઈમ અને ઈન્ટરનેટ ડેટા પેક બહાર પાડવામાં આવ્યા.

રિલાયન્સ જિયોનું સિમ મેળવવાના 5 કારણો, નવા વર્ષની ઓફર...

ભારતી એરટેલ ઘ્વારા પણ રિલાયન્સ જિયોની જેમાં જ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલની સેવા બહાર પાડવામાં આવી. એક નજર કરો એરટેલ ઘ્વારા બહાર પાડવામાં આવેલા અનલિમિટેડ પ્લાન પર....

કોઈ પણ નેટવર્ક પર મળશે અનલિમિટેડ કોલ

કોઈ પણ નેટવર્ક પર મળશે અનલિમિટેડ કોલ

રિલાયન્સ જિયોની અનલિમિટેડ ઓફર સામે ટક્કર લેવા માટે એરટેલે પણ આખરે અનલિમિટેડ કોલની કોઈ પણ નેટવર્ક પર સુવિધા આપી છે. એરટેલે અનલિમિટેડ કોલમાં સમયમર્યાદા રાખી નથી જેમ કે રિલાયન્સ જિયો 30 મિનિટની સમયમર્યાદા છે.

બધું જ ઓફર વિશે

બધું જ ઓફર વિશે

એરટેલ યુઝર માત્ર 299 રૂપિયામાં 28 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકે છે. આ 299 રૂપિયામાં જ તેઓ 28 દિવસ સુધી 1જીબી 3જી/4જી ડેટા ડેટા પણ આપી રહ્યું છે.

કઈ રીતે ઓફરનો લાભ લઇ શકાય

કઈ રીતે ઓફરનો લાભ લઇ શકાય

#1. તમારા સ્માર્ટફોનમાં *121*1# ડાયલ કરો.

#2. માય એરટેલ એપ ઘ્વારા તમારા સ્માર્ટફોનમાં રિચાર્જ કરો અને નંબર પસંદ કરો.

#3. તમારા નજીક ના એરટેલ સ્ટોર પર જાઓ એન્ડ 299 રૂપિયાનું રિચાર્જ કરો. પહેલા ચેક કરી લો કે તમારો નંબર ઓફર માટે યોગ્ય છે કે નહીં.

ઓફરની મર્યાદા

ઓફરની મર્યાદા

#1. ખાલી પ્રીપેડ યુઝર માટે જ ઉપલબ્ધ છે.

#2. હમણાં ખાલી કર્ણાટક માં જ ઉપલબ્ધ છે.

#3. ઓફર 2જી યુઝર માટે નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Airtel is now offering unlimited voice calls to any network along with free 1GB data for a month.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot